________________
પ૨. લક્ષ્મીનાં ભાગ્ય દાનથી ખીલે છે !
दानाय लक्ष्मी सुकृताय विद्या
ચિંતા પરબ્રહ્મ વિનિયા परोपकाराय वचांसि यस्य
वंद्यः त्रिलोकीतिलकः स एव ।।
પ્રવચનમાળામાં, મનુષ્યને મળેલાં
ા સાધનોનો વિચાર કરવાનો છે. A સાધનોનો સદુપયોગ થાય, તો એ
માનવજાત માટે આશીર્વાદરૂપ બની જાય જ છે; એનો દુરુપયોગ થાય તો એ અભિશાપ A બની જાય છે.
માનવીએ સાધનોનો સદુપયોગ ન કર્યો, તેથી એ ભૂલો પડી ભટકતો આવ્યો છે છે. એને સાધન મળ્યાં, પણ એ સાધક ન જ બન્યો. જેનાથી તરવું જોઈએ, શક્તિ
મેળવવી જોઈએ, તેને બદલે તેનાથી એણે છે વિનાશ સર્યો. જે સાધનોથી એણે તરવાનું 2 હતું, તેનાથી જ એ ડૂબી રહ્યો છે. શું આ સાધનોનો ઉપયોગ કેમ કરવો, છે તેનું આ ચિન્તન છે. ખેતરની સુરક્ષા માટે
ચોતરફ વાડ હોય અને એમાં જો કપડું
ચાર સાધન = ૨૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org