________________
સજન સન્મિત્ર ચિદાનંદઘનસ્વરુપી જતિને અમે તવીયે છીયે. ૧. હવે પરમ તિનો પ્રકાશ કેટલે વિસ્તારવાળો છે, તે કહે છે.
પ્રભા ચંદ્રાકભાદીનાં, મિતક્ષેત્રપ્રકાશિકા;
આત્મવસ્તુ પરં જ્યોતિ–લોકાલોક પ્રકાશકે. ૨. શબ્દાર્થ-ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારાદિકની તિ તે પરિમિત એટલે અમુક પ્રમાણ વાલા ક્ષેત્રમાંજ એટલે માપેલી જગ્યામાં પ્રકાશે છે, પરંતુ શુદ્ધ આત્મ સવરૂપની કેન્નર જાતિ તે સર્વ લેક અને અલકને વિષે વિસ્તારને પામી રહી છે. ૨. હવે પરમાત્મિક તિનું સ્વરૂપ વણવે છે.
નિરાલંબ નિરાકાર, નિર્વિકલ્પ નિરામયં;
આત્મનઃ પરમ જ્યોતિ–નિરૂપાધિનિરંજનં ૩. શબ્દાર્થ-સવ આલબન રહિત, અર્થાત, કેઈને પણ આશ્રય નહિ કરનારી એવી સ્વતંત્ર, સમસ્ત સંક૯પ વિકલ્પથી મુક્ત, અને સર્વ આધિ અને વ્યાધીથી રહિત, સવ કમરૂપી અંજન કેતાં આવરણ, તથા કલેશ રહિત શુદ્ધાત્મ જતિ સદાકાળ નિરાબાધ પણે જયવતી વતે છે. ૩. હવે આત્માની જ્ઞાન તિ, પરવસ્તુની અપેક્ષા રહિત, સ્વાધિન પ્રકાશે છે તે કહે છે.
દીપાદિપુદ્ગલાપેક્ષ, સમલં તિરક્ષજં;
નિર્મલ કેવલં જાતિ-ર્નિરપેક્ષમતિંદ્રિય. ૪. શબ્દાથ–પ્રાણીઓની ચક્ષુમાં રહેલે પ્રકાશને દીવા પ્રમુખ પુદ્ગલિક પદાર્થોની અપેક્ષા રાખવાવાલે પરાધિન મલીન છે, પરંતુ આત્માની સંપૂર્ણ જ્ઞાન જતિ તે સદાકાળ સર્વ પરવસ્તુની અપેક્ષાએ રહિત તેમજ સર્વ ઇન્દ્રિયની પણ સહાયતા વિના જ
સ્વાધિનપણે મહા નિર્મળ પ્રકાશે છે. ૪. હવે આત્મા સદાકાળ જગતમાં સાક્ષીરુપ, સ્વતંત્ર, સ્વામિપણે વતિ રહ્યો છે તે દેખાડે છે.
કર્માણ: કર્મ માનેષુ, જાગરૂકવૂપ પ્રભુ:; - તમસાડનાવૃતઃ સાક્ષી, રતિ જ્યોતિષા સ્વ. પ.
શબ્દાર્થ-જ્ઞાનાવર્ણાદિ કર્મના ઉદયીક ભાવને વિષે આત્મા સદાકાળ સાક્ષી ભૂત તટસ્થ નિલેષપણે સ્વસ્વરૂપેજ સવ જગ ભાવનો સવતત્ર માલિકપણે પ્રવર્તે છે, તે કદાપી કાળે પણ કઈ પણ અજ્ઞાન, મેહ, મિથ્યાવાદિક અંધકારવડે ઢંકાતેજ નથી, પણ સદા તેજોમય સ્વરમણમાંજ વિલસે છે. પ. હવે આત્માની પરમ જાતિ, અન્ય સવ આત્મિક શક્તિઓની વૃદ્ધિનું કારણ છે, તે દેખાડે છે.
પરમતિષ: સ્પર્શા–દપરં તિરે તે;
યથા સુર્યકરસ્પર્શીત, સુર્યકાંતથિનલ:. ૬. | શબ્દાર્થ-જેમ સૂર્યકિરણના સ્પર્શથી સૂર્યકાંત મણિમાં ગુપ્ત રહેલે અગ્નિ વૃદ્ધિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org