________________
૫. ગંભીરતા
આ જ વનમાં ધર્મરૂપી રત્ન મેળવવા
ઇચ્છનારે, એ મેળવવાની વૃત્તિ છે ઉપરાંત પોતાની શક્તિ અને યોગ્યતાનો પણ છે વિચાર કરવો જોઈએ. આધ્યાત્મિક જીવન AP માટે અલૌકિક મૂડીની જરૂર રહે છે. જેની
પાસે જીવનના આવા સગુણોની મૂડી ન
હોય તે જો અધ્યાત્મ જીવનની વાતો કરે તો $ એ પોતાની જાતને તેમ જ સમાજને છેતરે
ધર્મી આત્માએ જીવનમાં ૨૧ ગુણો કેળવવા જોઈએ. ઘણાખરા માણસો જીવનમાં Fર વધારે તો કલ્પનામાં જ ઊડનારા હોય છે
અને વાસ્તવિકતામાં તેઓ શૂન્ય હોય છે. આ આવા કલ્પનાધારી માણસો આજે જીવનના ઉચ્ચ ધોરણને નીચે પાડી રહ્યા છે.
ધર્મ પાળનારો માણસ પ્રથમ તો અશુદ્ર હોવો જોઈએ; એના જીવનમાં
ગંભીરતા હોવી જોઈએ. જેના જીવનમાં, છે. જેની બુદ્ધિમાં ઉતાવળિયાપણું હોય છે તે o ધર્મનો પાલક નથી બની શકતો. માણસે
પ્રથમ જીવનમાં પચાવવાની શક્તિ
ધર્મરત્નનાં અજવાળાં જ ૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org