SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ શોધીશ ?” નરભવનગર સોહામણું છે; મુંબઈ નગરી જવું, એમાં પડવાની તક છે; રળવાની તક છે. માટે જ્ઞાનીઓ કહે છે કે આત્માને લાયક કામ કરજે. આપણી સામે ત્રણ પ્રશ્નો છે: “તું ક્યાંથી આવ્યો છે ?” “શું સાથે લાવ્યો છે ?” “તું ક્યાં જવાનો છે ? આ પ્રશ્નો તમારા આત્માને, અંતરને પૂછો. એના પર વિચાર કરો તો ધીરે ધીરે તમારું ધ્યેય સ્પષ્ટ થશે. મોક્ષ એ આપણું લક્ષ્ય છે. દર્શન, જ્ઞાન અને ચારિત્ર્ય એ એનાં સાધનો છે. એ સાધનો મેળવવા માટે આપણે લાયક બનવાનું છે. એ લાયકાત આ એકવીસ ગુણથી પ્રાપ્ત થાય છે. માટે આપણે આપણા જીવનમાં આ ગુણોને કેળવી, લાયકાત મેળવી મોક્ષમાર્ગમાં પ્રગતિપૂર્વક પ્રયાણ કરીએ. તા. ૯-૯-૧૯૬૦ ૨૧૨ % ધર્મરત્નનાં અજવાળાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004506
Book TitleDharmaratnana Ajwala
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherNavbharat Sahitya Mandir Ahmedabad
Publication Year2008
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy