________________
સમ્યક્ત્વાદિ પુષ્ટિ સગ્રહ
જા રિદ્ધી અમરગણા, ભુંજતા પિયતમા સન્નુત્તા; પુત્તિ ત્તિયમિત્તા, ટ્ટેિ તુ સુગુરૂ ! મુહકમલે. ૭.
સા
અર્થ :—વળી હૈ પૂજ્ય, આપની પ્રસન્ન મુખમુદ્રાના દર્શનના સુખ આગળ, દેવતાએ પેાતાની પ્રિયતમા એટલે દેવાંગનાએ સહિત જે દિવ્ય વિલાસ સુખ ભોગવે છે, તે દેવરિદ્ધિના સુખ, આ અપૂર્વ ક્રેશનના સુખ આગળ શા હિસાબમાં છે? અર્થાત્, કાંઇ હિસાબમાં નથી. ૭.
મવયકાઐહિં મએ, જપાવ અજ્જિય` સયા; ત સવ્ય અજ્જ ગય', તુહ ગુરુ ! મુહકમલ. ૮.
અર્થ :—વળી કુપાવ‘ત નેક મહેરખાન ક્ષમા સમુદ્ર, આપના સુખ કમળને દીઠે થકે, અદ્યાપિ પર્યંત મેં મન વચન કાયાએ કરીને જે જે પાપ ઉપાર્જન નિર’તર કયુ" હતું, તે સવ` પાપ આજ મારૂં વિલય થયું, આપના ઇ'નવડે નષ્ટ થયું. ૮.
૧
દુલ્લહા, જિણિદધમ્મા, દુલહેા જીવાણુ માણુસા જમ્મુ: લધ્ધતિ મણુઅજમ્મુ, અઇદુલ્લહા સુગુરુસામગ્ગી. ૯.
અર્થ :~હે કરૂણાનિધાન સ્વામિ, શ્રી જિનેશ્વર પ્રણીત ધમ' પામવા મહા કુલ'ભ છે, વળી પ્રાણીઓને મનુષ્યજન્મ પામે છતે પણ સદ્ગુરૂની સામગ્રી એટલે જોગવાઈ મળવી જીવને અત્યંત ફુલ'ભ છે. (પરંતુ.) ૯.
જથ્થ ન દીસ ંત ગુરૂ, પચૂસે ઉડ્ડિઅહિ સુપસન્ના
તથ્ય કહું જાણિજઈ ?, જિષ્ણુવયણું અમિઅસારિ૭, ૧૦, અર્થ :--ડે સદા સુપસાય દાતા, જયાં પ્રભાત સમયે ઉઠતાં વારને સદ્ગુરૂ મહારાજનું સુપ્રસન્ન વદન દ્રષ્ટિ ગેાચર થતું નથી, અર્થાત્, જ્યાં ગુરુ મહારાજની જોગવાઇનથી, ત્યાં અમૃતસર્દેશ એવી જે જિનવાણી, તે કેવી રીતે જાણવામાં આવે ? અર્થાત્ નજ આવે. ૧૦. જહ પાઉસ`મિ મારા, ટ્ટિયર ઉદયામ કમલવસ’ડા; હિતિ તેમચ્ચિય, તહ અમ્હે દ...સણે તુમ્હે. ૧૧.
અથઃ—હૈ યા સાગર, જેમ મેઘને દેખીને માર, તથા દિનકર એટલે સૂર્યને દેખીને સૂરજમુખી કમળના વનખંડ જેમ વિકસ્વરપણાને પામે છે, તેમ નિશ્ચે કરીને અમે પણ હૈ પૂજ્ય ગુરૂજી ભગવન, આપના દેશ'નવર્ડ પ્રફુલ્લિતપણાને પામીએ છીએ. ૧૧. જ સરઈ સુંરહ વચ્છા, વસત માસ' ચ કાઇલા સરઇ; વિંઝ સરઇ ગદા, તહ અમ્હ મણુ તુમ' સરઇ. ૧૨.
અર્થ :—હૈ મહાન્ ઉપગારી પ્રભુ, જેમ વાછરડા પેાતાની માતા ગાયને સંભારે છે, તથા જેમ કાયલ વસત માસની ઈચ્છા કરે, તથા જેમ ગજેંદ્ર વિંધ્યાચળગિરિને મનમાં ચાડે છે, તેમ હૈ સ્વામિનૢ અમારા મનમાં તમે યાદ આવે છે. ૧૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org