________________
સજ્જાય અને પદ-વિભાગ સત્તગુરુ સીખે ધમ આરાધે, તે પામે મુક્તિને દ્વાર. મુરખ૦ ૭. સને ૧૮૮૬ ના વર્ષે, આતમ ધ્યાન લગાઈ ગોપાળ ગુરુના પૂન્ય પસાએ, મોહન ગાએ ભાવગારી, મુરખે ૮.
૬૨ શ્રી ચંદનબાળાની સઝાય. કૌશાંબી નગરી તે પધાર્યા, વહોરવાને શ્રી મહાવીર, અભિગ્રહો તે એને ચિંતયે તમે શું જા જગદીશ હે સ્વામી, બ્રાહ્મણએ જાવું સતગુરૂ. ૧. ઓરંતા નિજ ઘરડે મુની, ભમતા ઘેર ઘેર, બાર સુખડી ઘેબર ઢાંકી મેલ્યાં, એ તે મનમાં ન આણે લગાર હે સ્વામી. ૨. રાજાના મહેલ લુંટાઈ ગયા, લુંટી તે ચંપા પિળ, સઉ પાકુ મેઢી ચયા ત્યાં તે હાથી ઘોડાના ગંજ હે સ્વામી. ૩. રાજાના મહેલ લુંટાઈ ગયા, લુંટી કરી સૌ જાય, સૌ પાયકુ મેઢી ચઢયાં, ત્યાં તે દીઠા છે ચંદનબાલ હે સ્વામી. ૪. ચંદનબાલા ધારણ, હેઠા ઊતર્યા તેણી વાર, ખંધે ચઢાવીને લઈ ગયો તે બોલે કડવા બોલ છે સ્વામી. ૫. તમારે ઘેર બાઈ ગેરડી. હું છુ તારે નાય, એવા વચન જેને સાંભળ્યા, ત્યારે ધારણીએ કીધે કાળ. ૬. જીભ કચરી મરી ગયા મરતા ન લાગી વાર, એ તે મરી ગયા તત્કાળ હૈ સ્વામી. ૭. ખધેથી હેઠા પડયા, ટળવળે તે ચંદનબાલ, બાઈ તું મારે ઘેર બેટડી, હું છું તારે તાત, બાઈ ન કરીશ આપઘાત હે સ્વામી. ૫. (૮) ખધે તે ચઢાવીને લઈ ગ, ઘેર છે ચેતાકાર, જાઓ રે બજારમાં વેચવા, નહિતર કરીશ સરાજ રાજા પિકાર છે સ્વામી. ૯. ખધે ચઢાવીને લઈ ગયે, વેચે તે બજારમાય, ચઉ. ટમ ઉભી કરી, એને મુલવે કૌશ્યાનાર છે. સ્વામી. ૧૦. લાખ ટકાના બાઈને મુલવ્યા, મેં માગ્યા તે આપ્યાં મૂલ, લાખ ટકાના બઈ અધ લખા, બાઈ તમ ઘેરે કે આચાર હો સ્વામી. ૧૧. રાગ ઠાઠ બનાવવા કરવા તે સેળ શણગાર, હિંચળા ખાટ બાઈ હિંચવા, અમ ઘેર ચાલલા ચેલૈયા પાન હે સ્વામી, ૧૨. મારે ભટૂ પડે અવતાર છે સ્વામી, મે શા કર્યા પા૫ હે સ્વામી, મે ન આરાધ્યા અરિહંત હે સ્વામી, મે ન સમરયા ભગવંત હે સ્વામી, મેં તેડી પુણ્યની પાળ હે સ્વામી. ૧૩. આકાશે ઉભા દેવતા સાંભળે એવા બેલ, કાન નાક વલુરીયું કેશા તે નાશી જાય ત્યાકને ઉલટયા વંદર વાંદ છે સ્વામી. ૧૪. ખધે ચઢાવીને લઈ ગયે, વેચે તે બજારમાંય ચૌટામાં ઉભી કરી એને મુલવે ધનાવહ શેઠ હે સ્વામી. ૧૫ લાખ ટકાના બાઈને મુલવે મેં માગ્યા આપ્યા તે મુલ લાખ ટકાના ભાઈ સવા લાખ, તમ ઘરે કે આચાર હે સ્વામી. ૧૬. પિસા પડિક્કમણું અતિ ઘણા આંબલને નહિ પાર ઉપવાસ એકાસણા નિત્ય કરો અમ ઘર પાણી ગળો ત્રણ ૮ છે. સ્વામી. ૧૭. મારો સફળ થયે અવતાર હો સ્વામી, મે આરાધ્યા અરિડુંત હો સ્વામી, મેં સમરીયા ભગવત હે સ્વામી, મેં બાંધી પુણ્યની પાળ હા હવામી. ૧૮. શેડ વખારેથી આવ્યા ચંદનબાળ તે ધુએ શેઠના પાય, મૂળાએ મનમાં ચિતવ્યું, એ તે નર કરી ઘેર રાખી હે વામી. ૧૯. હાથે તે ઘાલ્યા દશકલા પર તે ઘાલી ગેડ, મસ્તક મૂક્યાં વેણીના કેશ હે સ્વામી, એમને ઘાલ્યા ગુપ્તા દ્વાર હે સ્વામી. ૨૦. પહેલું ને દહાડુ કયા થયું, કયાં ગઈ તે ચંદનબાળ, તમે એને મૂકે ચાવી મેલી, એ તે ઘરમાં ન આવે લગાર સ્વામી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org