________________
સમ્યક્ત્વાદિ પુષ્ટિ સંગ્રહ હું અનુમોદુ છું પ્રશંસું છું ઉક્ત સુકૃત-અનુમોદના મારે સમ્યગ વિધિપૂર્વક (સૂત્રાનુસાર) ખરા શુદ્ધ આશયવાળી, આચરણરૂપે યથાર્થ પાલન કરવારૂપ, તેને યથાર્થ નિવાહ કરવા વડે નિરતિચાર ભાવે પરમગુણયુક્ત અરિહંતાદિકના પ્રભાવથી હો કેમકે અચિન્ય શક્તિવાળા તે ભગવંતો વીતરાગ સર્વજ્ઞ પરમ કલ્યાણરૂપ હેઈભવ્યજનેને પરમ કલ્યાણના હેતુભૂત થાય છે મૂઢ પાપી, અનાદિ મહવાસિત વસ્તુતઃ હિતાહિતને અજાણ એવો હું હિતાહિતને અસમજતો થાઉં અહિતથી નિવૃત્ત થાઉં. હિત માગમાં પ્રવૃત્ત થાઉ અને સવ સત્વ–પ્રાણવગ સંબંધી ઉચિત્ત સેવાવડે આરાધક થાઉં (સ્વહિતરૂ૫) સુકૃત (અનુમોદના)ને અંતઃકરણથી ઈચ્છું છું ઈચ્છું છું— એવમેએ સમં પદમાણસ સુણમાણસ અણુપેહમાણસ સિઢિલીભવંતિ પરિહાયંતિ (ખજજતિ અસુહ કમ્પણુબંધ, નિરણુબંધે વાડ સહકમૅ ભગ્નસાથે સુહ પરિણમેણું કડગબદ્ધ વઅ વસે એપફલે સિઆ, સુહાવણિજે સિખા, અપુણભાવે સિઆ; કહા આસગલિજજ તિ, પરિપોસિજર્જનિ, નવિનંતિ, સુહકમ્માણુબંધા, સાગુબંધં ચ સુહકર્મ, પગિડું પગ ભાવજ " નિયમફલયં સંપત્તિ વિએ મહાગએ, સુફલેસિઆ, સુહપવરંગે સિઆ, દમ સુહસાહગે સિઆ, અઓ અપડિબંધ મઅં અસુહભાવ નિરહેણું સુહભાવ બીતિ સુપણુહાણ સમ્મ પદ્ધઅશ્વ, સોવિં, અણુપેહિઅવ્યંતિ. નમે નામ" નામ આપ્યું પરમગુરૂ વીઅાગાણું નમો સેસનમુકકારારિહાણું, જય સબ્યુનું સાસણું, પરમ સંહીએ, સુદ્ધિ ભવતુ જીવા,
સુ હણો ભવંતુ જીવા, સહિણો ભવંતુ જીવા. અથ એ રીતે આ સૂત્રને ખુબ વૈરાગ્યપૂર્વક ભણનાર સાંભળનારને ચિતવનારનાં અશુભ કર્મના અનુબંધ ઢીલા પડે છે, ઓછા થાય છે ને ક્ષીણ થાય છે, અથવા ઉક્ત સૂત્ર અભ્યાસજનિત શુભ પરિણામવડે બાકી રહેલાં અશુભ કર્મ અનુબંધ રહિત ફી પરંપરા આશ્રીને સામર્થ્ય (સત્વ) વગરના થઈ જાય છે. મંત્રના સામર્થ્યવડે. કટક-બદ્ધ વિષની પેરે અ૮૫ વિપાકવાળાં સુખે ટાળી શકાય એવાં અને ફરી પાછાં ન બંધાય એવાં થવા પામે છે. તથા શુભ કર્મના અનુબંધ સહેજે એકય થવા પામે છે ભાવની વૃદ્ધિવડે ખૂબ દ્રઢ અને સંપૂર્ણ થવા પામે છે તથા પ્રધાન શુભભાજિત, નિશ્ચય ફલદાયી સાનુબંધ શુભકમ સારી રીતે પ્રયોજેલા મહૌષધની ઘરે એકાંત કલ્યાણકારી શુભ પ્રવર્તક અને પરંપરાએ પરમસુખ-મક્ષસાધક થાય છે. આ કારહુથી પ્રતિબંધ રહિત નિયાણા રહિત અશુભ ભાવના નિરોધવડે શુભ ભાવનાના બીજરૂપ જાણીને આ સૂત્રને પ્રશાન્ત આત્માએ રૂડી એકાગ્રતા-સ્થિરતાથી સારી રીતે ભણવું. વ્યાખ્યાન વિધિવડે સાંભળવું, અને તેના અર્થ રહસ્યનું ચિંતવન કરવું. દેવર્ષિવંદિત એવા પરમગુરુ વિતરાગ પરમાત્માઓને નમસ્કાર છે. તેમજ શેષ નમસ્કાર કરવા ગ્ય
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org