________________
૮૧૦.
સજજન સન્મિત્ર જાય મિટી ભવ વાસ વસેરે; ત્યાગી વિભાવ શુદ્ધાત્તમ લેખત, પાપ અનુભવ આતમ કેરે. ૨. બાહિજ દ્રષ્ટિ ધરે જબ આતમ, તે નિજ ભાવ લખે નવિ કયુંહિ; પેજ હિયે શિખ માની લે ચેતન, જ્ઞાયક રૂપે સદા તુજ માંહિ; જે સમભાવ ગ્રહે યહ આતમ, રાગ વિરોધ વિમેહ મિટાઈ; સમ્યભાવ લહિ અપને પદ, શાશ્વત સુખ સમાધિ સદાઈ. ૩. આ પરમેં નિજ શુદ્ધ સ્વરૂપ, ચહેન વિભાવ ગહેન અનિતી; ચેતન રોગ વિયેગ કે કારણ, યામેં વસંત રહે ભવભિતી, ચેત ચિદાનંદ ચેતનકે યહ, આસર આપ મિળ્યો તુજ સેતી; છોડી કે નિંદ પ્રમાદ દશા અબ, જાગ કહે ગુરુ શિખ સુનૈકી. ૪. ચાહકી દાહમે કાહે જરે અબ, મૂવી નિજામત રિદ્ધિ સ્વતતી, ઇંદ્રીય લેગ વિકાર વિષે રસ, ત્યાગત જાગત જાતિ અનંતી, શુદ્ધ સવભાવ મે નગમેં, વિષયા રસ ભેગ વિલાસ વિપત્તી, યા તે સુ સમ્ય પ્રાક્રમ ફરત, મૃગમદ તરત સર્વ વિપત્તી. ૫.
૮. મુનિ બુદ્ધિસાગર કૃત અધ્યાત્મિક હિતોપદેશ–સવૈયા મનહર ચાલમાં | મન માને તેવું ખાવું પીવે દુનિયામાં, જેવી જેવી ક્રિયા તે કર્મને તે બંધ છે, મન મલકાઈ અરે ફૂલણ ફજેતી કરી, અંતરના જ્ઞાન વિષ્ણુ દેખતા તે અંધ છે; ચેતનને બંધ કરે ઘન ઘાતીયા તે, ચેતન પ્રકાશ થકી સુગતિ પમાય છે; ધીનિધિ કહે છે એમ સત્યવાન જાણવાથી, અલખ અલખ મુખ યાગિયે તે ગાય છે. ૬. મહારું અને તારું એમ ભેદ પાડી ભૂલ કરે, ચેતનના બે વિણ જીવતા કૂટાય છે, ચાર ગતિ માંહે ભમી ભમીને તે દુઃખ લહા, અંતરની ભૂલ થકી ભવમાં ભમાય છે; ચેતનના બેધ વિણ ચેતન તે જડ જે, ચેતનના બે વિણ ચેતન ચૂકાય છે, ધીનિધિ કહે છે એમ ચેતજે ચતુર જને, ઘડી સવાલાખની તે જોતા માંહિ જાય છે. ૭. કરીને વિચાર ભાઈ દુનિયામાં દેખી લેજે, ગાડી વાડી લાડી સહુ માયાની જંજાળ છે. ધનપતિ નરપતિ સુરપતિ સુખ સહુ, અજ્ઞાનથી માની લે છે મેહ્યા જીવ બાલ છે, શોધ કર બંધ કર ચિત્તમાં ચતુર જન, પ્રમદાના પાસ માંહિ શાને પકડાય છે, જાગ જાગ જીવ જરા જ્ઞાનથી વિચારી જેને, નિત્ય એક ચેતન છે સત્ય સમજાય છે. ૮. જરૂર જરૂર જીવ જેને જરા અંતરમાં, અંતરના જ્ઞાન થકી દેષ સહુ જાય છે; શાતા અશાતા, વેદનીને સમભાવ વેદી લે છે, અંતરના જ્ઞાન થકી સમભાવથાય છે શ્વાસને ઉચછવાસ માંહિ જીવન વહે છે જીવ, લેક કહે મોટે હુને ન્હાને થઈ જાય છે; ધીનિધિ કહે છે એમ ચેતન તું ચેતી લેજે, જિનવાણ ગુણ ખાણ શરણુ સદાય છે. ૯ અરે જીવ જરા ચિત્ત માંડે વિચારી જેને, જનમ મરણ દુઃખ શાને તેહ થાય છે, કમ છે કારણ તેનું કમને વિનાશ કર, કર્મના દલિકરતા ઠેષ થકી આય છે, રાગ અને બ ભાવ કર્મના વિનાશ થકી, નાશ દ્રવ્ય કમ તણે પલકમાં થાય છે; જીવતા મરણ જેનું જીવતા તે જગ માંહિ, જાગ જાગ દિલ માંડ ચતુર ચુકાય છે. ૧૦. અંતરના જ્ઞાન માટે ગુરુનું શરણ કર, ગુરુગમ સેવનાથી સત્ય તે જણાય છે; જ્ઞાની ધ્યાની મુનીગુરૂ શરણુ શરણ શરણ કર, ચેતન સ્વરુપ મુનિ કરૂણાથી પાય છે; જડમાં જગત સહુ જકડાણું જાણી લેઈ સુખની તે આશા એક ચેતનામાં ધારજે; ધીનિધિ કહે છે એમ શિવ સુખ પામવાને,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org