________________
સક્ઝાય અને પદ-વિભાગ
૪ ભગતે પકડી ભગતાણી કીની, મતવાલે કીની મતણી. માત્ર ૨. કેણે મૂડી કે લંચી, કે કેશ લપેટી; એકપણે મેં કેઈ ન દેખે, વેદના કિડ્યુહી ન મટી. મા. ૩. રામ ભણ રહીમાન ભણાવી, અરિહંત પાઠ પઢાઈ, ઘરઘરને હું ધધ વળગી, અલગી જીવ સગાઈ. મા. ૪. કેણે થાપી કે ઉથાપી, કેણે ચલાવી (કણ રાખી કેણે જગાડી કેણે સૂઆડી, કેળનું કઈ નથી સાખી. માત્ર ૫. ધીંગો દુર્બળને ટેલીજે, ઠીંગો ઠીંગે વાજે; અબળા તે કેમ બોલી શકિયે, વાડ દ્ધાને રાજે. મા૬. જે જે કીધું જે જે કરાવ્યું, તે કહે હું લા; શેડે કહે ઘણું પ્રીછી લેજે, ઘર સુતર નહીં સાજુ. મા૭. આપ વીતી કહેતાં રીસાવે, તેથી જેર ન ચાલે, આનંદઘન પ્રભુ બાંહડી ઝાલે, બાજી સઘળી પાલે. માત્ર ૮.
પદ્યરત્ન ૪૯ મું રાગ-સોરઠ. કંચન વરણે નાહ રે, મુને કઈ મિલાવે, કંચનઅજન રેખ ન આંખડી ભાવે, મંજન શિર પડે દાહ રે. મુ. ૧. કૌન સેન જાને પર મનકી, વેદન વિરહ અથાહ, થરથર ધ્રુજે દેહડી મારી, જિમ વાનર ભરમાહ રે. મુ. ૨. દેહ ન દેહ ન નેહ ન રેહન, ભાવે ન દૂહા ગાહા અનદઘન વાલે બાંહડી ઝાલે, નિશદિન ધરૂં ઉમાહા રે. મુ૩.
પદ્યરત્ન ૫૦ મુ. રાગ--ધન્યાશ્રી અનુભવ પ્રીતમ કેસે મનાસી, અનુભવ, છિન નિધન સધન છિન નિમલ, સામેલ રૂ૫ બનાસી. અ. ૧. છિનમેં શક તક કુનિ છિનમેં, દેખું કહત અનાસી; વિરચન વિચ્ચ આપ હિતકારી, નિધન જઠ ખલાસી. અ. ૨. તું હિત મરે મેં હિd. તેરી, અંતર કહિ જનાસી, આનંદઘન પ્રભુ આન મિલાવે નહિતર કરે ધનાસી. અ. ૩
પદ્યરત્ન ૫૧ મું. રાગ--ધમાલ ભાદુકી રાતિ કાતીસી વહે, છાતીય છિન છન છીના. ભા. ૧. પ્રીતમ સબ છબી નિરખકે હે, પીઉ પીઉ પીઉ કીના; વાહી બિચ ચાતક કરે છે, માનહરે પરવિના. ભા. ૨. એક નિસિ પ્રીતમ નાલંકી , વિસર ગઈ સુધ નાઉ, ચાતક ચતુર વિના રહી છે, પીઉ પીઉ પીઉ પીઉ પીઉ ભાવ ૩. એક સમે આલાપકે છે, જેને આડાને ગાન, સુધર બપીહા સુર ધરે છે, દેત પીઉ પીઉ તાન. ભા૪. રાત વિભાગ વિલાતા હૈ હ, ઉદિત સુભાવ સુભાન; સુમતાસાચ મતે મિલે છે, આએ આનંદઘન માન. ભા૦ ૪.
પદ્યરત્ન પર મુ. રાગ--જયજયવંતી મેરે પ્રાન આનંદઘન, તાન આનંદઘન. માત આનંદઘન, તાત આનંદઘન; જાત આનંદઘન, લાજ આનંદઘન કાજ આનંદઘન સાજ આનંદઘન, આજ આનંદઘન. આભ આનંદઘન, ગાભ આનંદઘન; નાભ આનંદઘન, લાભ આનંદઘન,
પથરત્ન ૫૩ મું. રાગ-સેરઠ મુલતાની નટરાગિણી. સહેલી.
સારા દિલ લગા હૈ, બંસીવારેસું બંસીવારેસું. પ્રાન પ્યારેલૂં સારુ મેર મુકુટ મકરાકૃત કુંડલ, પીતાંબર પટવારેસું. સારા ૧. ચંદ કેર ભયે પ્રાન ૫૫ઇયા, નાગરનંદ દુલારેસું સારાવ ઇન સખીકે ગુન ગપ ગાવે. આનંદઘન ઉજીયારેસું. સાંશ૦ ૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org