________________
સમ્યક્ત્વાદિ પુષ્ટિ સ‘ગ્રહ
પાદપદ્મદ્વિતિય જિનેન્દ્ર!, સ્ફુરત્યજસં હ્રાદ યસ્ય પુસ:; વિશ્વત્રયીરપિ નૂનમેતિ, તત્રાશ્રયા” સહચારિણીવ. ૨૫. ભાવાથ:-ડે જિનેન્દ્ર! આપના ચરણુકમળ, જે ભવ્યાત્માના, હૃદય કમળમાં સદાય સ્ફુર્યાં કરે છે; તેના આશ્રય લેવાને ત્રિભુવનની લક્ષ્મી પણ જાણે સહચારિણી, દાસી હોય એમ નિશ્ચય આવી રહે છે, સારાંશ કે જે ભાગ્યવ'ત ભવ્યજના આપના ચરણકમળનું એક નિષ્ઠાથી ધ્યાન ધરે છે, તેમને ત્રણ ભુવનની લક્ષ્મી પશુ દાસી રૂપ થઈ રહે છે. (માટે હે જગતાત, તે આપના ચરણુકમળનું સમ્યક્ સેવન મને સવ ́ત્ર હેા.) ૨૫. અહીં પ્રભા નિર્ગુણ ચક્રવતી, ક્રૂરા દુરાત્મા હતક: સપાખ્મા; હીદુ:ખરાશા ભવવારરાશા, યસ્માન્નિમગ્નાસ્મિ ભવદ્ગિમુકત: ૨૬.
ભાવા:-હે પ્રભા! હું અત્યંત નિર્ગુ ́ણી, ક્રૂર, દુષ્ટ, નિય અને પાપી છું, આપના આલંબન વગરના હું પ્રચૂર દુઃખવાળા સંસાર સાગરમાં ડુબેલા છું, હવે તે મને આલ`બન કેવળ આપનુંજ છે. ( માટે અનાથના નાથ ! ગરીબ નિવાજ! મારા ખરા માયબા! હવે મને ઉવેખવા, તે આપને ઉચિત નથી, પણ મારા સકળ દોષને ટાળી મને આપ જેવા કરા, એજ વિનતિ છે. ૨૬.
સ્વામિન્નિમગ્નાસ્મિ સુધાસમુદ્ર, યત્નેત્રપાત્રાાિથરઘ મેડÇ:; ચિન્તામા કૃતિ પાણિપદ્મ, પુસામસાધ્યા નRsિકશ્ચિદ:. ૨૭.
ભાત્રા:-હે નાથ ! આજ આપ મને દ્રષ્ટિગોચર થયા, તેથી હું અમૃતસાગરમાં નિમગ્ન થયા છુ, જેમના હસ્તકમળમાં ચિંતામણી રત્ન આવી રહ્યું છે, તેમને ક્રાઇ પણ અથ અસાધ્ય નથી એટલે તેમના સકળ કાર્યની સહેજે સિદ્ધિ થઈ શકે છે. (તેવાજ ભાગ્યશાળી હું મને પેાતાનેજ આપવડે સમજુ છું.) ૩૭.
ત્યમેવ સ સારમહાંબુરાશા, નિમજ્જતા મે જન! યાનપાત્રમ; ત્વમેવ મે શ્રેષ્ઠસુઐકાધામ, ત્રિમુક્તિરામાધટનાભિરામ:. ૨૮.
ભાવા:-હે પ્રભો ! સંસાર સમુદ્રમાં ડુબતા એવા મને આપજ એક જહાઝ સમાન છે, અને શિવરમણી સાથેના શાશ્વત સંબધ વડે અભિરામ એવા આપજ મારા શ્રેષ્ઠ સુખના વિશ્રામ સ્થાન છે. ૨૮.
૯૦૫
ચિન્તામણિસ્તસ્યજિનેશ! પાણી, કલ્પદ્રુમરતસ્ય ગૃહાંગણુસ્થ:; નમસ્કૃત યેન સદાઽપ ભકત્યા, સ્તંત્ર: સ્તુતે દાભિરચિàાસિ. ૨૯.
ભાવા:–હે સ્વામિન્! જે ભયંજનાએ આપને ભક્તિ વડે સહાય નમસ્કાર કર્યા છે, સ્તત્ર સ્તવને વડે સ્તન્યા છે, અને અનેક પુષ્પમાળાએ વડે પૂજ્યા છે, તેમના હાથમાં ચિતામણી આવેલ છે અને તેમના આંગણામાં કલ્પવૃક્ષ ઉગ્યાં છે એમ હુ' માનું છું. કેમકે તેમનાં સકળ વાંછિત કાય` સહેજે સિદ્ધ થાય છે, (તેઓ ખરેખર ધન્ય છે, કૃતપુન્ય છે, જે આપને દેખી રહ્યા છે.) ૨૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org