________________
પર
સજ્જન સન્મિત્ર ગહુત સ`ોગે ક્યું રૂપી ન થાયે સા૦ ૬. ધન જો આળગે કપિ ત દેવે, જો દિનમણિ કન કાચલ સેવે; સા॰ એહૅવું જાણી તુજને સેવું, તાહરે હાથ છે ફળનું દેવું. સા॰ ૭. તુજ પય૫ કજ મુજ મન વળગ્યું, જાયે કહાં છ‘ડીને અળગુ'. સા॰ મધુકર મયગલ યદ્યપી રાચે, પણ સુને મુખે લાલ નિવ માર્ચ, સા૦ ૮. તારકબિરૂદ કહાવે છે. મેટા, તે મુજથી કિમ થા ખાટા; સા॰ રૂવિષ્ણુધનો માહન ભાખે, અનુભવરસ આદશું ચાખે. સા૦ ૯. ૩ શ્રી સંભવનાથ સ્તવન
સમક્તિદાતા સકિત આપે, મન માગે થઈ મીઠું; છતી વસ્તુ દેતાં શ્યું Àાચા, મીઠું એ સહુએ દીઠું. ૧. પ્યારા પ્રાણ થકી છે રાજ, સભવ જિનજી મુજને; ઈમ મત જાણા જે આપે લહીએ, તે લાબું શું લેવું; પણ પરમારથ પ્રીછી આપે, નેહજ કહીયે... દેવું. પ્યા૦ ૨. અર્થાં હું તુ અથ સમથક, ઈમ મત કર હારું; પ્રગટ હતુ તુજને પણ પહિલાં, એ હ્રાસાનું પાસું. પ્યા૦ ૩. પરમપુરૂષ તુમે પ્રથમ ભજીને, પામ્યા ઈમ પ્રભુતાઈ; તેણે રૂપે તુમને એ લજીયે, તિણે તુમ હાથ વડાઇ. પ્યા॰ ૪. તુમે સ્વામી સેવાકામી, મુજરે સ્વામી નિવાજે; નહિ તે હુઠ માંડી માંગતાં (કણુ વિધ સેવક લાજે. વ્યા૦ ૫. જોતે જોતિ મિળે મન પ્રીછે, કુણુ લડશે કુણુ ભજશે; સાચી ભક્તિ તે હંસતણી પરે, ખીર નીર નય કરશે. જ્યા૦ ૬. એળગ કિધી જે લેખે આવી, ચરણભેટ પ્રભુ દીધી; રૂપવિબુધના મેાહન પભણે, રસના પાવન કીધી. બ્યા છ
૪ શ્રી અભિનંદન સ્તવન
અકળકળા અવિરૂદ્ધ, યાન ધરે પ્રતિમૃદ્ધ; આ છે લાલ અભિનદન જિન ચંદનાજી; રામાંચિત થઈ દેહું, પ્રગટ્યો પૂરણ સ્નેહ, આ છે લાલ, ચંદ્ર જયુ વન અરવિંદનાજી. ૧. એકા ખીણુ મનરંગ, પરમપુરૂષને સંગ; આ છે લાલ, પ્રાપ્તિ ઢાવે સા પામીચેજી; સુગુણ સલૂણી ગાઢ, જિમ સાકર ભરી પાઠ; આ છે લાલ, વિષ્ણુ દામે વિવસાચેજી. ર. સ્વામી ગુણમણી તુજ, નિવસે મનડે મુજ; આ છે લાલ, પણ કહિંચે ખટકે નહીજી; જિમ રજ નયણે વિલંગ, નીર ઝરે નિરવંગ; આ છે લાલ, પણ પ્રતિખિમ રહે સ‘સહીજી. ૩. મે જાગ્યા કોઈ લક્ષ, તારક ભાળે પ્રતક્ષ; આ છે લાલ, પણ કે સાચ નાન્યેા વગેજી, મુજ બહુમિત્રી દેખ, પ્રભુ કાં મૂકા ઉવેખ; આછેલાલ, આતુર જન બહુ એળગેજી; ૪. જગ શ્વેતાં જગનાથ, જિમ તેમ આવ્યા છે હાથ; આછે. લાલ, પણ હવે રખે કુમયા કરેાજી; ખીજા સ્વારથી દેવ, તું પરમાથ હૅવ; આછેલાલ, પામ્યા હવે હું પટ‘તરેાજી. ૫. તે તાર્યાં કેઈ કાડ, તે મુજથી શી હાડ; આછેલાલ, મે એવા યે અલેષ્ણેાજી; મુજ અરદાસ અન’ત, ભવની છે ભગવ'ત, આઠેલાલ, જાણુને શું કહેવું ઘણુંજી. ૬. સેવાળ દયા આજ, લેાળવા કાં મહારાજ; આછેલાલ, ભૂખ ન ભાગે ભામણેજી; રૂપવિત્રુધ સુપસાય, મોહન એ જિનરાય; આછેલાલ ભૂખ્યા ઉમાહે ઘણેજી. ૭. ૫ શ્રી સુમતિજન સ્તવન પ્રભુજીશું બાંધી પ્રીતડી, એ તેા જીવન જગદાધાર સનેહી; સાચે તે સાહેબ સાંભરે, ખીણમાંડે કાટિક વા; સનેહી. ૧. વારી હું સુમતિ જિષ્ણુદને પ્રભુ થાડા બાલા ને નિપુણ્
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org