________________
સજ્ઝાય અને પદ-વિભાગ
૨૧૧
રાગને દ્વેષ ક્રાય ચિત્તમાંથી વાજે. ૧૧. લટપટ લપટ ઝટપટ તજી જીવ, શુદ્ધ બુદ્ધ રૂપ ત્હારૂં સ્થિર ચિત્ત ધ્યાવજે; ફરી ફરી નહિં મળે સમય સુજાણ અરે, સાતાએ રહેલી શુદ્ધ યુદ્ધતાને પાવજે; અશુદ્ધ ચેતન તુંહિ ચાર ગતિ રૂપ છેજ, ચેતનની શુદ્ધતાથી ભેદ ભાવ જાય છે; સિદ્ધાંતના સાર સત્ય સમજ ચેતન એજ, ધીનિધિ ચેતન પ્રભુ કોઈ જન પાય છે. ૧૨. જનની સમાન સહુ લલનાને માની લેજે, પર ધન પત્થર સમાન ચિત્ત ધારજે; પોતાના ચેતન સમ સહુ જીવ ગણી લેઈ, મન વચ કાય થકી કેઇને ન મારજે, વંદ્યક નિંક પર ચિત્તને સમાનતાજ, અશુભ વિચાર થકી ચેતનને વારજે, ખેલી નિજ રૂપ માંહિ શુભ વી૨ થઈ જીવ, ભવધિ થકી ઝટ પેાતાને તું તારજે. ૧૩. લપછપ ગપચ્છપ તજીને ચેતન હવે, સ્થિર યાગ થકી એક આતમને ધ્યાવજે; પરમાં પ્રવેશ થકી ચિતડુ' ચંચળ થાય, માટે હિત શિખ હવે યાન માંહિ લાવજે; ભૂલી સહુ દુનિયાનું ભાન એક ધ્યાન થકા, સાધ્ય માંહિ સુરતાની લીનતા લગાડજે; શ્રીનિધિ કહે છે શુભ વીર થઈ જીવ હવે, વિજય વાદ્ય વેગથી વગાડજે. ૧૪. જ્ઞાન અને ક્રિયા થકી મોક્ષના તે પથ ગ્રહે, જરૂર સમય વેણુ દિલમાં વિચારજે; જિન વાણી સત્ય જાણી સદ્ગુણા કર ભવી, રત્ન ત્રયી ગ્રડી જીવ પેાતાને તું-તાર; અષ્ટ સિદ્ધિ નવ નિધિ રૂદ્ધિના ભડાર તુંદ્ધિ, અનંત અનત જ્ઞેય જ્ઞાનથી જણાય છે; બ્રીનિધિ ચેતન ઝટ ચિત્ત માંહિ ચેતી લેજે, અનત અનંત સુખ તુજમાં સમાય છે. ૧૫. પામીને મનુષ્ય ભવ પાપ કર્યા લાખા ગમે, તેની યાદી કરી જીવ પ્રશ્ચાતાપ કીજીયે; હવેથી ન પાપ થાય એવુ' તે વતન રાખ, નિજમાં રમણતાથી શિવ સુખ લીજીયે; ભૂલ્યા ત્યાંથી ફેર ગણુ હવેથી ન ભૂલ થાય, સ્મૃતિ એવી ખાતા પીતાં ચાલતાં તું રાખજે; વિચારીને વેણુ એલ વિવેકથી સત્ય તેલ, ધ્યાનામૃત સ્વાદ ભવિ પ્રેમ ધરી ચાખજે. ૧૬. ચેત અરે જીવ જા ચિત્તમાં વિચારી જોને, જડમાં રમણતાથી જડ જેવા થાય છે; માતી ચારા હંસ ચરે વિષ્ટાથી ન પ્રેમ ધરે, અરે હુંસ કેમ વિષ્ટામાં મૂંઝાય છે; જાતિ જીવ ત્હારી તેવી રીતિ તે અંતર રાખ, ચેતન સ્વરૂપ માંહિ ચેતના સમજાવજે; ધીનિધિ ચેતન રૂપ પડે નહિ ભવ કૂપ, પરમ સ્વરૂપ માંહિ ચેતના ૨માવજે. ૧૭, જડ અને જીવ ઢોય પરિણમ્યાં પિંડ માંહિ, ભેદ જ્ઞાન દ્રષ્ટિ થકી ભિન્નતાને ધારો; પય જળ મિક્લ્યા હુ‘સ ચંચુ થકી ભિન્ન ર, વિવેકથી જીવ હંસ ક્રમને વિદ્યારજે; કમા સૉંચાગ તેને અતિ જે વિયેાગ થાય, સત્ય મેક્ષ દિલ માંહિ ચેતન વિચારજે; ચેતનનું રુપ જપે કમ તેા અનંત ખપે, દશનની શુદ્ધતાથી સ્વરૂપ નિહારજે. ૧૮. દુનિયાના પ્રેમ - ભાવ વિષના ભરેલા સહુ, જાણી જીવ શુદ્ધ પ્રેમ અંતરમાં ધારીયે; આધિ વ્યાધિ ઉપાધિથી ભરેલ ભવાબ્ધિ આતા ચરણના ચાન થકી ચેતનને તારીયે; પાતે તે પેાતાને કહું ચેત ઝટપટ અરે, વિતી વેળા ફરી કદી લેશ નહિ આય છે; ધીનિધિ ચેતન હવે વાર ન લગાડ કાઈ, ખરા તા બપોરે ચૌટા માંહિ લૂંટાય છે. ૧૯. શાતા ને અશાતા દાય વેઢનીના ખંધ છેજ, મધ માંહિ અધ બને માહિની સબંધ છે; ધનની મેટાઈ એ તા માહ મૂળ જાણુ અહા, જિન વાણી જાણ્યા વિનાં દેખતા તે અંધ છે; સુખ દુઃખ સમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org