________________
સમ્યક્ત્વા પુષ્ટિ સંગ્રહ
અર્થ :-આચાય ભગવત્ એટલે સદ્વિદ્યા તત્વજ્ઞાન દાંતા પરમ ગુરૂ મહારાજને ભાવપૂર્ણાંક જે નમસ્કાર કરવા, તે સર્વ પાપના નાશ કરનાર થાય છે; વળી તે નમસ્કાર સવ' માંગલિકાને વિષે ત્રીજુ મોંગલ છે. ૧૮.
૧૬. શ્રી સામસુંદરસુર્રિકૃત ગુણાનુરાગ કુલક.
ગુણાનુરાગના પ્રભાવથી થયેલ શ્રીતીથ ંકર પ્રભુને મંગલાચરણ રૂપે નમસ્કાર કરે છે, સયલ કલ્લાણુ નિલય, નામઊ તિનાહ પય કમલ; પરગુણ હણુ સવ, ભણામ સેાહગ્ન સિ જય. ૧. અર્થ :-સકળ કલ્યાણના મદિર એવા શ્રીતીથ નાથ જિનેશ્વર ભગવાનના પ કમળને નમસ્કાર કરીને સવ સૌભાગ્ય લક્ષ્મિને આપનાર, એવા પરગુણ ગ્રહણ સ્વરુપને કહું છું. ૧.
ઉત્તમ ગુણાનુરાગથી સવ' પદવીએ મળે છે.
ઉત્તમ ગુણાણુરા, નિવસઇ હિચયમ જર્સી પુરિસસ; આતિથ્યુચરપયાએ, ન દુલહા તસ રહી. ૨.
અથ:-જે પુરુષનાં હૃદયમાં ઉત્તમ ગુણાનુરાગ હાય છે, તે ભવ્યાત્માં તીથકર પતની સર્વાંત્તમ પદવી પ્રાપ્ત કરે છે. તેને કાઈ પણ પ્રકારની રિદ્ધિઓ દુલ ભ નથી, ૨. ગુણાનુરાગીને ગ્ર‘થ સદા નમસ્કાર કરે છે.
રે
તે ધન્ના તે પુન્ના, તેનુ પામે। વિજ મહ નિચ્ચ; જેમ ગુણાણુરાએ, અન્તિમા હાઇ અવય. ૩.
અથ : જેઓને હંમેશાં અકૃત્રિમ ગુણાનુરાગ રહે છે, તેઓને ધન્ય છે, તે ખરેખરા કુતપુન્ય છે, એવા મહાત્માઓને મારા સદા પ્રણામ હાજો. ૩. બહુ ભણવા વિગેરેથી શું? ફકત એક ગુણાનુરાગ ધારણ કરવા યોગ્ય છે. ક' બહુણા ભગુિઅણુ ?, કવા તવિએણુ કવા દાણેણું; ઇકક ગુણાણુરાય, સિમ્બંહ સુખ્ખાણુ કુલભવણું. ૪. અર્થ :-ઘણું ભણવાથી, ઉગ્રતપ કરવાથી, કે અતિ દાન દેવાથી કાંઈ વળવાનું નથી. સવ સુખાના સ્થાનરૂપ, આ એક ગુણાનુરાગ ગુણુનેજ પ્રથમ શીખા, અર્થાત્., ગુણાનુરાગી થવાની મનને ટેવ પાડા. ૪.
ગ્રંથકર્તા ગુણાનુરાગ વિના ધકરણીની નિષ્ફળતા જણાવે છે. જવ સિવિલ, પદ્ધસિ સુય કરાસ વિવિહ કડ્ડાઈ ન ધરિસ ગુણાણુરાય, પરેસુ તા નિષ્ફલ સયલ'. ૫.
અથ:-જો કે તુ` ભારે ઉગ્રતપ કરે, અને શાસ્ત્ર ભણે, તથા અનેક પ્રકારનાં કષ્ટ સહન કરે, તે પણ તે સવ'નિષ્કુલ જાણવા, જો તુ· ગુણાનુસગ ધારણ કરતા નથી તા. ૫. ગુણાનુરાગ વિના અષ:પતન થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org