________________
સજજન સન્મિત્ર પૂ. આ. શ્રી સિદ્ધસેન દિવાકર વિરચિત દ્ધાત્રિશિકાઓમાંથી ગ્લૅકે.
(અનુવાદ પૂ. ૫. શ્રી સુશીલ વિ. ગણિવર) સ્વયભુવં ભૂતસહસ્રનેત્ર મનેકમેકાક્ષર ભાવલિમ; અવ્યકતમવ્યાહત વિશ્વલોક મનાદિ મધ્યાન્ત પુણ્ય પાપમુ. ૧.
સ્વયં બોધ પામેલા, સર્વોત્તમ તીર્થંકરના નામ કર્મના પુણ્ય દળને ધારણ કરનાર (અથાત તીર્થકર એવા) કેવલજ્ઞાન અને કેવલ દર્શન સ્વરૂપે વીતરાગ દશામાં વતતા, બ્રાના ઉપાસકેને પણ ઉપવાસના કરવા લાયક, હિતાહિતના દશક હોવાથી પ્રાણિગણના નયનસમા, નિખિલ પ્રાણીઓના નયન જ્યાં ઠરે છે, અખિલ પ્રાણુઓ જેને આપ્ત પુરૂષ તરીકે માને છે વિશ્વની સત્વશાળી ઈન્દ્રાદિ સકલ વિભૂતિ જેમણે અનુભવી છે. ઇન્દ્રાદિ દિપાલના પૂજકને પણ પૂજનીય વૈણને પણ ઉપાસનીય. શિવના ઉપાસકેને પણ સેવનીય દશન જ્ઞાન અને ચારિત્રાદિ ગુણગણથી અલંકૃત કેવલજ્ઞાનાદિની અનન્તા પર્યાય દ્વારા વિશ્વના વ્યાપક શુદ્ધ ઉપગવાળા આ વર્ધમાન વિભુ છે. એ રીતે જગત્ જેને જાણે છે. ઓમકાર રૂપ એક અક્ષરમાં સમાવેશ પામેલ જે “ગ” તે એકાક્ષરી નિયુ કિતને અનુસાર જેને વાચક છે. હરિહર અને બ્રહ્માથી વિભિન્ન ચતુર્થ બ્રહ્મરૂપ જે સદાશિવ તેના સેવકને પણ સેવનીય મંથક્ષુને અગોચર, ચર્મચક્ષુને અગોચર જે અનુપમ ગુણે તેના ધામ, અવ્યક્ત જે પ્રકૃતિ તેના ઉપાસક સાંખ્યને પણ ઉપાસનીય. સકલ વસ્તુને પ્રકાશિત કરવામાં અખલિત પ્રચારવાળું જે કેવલજ્ઞાન તેને ધારન કરનારા
કાગ્રવતી મુક્તિ ધામને પામેલા ઉપગ સ્વરૂપે સર્વદા સ્થાયિપણું હોવાથી આદિ મધ્ય અને અંતથી રહિત, પુણ્યકમ અને પાપકમ પૈકી કઈ પણ જાતનું જેને કમ નથી એવું.
સમન્વેસર્વાક્ષગુણ નિરક્ષ સ્વયપ્રભ સર્વગતાભાસમ્
અતીતસંખ્યાનમનન્ત કપમચિ મહાભ્યમ લોકલોકમ્ ૨
સવશે સકલ જીવના ગુણવાળા આવિભાવે આત્માના સકલ ગુણના ધારક સગી કેવલી અવસ્થામાં-કેવલજ્ઞાનથી જ સકલ વસ્તુના જાણકાર હોવાથી ઈન્દ્રીયની અપેક્ષા રહિત મોક્ષદશામાં શરીર નહિ હોવાથી ઈન્દ્રીય રહિત સર્વદા અવિચલિત સ્વભાવવાળા વય નિરૂપમ પ્રકાશવાળા સકલ પર્યાએ કરીને સહિત જે સકલ પદાર્થ તેને જાણનારા અગણિત લકત્તર ગુણના નિધાન કૃતકૃત્ય, સશે યોગિજનને પણ અગમ્ય. શિવ, વિષ્ણુ, વિતામહ, બુદ્ધ, કમ, જગત્કત, અને અહંન વગેરે વિવિધિ શબ્દોથી વિશ્વ જેને સંબંધી રહ્યું છે એવા અને યુગના યુગે સુધી રહેનારા. અચિન્ય માહાભ્યશાલી. અલકાકાશનું પણ અવલોકન કરનારા સામાન્ય અને અગોચર, ચર્મચક્ષુને અગોચર સ્વર્ગાપવર્ગાદિ જે નિબિલ વસ્તુ તેના પણું જાણનારા લોક અને અલેકનું નિરિક્ષણ કરનારા.
કુહેતુતપરત પ્રપંચ સદ્ભાવ શુદ્ધ પ્રતિવાદ વાદ... પ્રણમ્ય સચ્છાશન વર્ધમાનં, તેણે યતીન્દ્ર જનવર્ધમાનમ્ સંસા કુહેતુ અને કુતકથી રહિત, જગતની વાસ્તવિક અસ્તિતાને જણાવનારા, તથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org