________________
સઝાય અને પદ-વિભાગ
૭૬૧ જોગ ન સેહાવે. જબ ૧. બાહ્ય ક્રિયા કરે કપટ કેલવે, ફિરકે મહંત કહાવે, પક્ષપાત કબહુ નહિ છોડે, ઉનકે મુગતિ બેલા. જબ ૨. જિન જેગીને ક્રોધ કિહાંતે, ઉન સુગુરૂ બતાવે; નામ ધારક ભિન્ન ભિન્ન બતાવે, ઉપશમ વિનુ દુઃખ પાવે જબ૦ ૩ ક્રોધ કરી બંધક આચારજ, એ અગ્નિકુમાર; દંડકી નૃપને દેશ પ્રજાલ્ય, ભમિ ભવ મેઝાર. જબ૦ ૪. સંબ પ્રધુમ્રકુમાર સંતાપ્યા કષ્ટ દીપાયન પાય; ક્રોધ કરી તપને ફલ હાર્યો, કીધે દ્વારિકા દાહ. જબ૦ ૫. કાઉસગ્નમાં ચઢ્યો અતિક્રોધ, પ્રસન્નચંદ્ર ઋષિરાય; સાતમી નરક તણાં દલ મેલી, કડવાં તે ન ખમાય. જબ૦ ૬. પાર્શ્વનાથને ઉપસર્ગ કીધે, કમઠ ભવંતર પીઠ, નરક તિય“ચનાં દુઃખ પામી, કોધ તણું ફલ દીઠ. જબ૦ ૭. એમ અનેક સાધુ પૂર્વધર, તપિયા તપ કરી જેહ; કારજ પડે પણ તે નવ ટકિયા, ક્રોધ તણું બલ એહ. જબ૦ ૮. સમતા–ભાવ વલિ જે મુનિ વરિયા, તેહને ધન્ય અવતાર; ખંધક ત્રાષિની ખાલ ઉતારી, ઉપશમે ઉતર્યો પાર. જબ૦ ૯. ચંડરૂદ્ર આચારજ ચલતાં, મસ્તક દીયા પ્રહાર સમતા કરતાં કેવલ પામ્યા, નવ દીક્ષિત અણગાર જબ૦ ૧૦. સાગરચંદનું શીસ પ્રજાવ્યું. નભસેન નરેંદ; સમતા-ભાવ ધરી સુરલોકે, પિતા પરમ આનંદ, જબ૦ ૧૧. ક્ષમા કરતા ખરચ ન લાગે,ભાગે કેડ કલેશ અરિહંત દેવ આરાધક થાયે વધે સુજસ પ્રવેશ જબ૦ ૧૨.
૧૩૦ પદ ૨૨ મું. ઉપશમ અને શ્રમણત્વ રાગ-ધન્યાશ્રી
જબ લગ ઉપશમ નહિ રતિ, તબ લશેં જેગ ધરે કયા હવે ?, નામ ધરાવે જતિ.” જબ ૧. કપટ કરે તૂ બહુ વિધ ભાતે, ક્રોધે જય છતી; તાકે ફલ તું કયા પાવે?, જ્ઞાન વિના નાહિં બતી. જબ૦ ૨. ભૂખ તરસ એર ધૂપ સહતુ છે, કહે તૂ' બ્રહ્મવતી કપટ કેલવે માયા મંડે, મનમે ધરે વ્યક્તિ. જબ૦ ૩. ભમ લગાવત ઠાડે રહેવે, કહેત હે હું “વરતી જત્ર મંત્ર જડીબૂટી ભેષજ, લેવિશ મૂઢમતિ, જબ. . બડે બડે બહુ પૂર્વધારી, જિનમે શક્તિ હતી; સે ભી ઉપશમ છોડિ બિચારે, પાયે નરક ગતિ. જબ૦ ૫. કેઉ ગૃહસ્થ કે હવે વૈરાગી, જેગી ભમત જાતિ, અધ્યાતમ–ભાવે ઉદાસી રહે, પાગે તબાહી મુગતિ. જબ૦ ૬. શ્રી નયવિજય વિબુધ વર રાજે, ગાજે જગ કી-તિ; શ્રી જસવિજય ઉવઝાય પસાથે, હેમ પ્રભુ સુખસંતતિ. જ૦ ૭. ૧૩૧ પદ ૨૩ મું. નયની અપેક્ષાએ સામાયિક રાગ–સોરઠ, અથવા
જયતસિરિ ધન્યાશ્રી. ચતુર નર ! સામાયિક નય ધારે. લેક-પ્રવાહ છાંડ કર અપની, પરિણતિ શુદ્ધ વિચારે. ચતુર નર ! ૧. દ્રવ્ય અખય અભંગ આતમા, સામાયિક નિજ જાતિ, શુદ્ધ રૂપ સમતા–મય કહીએ, સંગ્રહ ન કી બાતિ. ચતુર નર. ૨. અબ વ્યવહાર કહે મેં સબજન, સામાયિક હુઈ જાએ; તાતે આચરના સે માને, એસા નૈગમ ગાએ. ચતુર નર! ૩. આચરના હજુસૂત્ર શિથિલકી, બિનુ ઉપગ ન માને; આચારી ઉપયોગી આતમ, સે સામાયિક જાને ચતુર નર ! ૪. શબ્દ કહે સંજત જે એસે, સે સામાયિક કહીયે; ચોથે ગુનઠાને આચરના, ઉપયોગે ભિન્ન લહિયે. ચતુર નર ! ૫. અપ્રમત્ત ગુણઠાણે ઈર્યા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org