________________
૬૬૮
કમ' ચૂરી, સહેજે સાહે મન રૂલી, કહે કવિઅણુ સુÌા લેાકા, આરાધે ૨૦ પ્રતિ મણાની સજ્ઝાય.
ગૌતમ પૂછે શ્રી મહાવીરને?, ભાખા ભાખા પ્રભુ સખધરે; પષ્કિમણું કરતાં પ્રભુ શું ફૂલ પામીએરે, શું શું ફૂલ થાયે પ્રાણીને અધરે. ગૌતમ૦ ૧. સાંભળ ગૌતમ તે કહું રે. પશ્ચિમણું કરતાં કુલ થાય ; તેથી ઉત્તરોત્તર સુખ ભોગવીરે, અનુક્રમે શીવપુર જાયરે. ગૌતમ॰ ૨. ઇચ્છા પકિમણું કરીને પામીએરે, થાય પ્રાણીને પુન્ય ખધરે; પુન્યની કરણી જે ઉવેખશેરે, પરભવ થયે અધેઅધરે. ગૌતમ૦ ૩. પાંચ તુજાર ઉપર પાંચસેરે, દ્રવ્ય ખરચી લખાવે જેરે; જીવ ભગવઈ પન્નવણા, સૂત્રમાંરે મુકે ભ'ઢારે પૂન્ય થાયરે, ગૌતમ૦ ૪, પાંચ હજાર ઉપર પાંચસેરે, ગાયા ગભવતી જેટુરે, તેન અભયદાન દેતાં થકારે, મુહપત્તિ આપ્યાનું ફળ એહરે. ગૌતમ૦ ૫. દેશ હજાર ગાય ગેાકુળ તણીરે, અકેકું દશ હજાર પ્રમાણુરે; તેને અભયદાન દેતાં થાં, પરને ઉપદેશ દીધાનું જાણુરે. ગૌતમ૦ ૬. તેહુથી અધિકુ ઉત્તમ ફૂલ પામીએરે, પરને ઉપદેશ દીધાનું કુલ જાણુરે, ઉપદેશ થકી સ`સાર તરેરે, ઉપદેશથી પામે કેવળજ્ઞાનરે, ગૌતમ॰ ૭. શ્રી. જિન પ્રતિમા અભિનવ શોભતારે, સહસ્ર પચીસ શીખર કરાવે જે; અકેકું મંડપ બાવન ચૈત્યનુ રે, ચરવàા આપ્યાનુ' ફુલ એરે ગૌતમ૦ ૮. માસખમણુની તપસ્યા કરેરે, અથવા પીંજર કરાવે એકરે; એવા કાડ પીંજર કરાવતાં થકાંરે, કામલી આખ્યાનુ કુલ એહરે. ગૌતમ૦ ૯. સહુસ અઠ્યાસી દાન શાલા તારે, જે ઉપજે પ્રાણીને પુન્યના બધરે; તેહ થકી સુધ ગુરૂને વૠણા કરીને, થાયે પ્રાણીને પુન્યના ખધરે. ગૌતમ૦ ૧૦. શ્રી જિન પ્રતિમા અભિનવ શેાભતારે, સહસ અઠ્યાસીનુ· પ્રમાણરે; અકેકી પ્રાંતમા પાંચસે ધનુષનીરે, ઇરીયાવહી પકિક્કમતાં કુલ જાણુરે. ગૌતમ૦ ૧૧. આવશ્યસૂત્રની રૂજુગતિ સૂત્રમાંરે, ભાખ્યા શુદ્ધ પ્રતિક્રમણના સંબ‘ધરે, જીવાભિગમ રૂશ્રુગતિ જાણુરે, સ્મય'મુખે ભાખે શ્રી વીર જિષ્ણુ દરે. ગૌતમ૦ ૧૨. વાચક જશ કહે શ્રદ્ધા ધરેરે, પાલે શુદ્ધ પડિક્કમણાના વહેવારરે; અનુત્તર અસમ સુખ પામે મેટકારે, વિજન પામશે ભવના પારરે, ગૌતમ૦ ૧૩.
સજ્જન સન્મિત્ર એક મન વલી. ૬.
૨૧ વણઝારાની સજ્ઝાય
નરભવ નગર સેાહામણું વણુઝારા રે, પામીને કરજે વ્યાપાર, અહા મારા નાયકરે; સત્તાવન સ`વર તા, ૧૦ પાડી ભરજે ઉદાર. અ॰ ૧. શુભ પરિણામ વિચિત્રતા ૧૦ કરિયાણાં બહુ મૂલ; અ॰ મેાક્ષનગર જાવા ભણી, ૧૦ કરજે ચિત્ત અનુકૂળ. અ૦ ૨. ક્રોધ દાવાનળ એલવે, ૧૦ માન વિષમ ગિરિરાજ; અ॰ એલ ધટે હળવે કરી, ૧૦ સાવધાન કરે કાજ અ ૩. વંશજાળ માયા તણી, ૧૦ નવ કરજે વિશરામ, અ૦ ખાડી મનેાથ ભટતણી, ૧૦ પૂરનું નહી કામ. અ૦ ૪. રાગ દ્વેષ ઢાય ચારતા, ૧૦ વાઢમાં કરશે હેરાન; અ૰ વિવિધ વીય ઉદ્ભાસથી, ૧૦ તું હણુજે તે સ્થાન. અ૦ ૫. એમ સૂવિ વિધન વિદ્વારીને, વ॰ પહોંચજે શિવપુર વાસ; અ૦ ક્ષય ઉપશમ જે ભાવના, ૧૦ પાઠે ભર્યાં ગુગુરાશ. અ॰ ૬. ખાયક ભાવે તે થવે, ૧૦ લાભ હાશે તે અપાર; અ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org