________________
સ્તવને સંગ્રહ લ૦ ભાવ અહિંસક રૂપ તણે, એ વ્યવહાર અનૂપ. લ૦ ક. ૨. દાધ દુષ્ટ વ્યંતરથકી, છાગ રહ્યો પગ આય; લ૦ પરમ કૃપાળ પ્રભુ મિલે, કહે કિમ અળગો થાય. લ૦ ક. ૩. શાંત અનુમત વય તણે, લોકોત્તર આચાર; લ૦ ઉદયિક પણ અરિહંતને, ન ધરે વિષય વિકાર. લ૦ ક. ૪. અસંખ્ય પ્રદેશે પરિણમે, અવ્યાબાધ અનંત; લ૦ વાનગી અવની મંડલે, વિહારે ઈતિ સમતત. લ૦ ક. ૫ જગજંતુ જિનવર તણે, શરણે સિદ્ધિ લહંત; લ૦ ક્ષમાવિજય જિન દેશના, જલધર પરે વરસંત. લ૦ ક. ૬.
૧૮ શ્રી અરનાથજિન સ્તવન અર જિનવર નમીએ નિજ ઘર રમીએ, જીવનાં સાહિબજી; પર પરણતી દમીએ નવી ભમીએ ભવગહનમાં સાહિબ છે. ૧. ગય કાલ અનતે પ્રભુ અણુસહતે નિંદમાં, સા૦ મિથ્થામતિ ની કીડે વિષયાલદમાં સાગ ૨. વર રમણી રૂપે લીને દીને મિથુને, સાવ આશ્રવ ભર ભારી પા૫ અંધારી પશુને. સા૦ ૩ થયે લાખ ચોરાશી યોની વાસી મોહ વસે, સારા વર તૃષ્ણ દાસી પુદ્ગલ આસી બહુ ધશે. સા. ૪. વિશ્વાનલ રાતે માને માતે કૂકરો; સા. માયા વિષવેલી કરતે કેલી વાનરો. સા૫. લેભાનલ દાથે ખાધે મમતા સોપિણ; સા ડાકિણ પણે વળગી ન રહે અળગી પાપિણી. સા. ૬. લેકેદાર ટ્રગે અરિયણ સંગે હળવે સારા ભવિતવ્યતા અમારી સમરી નરભવ મેળવ્યું. સા. ૭. નવિ કીજે ખામી અવસર પામી પુણ્યથી; સારા જ્ઞાનાવર્ણાદિ કમ મમ (થતીનું નથી. સા. ૮. સમ્યક્ત સદાગણ ગુણગણ આગમ પામીને સારુ કહે ચેતના નાર, પ્યારી આતમ રામને. સા. ૯. કિમ તજીએ ભજીએ ક્ષમા વિજય જિન નામને, સા . જો વા છે અને પમ અક્ષય લીલા ધામને. સા૧૦,
૧૯ શ્રી મલ્લિજિન સ્તવન મલિલ જિનેસર ધમ તુમહારે, સાદી અનંત સ્વભાવજી; કાલેક વિશેષાભાષણ, ગ્યાનાવરણી અભાવ. મ. ૧. એક નિત્યને સઘળે વ્યાપી, અવયવ વિણ સામાન્યજી બીયાવરણ અભાવે દેખે, ઉપગાંતર માન્યજી. મ. ૨. આતમ એક અસંખ્ય પ્રદેશ, અવ્યાબાધ અનંતજી; વેદની વિનાશે માયે, લેકે દ્રવ્ય મહંતજી. મ. ૩. મેહની ક્ષયથી ક્ષાયક સમકિત, યથાપ્રખ્યાત ચારિત્રજી; વીતરાગતા ૨મણે આયુ, ક્ષય અક્ષય થિતિ નિત્યજી. મ૦ ૪. પંચ દેહ અવગાહના આકૃતિ, નામ વિભાવ અનુપજી; વણું ગ ધ રસ ફરસે વિજિત, અતિંદ્રિય સરૂપજી. મ. પ. અગુરુ લઘુ ગુણ શેત્ર અભાવે, નહી હલુવા નહી ભારજી; અંતરાય વિજયથી દાનાદિક-લબ્ધિ તણે ભંડાર છે. મ૦ ૬, ચેતન સમતાયે મુજ સત્તા, પરખી પ્રભુપદ પામીજી; આરીસો કાઠે અવરાણો, મળ નાસે નિજ ધામ. મ૦ ૭. સંગ્રહનય જે આતમસત્તા, કરવા એવભૂતજી; ક્ષમાવિજય જિન પદ અવલંબી, સુરનર મુનિફહતજી. મ. ૮.
૨૦ શ્રી મુનિસુવ્રતજિન સ્તવન જય જય મુનિસુવ્રત જગદીશ, વરસે વાણી ગુણ પાંત્રીશ વારે ઘાતી સુડતાલીશ, જેહથી પ્રગટેરે ગુણ એકત્રીશ. મુનિંદા. તુજ દેશના સુખ ખાણી, સુખ ખાણીરે મેં જાણરે મુનિંદા. જેથી લાજે સાકર પાણીરે મુ એ તે ધમરાય પટરાણી. મુ. ૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org