________________
સજ્જન સન્મિત્ર
શબ્દા-જેને અંતશય નથી, મિથ્યાત્વ નથી, હાસ્ય, રતિ અતિ નથી, ભય નથી, જુગુપ્સા નથી, એવા પરમાત્માનું મને શરણ થાઓ. ૧૫. ન શેકા યસ્ય ના કામેા, નાજ્ઞાનાવિતિ સ્તથા; નેાવકાશશ્ચ નિદ્રાયા:, પરમાત્મા સ મે ગત:. ૧૬. શબ્દા-જેને ચાક નથી, કામ નથી, અજ્ઞાન નથી, અવિરતિ (અત્રત) નથી, તથા નિદ્રાના અવકાશ નથી, તે પરમાત્માનું મને શરણ થાશે. ૧૬. રાગ હૈા હતા. ચૈન, જગતંત્રયભય કરે;
સા ત્રાણુ પરમાત્મા મે, સ્વપ્નપિ જાગરેઽપ વા, ૧૭. શબ્દા—આ જગતને મહા વર્ટમના પમાડનાર એવા મહા ભય’કર, આત્માના એ મુખ્ય શત્રુઓ જે શગ દ્વેષ છે, તેને જેણે મૂળમાંથી ઉખેડી નાખ્યા છે, એવા વીતરાગ પરમાત્મા મને સ્વપ્નાવસ્થામાં તેમજ જાગૃત દશામાં સાહ્યા૨ી થાએ. ૧૭.
ઉપાધિનિતા ભાવા, યે યે જન્મજરાદિકા:;
તેષાં તેષાં નિષેધેન, સિદ્ધં રૂપ પરાત્મનઃ. ૧૮.
શબ્દાર્થ-રાગ દ્વેષાદ્ધિની ઉપાધિથી ઉત્પન્ન થયેલા અષ્ટ ક્રમ વિકાર ભૂત જન્મ, જરા, અને મરણુ, રાગ, શેાગ, સોગ, વિજ્રગ, આધિ, વ્યાધિ, સંતાપાકિ, સવ પર પુલિ ભાવ એટલે જભાવ માત્રથી રહિત એવું શુદ્ધ નિષ્પન્ન પરમાત્મ સ્વરૂપ છે. ૧૮. અતવ્યાવૃત્તિતા ભીત, સિદ્ધાન્તા: કથયન્તિ તમુ;
વસ્તુતસ્તુ ન નિર્વાચ્ય, તસ્ય રૂપ કથંચન. ૧૯.
શબ્દા :-સિદ્ધાંતા જાણે ભય પામ્યા હોય તેવી રીતે તે પરમાત્માનું સ્વરૂપ કથે છે; વસ્તુત: પરમાત્મ સ્વરૂપ વચનને કથચિત્ આગેાચર છે; સારાંશ કે, શાસ તા માત્ર ડિશિના દેખાડનાર છે, અને અનુભવજ ખરૂં કામ કરી આપે છે. ૧૯
જાનન્નધ યથા મ્લેચ્છા, ન શક્નાતિ પુરીગુણાન;
૮૯૪
પ્રવકતુમુપમાભાવા—તથા સિદ્ધસુખજન:. ૨૦
શબ્દાર્થ –નગરીના ગુણાને જાણતા છતા પણ મ્લેચ્છ, એટલે ગામડીએ ભિલ જેમ ઉપમાને અભાવે નગરીનુ વર્ણન યથાથ કરી શકતા નથી, તેમ જ્ઞાની પુરૂષ પણુ પરમાત્મ સ્વરૂપને જાણતા તથા અનુભવતા થકા પણ સ`સારમાં સિદ્ધના સુખની યયાથ ઉપમા દેવા ચેગ્ય કાઈ પણ વસ્તુ ન હોવાથી સિદ્ધનુ સુખ કહેવાને મસમ' છે. ૨૦. સુરાસુરાણાં સર્વે ખાં, યત્સુખ પંડિત ભવેત;
એકત્રાપિ હિ સિદ્ધસ્ય, તદ્દનન્તતમાંશગમ્. ૨૧.
શબ્દા-દેવા અને અસુરા સર્વેના સુખને લેગુ કરીએ, અને એક તરફ સિદ્ધનું સુખ ભેગુ કરીએ તે તે સિદ્ધના સુખના અનતને લાગે પણ દેવાનુ ઉત્કૃષ્ટ સુખ આવી શકતું નથી; કેમકે પરમાત્મ સ્વરૂપના અનુભવનું સુખ તે તમામ જડ પુદ્
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org