________________
૬૪
સજ્જન સન્મિત્ર
નિં. ૭. ક્ષાવિજય જિન સેવના, નિતુ કીજેહેા જિમ પ્રગટે તેહ; સહાનદી ચેતના; ગુણી ગુણુમાંહે રમે સાદિ અધ્યેતુ. વિ૦ ૮.
૧૪ શ્રી અનતજિન સ્તવન
અન"ત (જેણુંદ પુર્ણિક ધનાધન ઉદ્યોરે, ઘનાધન ઉ૦ સકળ શેકની છાં હ સભર છાંહિ રહ્યારે; સ॰ છત્રયી ચઉપાસ ચલતાં વાદળાંરે, ૨૦ ચાંચળ ચાવોસ ચામર ખગપરે ઉજળારે. ખ૦ ૧. ભામ`ડળની જયાતિ ઝબુકે વીજળીરે, ૩૦ રત્નસિંહાસન ઇન્દ્રધનુષ સેાભા મિલીરે; ધ॰ ગુહિરા દુંદુદ્ધિ નાદ આકાશે પૂરે, આ॰ ચોવિંદ્વ દેવનિકાય મયૂર નચાવતેરે. મ૦ ૨. બહુ વિધિ ફૂલ અમૂલ સુગંધિ સ્તરે રે, સુ॰ ખાર પરખા નયને સરસીયા કરે; સ૦ સુજશા નંદન વયણ સુધારસ વરસતેરે, સુ॰ ભવિક હૃદય બ્રૂ પીઠ રેમાંચ અક્રૂરતે! રે. રા૦ ૩. ગણધર ગિરિવર શ્ચંગથી પસરી સુરસરીરે, ૫૦ નયંગમ ભંગ પ્રમાણુ તર`ગે પરવરી; ત॰ ક્રોધ દાવાનલ શાંતિથી શીતલ ગુણ વહેરે, શી અશુભ કર્મ ઘન ઘામ સમાધિ સુખ લહેરે, સ૦ ૪, વિકસિત સયમ શ્રેણિ વિચિત્ર વનાવળીરે, વિ॰ આશ્રય પરંચ જવાસ કે મૂળ સ'તતિ મળીરે; મૂ॰ પ્રસર્યાં સુથ સુકાલ ગચે ટળીરે, ૬૦ ક્ષમાવિજય જિન સ`પદ વરષ ઋતુ ફળ રે. ૧૦ ૫.
૧૫ શ્રી ધર્મનાથિજન સ્તવન
મૂરતિ ધમ જિષ્ણુદની, સમતારસ પૂરી; અંતર દોષ અભાવથી, બની કાંતી સુનૂરી, ૧. હું વારી ધમ જિષ્ણુદની મૂર્તિને મટકે. હાસ્ય અતિ રતિ અગ્નતા, ભય શાક દુગછા; રાગ દ્વેષ અવિરતિ નહિ, કામ નિદ્રા મિચ્છા. હું॰ ૨. દાનાક્રિક ગુણુ અનુભવે, અ`તરાય અભાવે; વસ્તુ સ્વાભાવિક ધમને, કુણુ ઉપમ આવે. હુ૦ ૩. પૂરણ પરમાનંદથી, પદમાસન વાળી; સાધ્ય સ‘પૂરણ નિપને, ન ધરે જપમાળી, હું ૪. અંગના ઉછંગે નહિ, હાથે હથિયાર; ક્ષમાત્રિજય જિનાજની, મુદ્રા અવિકાર. હું... પૂ.
૧૬ શ્રી શાંતિજિન સ્તવન
તું પારંગત તું પરમેસર, વાલા મારા તું પરમાથ વેદી; તું પરમાતમ તુ પુરૂષાતમ, તુ અછેદી અવેદીરે. મનના માહુનીયા, તાહરી કીકી કામણગારીરે; જગના સાહનીયા. ૧. યાગી અયેાગી ભાગી અભાગી, વા॰ તુંહીજ કામી અકામી; તુહી અનાથ સહુ જગને, આતમ સદામીરે, મ૦ ૨ એક અસખ્ય અનત અનૂચર, વા૦ અકળ સકળ અવિનાશી; અરસ અવણુ અગધ અક્રસી, તુદ્ધિ અપાસિ અનાશીરે, મ૦૩, સુખ પંકજ ભમરી પરે અમરી, વા॰ તુંહી સદા બ્રહ્મચારી; સમાસરણુ લીલા અધિકારી, તુંડીજ સયમ ધારીરે, મ૦ ૪. અચિરા નન્દન અચરજ એહી, વા॰ કહણીમાંહિ ન આવે; ક્ષમા વિજય જિન વચણુ સુધારસ, પીવે તેહિજ પાવેરે. મ૦ ૫. ૧૭ શ્રી કુંથુનાથજન સ્તવન
કરુણા કુંથુ જિષ્ણુ'દની, ત્રિભુવન મડળ માંહિ; લલના. પરમેશ પંચ કલ્યાણુ કે, પ્રગટ ઉચોત ૩૭.ડુ, લલના૦ ૪૦ ૧. સુરસૂત તન ષટકાયને, રાખે અચિરજ રૂપ;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org