________________
પ૭૬. લઘુ અને ગુરુ
૦ ર્ય પોતાનાં પ્રતાપી કિરણોથી
Aજગતને પ્રકાશિત કરી રહ્યો હતો. નિગ્રંથનાથ ભગવાન મહાવીર જ્ઞાનનાં
કિરણોથી પ્રાણીસમૂહનાં હૈયાંઓને પ્રકાશિત છે કરી રહ્યા હતા.
વસુંધરાને પાવન કરતા પ્રભુ આજ તો રાજગૃહનગરના મનોહર ઉદ્યાનમાં
પધાર્યા છે. ગુણશીલચત્યમાં પ્રભુએ આસન જે જમાવ્યું છે. મગધરાજ બિંબિસાર અને
પ્રજાજનો પ્રભુનાં દર્શને આવ્યાં છે. સૌના હૈયામાં હર્ષ તો ક્યાંય માતો નથી.
શું પ્રભુનાં શાન્ત નયનો છે ! શું એમની સૌમ્ય આકૃતિ છે ! શું એમનો છે સંયમથી દીપતો દેહ છે ! અને વાણી.. ? 9 વાણી તો નગાધિરાજ પરથી વહેતી ગંગાની
જેમ છલછલ કરતી વહી રહી છે ! સૌ
એને સાંભળી પરમ પ્રસન્ન બન્યા છે. હું આ વખતે સૂર્ય જેવા તેજસ્વી અને છે. ચન્દ્ર જેવાં સૌમ્ય શ્રી ગૌતમે માનવહૈયામાં . ઘોળાતો પ્રશ્ન પૂછ્યો :
બિંદુમાં સિંધુ ૨૬૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org