________________
૩૦
સજ્જન સન્મિત્ર
૧૫. શ્રી ગુરુપ્રદક્ષિણાકુલક (સદગુરુ પ્રશસ્તિ ગ્રંથ). ગાયમ સુહમ્મ જંબુ પ્ભવા સજ્જ ભવાઇ આયરિ; અનૈત્રિ જીગ`હાણા, પદ્ય òિ સુગુરુ! તે દિઠ્ઠા, ૧. અ:-શ્રી ગૌતમ પ્રભુ, શ્રી સુધર્માંસ્વામી મહારાજ, શ્રી જબુસ્વામી, શ્રી પ્રભવાસ્વામિ, તથા શ્રી સિજજ‘ભવસૂરી મહારાજ આદિ અનેક અન્ય જુગ પ્રધાન ગુરૂમહાત્માઓને હે ગુરુજી સાહેબ, આપને દિઠે થકે મેં તે સવ' સુગુરૂ ધર્માત્માઓને દીઠા માનુ છું: ૧. અજ્જ કયથ્થા જન્મ્યા, અજ્જ કયં ચ જીવિય મઝ; જેહ તુહ દસણામય–રમેણ સત્તાઇ નયણાઈ. ૨. અ:-માજ મહારા જન્મ કૃતાથ થયા, આજ મારા અવતાર સફળ થયે, કે આપ સદ્ગુરૂ ભગવાનના ઉત્તમ દર્શનમય સુધાસે કરીને મારાં નેત્રા પ્રકૃક્ષિત થયાં, અર્થાત્ મારા નેત્રની આજ ખરેખરી સફળતા થઈ. ૨.
સા દેસેા ત નગર, સા ગામેા સેા અ આસમે ધન્ના; જથ્થ પહુ! તુમ્હે પાયા; વિરહંત સયાવિ સુપસન્ના. ૩.
અર્થ :-તે દેશને ધન્ય, તે નગરને ધન્ય, તે ગામને ધન્ય, અને તે આશ્રમને પણુ ધન્ય, જ્યાં હૈ સ્વામિ, આપના મહા સુપ્રસન્ન પાવન ચરણ કમળા સદાકાળ વિચરે છે. ૩. કથ્થા તે સુકયથ્થા, જે કઇંકમ્ન કુણુ ંતિ તૃહ ચલણે; વાણી બહુગુણખાણી, સુગુરુ ગુણા વણૢિઆ જીએ. ૪.
અથ—તે પુરૂષના હસ્તે સુકૃતાથે, ધન્ય કૃતપુન્ય જાણવા, કે જે હાથેાએ સુગુરૂ મહારાજના ચરણ કમળની મહાવિનય પૂર્વક ભક્તિસહિત વંદના કરી, સેવા કરી, તથા તે પુરૂષની વાણી પણ મહા ગુણની ખાણી જાણવી, કે જે વાણીએ આપ સદ્દગુરૂ મહારાજના ગુણા ગાયા. ૪.
અવયરિયા સુરધેણુ, સંજાયા મહાઅે કય વુડ્ડી; દારિદ્દ અજ્જ ગય, દર્દૂ તુહ સુગુરૂ! મુહકમલે. ૫.
અર્થ :-વળી હૈ સદ્ગુરૂ ભગવાન, આપના મહા પાવન મુખારવિંદને દિઠે થકે આજ મારે ધરે કામધેનૂ અવતરી, જાણે આજ મારે ઘેર સુવણું'ની વૃષ્ટિ થઇ, અને આજ મારુ′ દારિદ્ર સવ નાશ પામ્યું, એવું થયું. ૫,
ચિંતામણિ સારછ, સમ્મત્ત પાય' મયે અજ્જ; સંસારો દૂર ક. જ઼ે તુહ સુગુરૂ ! મુહકમલે. ૬.
અર્થ :~~~ળી હૈ સ્વામિન, આપનુ પવિત્ર મુખ કમળ દીઠે થકે મને આજ ચિંતામણિ રત્ન સરખા સમ્યક્ત્વ ગુણુની પ્રાપ્તિ થઇ, અને તેથીજ મારા આ દીધ ભયાનક સંસાર સમસ્ત દૂર થયા. ૬,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org