________________
સજન સન્મિત્ર સમતા, ભવજલ વિષય પટે. ચેતન! ૨. ભદધિ બિચિ રહે તુમ એસે, આવત નહિ તટે જિહાં તિબિંગલ ઘેર રહતુહે, ચાર કષાય કટે. ચેતન ! ૩. વર વિલાસ વનિતા નયનકે, પાસ પડે લપટે, અબ પરવશ ભાગે કિહાં જાઓ, ઝાલ: મેહ-ભટે. ચેતન ૪. મન મેલે કિરિયા જે કીની, ઠગે લેક કપટે, તાકે ફલબિનુ ભોગ મિટે, તુમકું નહિ ૨ટે. ચેતન ! ૫. સીખ સુની અબ રહે સુગુરૂ કે, ચરણ-કમલ નિકટ ઇતુ કરતે તુમ સુજશ લાગે, તત્વ-જ્ઞાન પ્રગટે. ચેતન! ૬.
૧૨૬ પદ ૧૮ મું. આત્માને ચેતવણી રાગ-ધ્રપદ કેસે દેત કમન; દેસ? મન નિવડે વેહે આપકાને, રહે રાગ અરૂષ. કેસે. ૧. વિષયકે રસ આપ ભૂલે, પાપ તન છો. કેસે૨. દેવ ધામ ગુરૂકી કરી નિદા, મિથ્યા મતકે જેસ. કેસેટ ૩. ફલ ઉદય ભઈ નરક પદવી, ભગે કેક સંગ કેસેટ ૪ કિએ આવું કામ જુગતે, અબ કહા કરે સે સ. કેસે. ૫. દુખ તે બહુ કાલ વીત્ય, લહેન સુખ જલ એસ. કેસે. ૬. કેધ માન માયા લેભ, ભ તન ઘટે ઠેસ. કેસે. ૭. ચેત ચેતન પાય સુજસ, મુગતિ પંથ સો પિસ. કેસે ૮.
૧૨૭ પદ ૧૯ મું. મન: સ્થિરતા રાગ–ધન્યાશ્રી જબ લગ આવે નહિ મને ઠામ. ટેક. તબ લગ કષ્ટ ડ્યિા સવિ નિષ્કલ, જ્ય ગગને ચિત્રામ, જબ લગ૧. કરની બિન તું કરેરે મોટાઈ, બ્રહ્મવતી તુજ નામ; આખર ફિલ ને લહેશે જગિ, વ્યાપારી બિનુદામ. જબ લગ૦ ૨. મુઠ મુંડાવત સબહિ ગડરિયા, હરિણી રેઝ વન ધામ; જટા ધાર વટ ભરમ લગાવત, રાસભા સહg હે ધામ. જબ લગ૦ ૩. એતે પર નહીં યોગકી રચના, જે નહિ મન વિશ્રામ; ચિત અંતર પરકે છલ ચિંતવિ, કહા જપત મુખ રામ. જબ લગ, ૪. વચન કાય કેપે દ્રઢ ન રહે, ચિત્ત તુરંગ લગામ; તામે તું ન લહે શિવ-સાધન, જિઉ કણ સૂનું ગામ. જબ લગઢ ૫. જ્ઞાન ધરો સંજમ કિરિયા, ફિરા મન ઠામ,ચિદાનંદ-ઘન સુજસ વિલાસી, પ્રગટે આતમરામ જબ લગ ૬. ૧૨૮ પદે ૨૦ મું. સમતા અને મમતા રાગ-નાયકી કનડ અથવા ટોડી
ચેતન મમતા છારી પરી, દૂર પરીશ. ચેતન ટેક. પરમનીસું પ્રેમ ન કીજે, આદરી સમતા આપ વરીરી. ચે. ૧. મમતા મોહ-ચંડાલકી બેટી, સમતા સંયમ-નૃપકુમારીરી; મમતા મુખ દુગધ અસત્ય, સમતા સત્ય સુગંધી-શરીરી. ચે૨. મમતાસું વરતે દિન જાવે, સમતા નહિ કો સાથે લારીરી; મમતા હેતુ બહુત હૈ દુશ્મન, સમતાકે કોઈ નાહિં અરિો. ચે. ૩. મમતાકી દુમતિ હે આવી, ડાકિની જગત અનર્થ –કરીરી; સમતાકી શુભ મતિ હૈ આલી, પર ઉપગાર ગુણે સમરીરી. ચે૪. મમતા-પૂત ભએ કુલખાન, સોક બિગ મહા મચ્છરીરી, સમતા-સુત હવેગે કેવલ, રહે ને દિવ્ય નિશાન ધુરી. ચે૫. સમતા-મગન રહેશે ચેતન, જે એ ધારે શીખ ખરીરી, સુજસ વિલાસ લહેશે તે તૂ, ચિદાનંદ ઘન પદવી વરીરી. ૨૦ ૬.
- ૧૨૯ પદ ૨૧ મું. સમતાનું મહત્ત્વ રાગ–ગોડી : જબ લગે સમતા ક્ષણ નહિ આવે, જબ લગે ધ વ્યાપક હે અંતર તબ લગે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org