________________
સ્તન સંગ્રહ
પ
જનને, સંકીતા નવી થાય; શિવપદ દેવા જો સમરથ છે, તે જશ લેતાં શ્યું જાય હા. પ્ર૦પ, સેવા ગુણુ રયે વિજનને, જો તુમે કરા વડભાગી; તા તુમે સ્વામી કેમ કહાવેા, નિરમમ ને નિરાગી હા. પ્ર૦ ૬. નાભિનંદન જગવદન પ્યારી, જગગુરુ જગ જયકારી; રૂપવિષ્ણુધના માહન પભણે, વૃષભ લછન ખલીહારી હા. પ્ર૦ ૭. ૨ ઋષભદેવજિન સ્તવન
પ્રથમ તીથકર સેવના, સાહિબા ઉદિત હ્રદય સસનેહ, જિંદા મારા હૈ, પ્રીત પુરાતન સાંભરે, સાહિબા માંચિત શુચિ દેતુ. જિ૦ ૧. અગમ અલેકિક સાહિમા, સાહિબા કાગળ પણ ન લખાય, જિ૰ અંતરગતની જે વાતડી, સાહિબા જણુ જણ ને' ન કહાય, જિ॰ ૨. કાર્ડિ ટકાની હૈા ચાકરી, સાહિમા પ્રાપતિ વિષ્ણુ ન લહાય, જિ મનડાજી મળવાને ઉમહ્યો, સાહુિબા કિમ કરી મેળેા થાય જિ૦ ૩, સાહિમા દૂર થયાં પણુ સાજણા, સાહિમા સાંભરે નવર`ગ રીત જિ॰ પૂરવ પુન્યે પામીયે, સાહિબા પરમપુરૂષ શું પ્રીત જિ॰ ૪. મત મત નય નયકલ્પના, સાહિમા ઈતર ઈતર પરિમાણુ જિ॰ રૂપ અગેાચર નવ વહે, સાહિબા વિવાદ એ મહીઆણુ જિ॰ ૫. સમ ક્રમ શુદ્ધ સ્વભાવમાં, સાહિમા પ્રભુ તુમ રૂપ અખંડ જિ॰ ભગતિ વૃતિ સ લીનતા, સાહિમા એથી પ્રગટ પ્રચ'ડ જિ॰ રૃ. કરૂણારસ સંજોગથી, સાહિબા દિઠ નવલ દિદાર જિ રૂપવિધ કવિરાજના, સાહિમા માહન જય જયકાર જિ૦ ૭. ૨ શ્રી અજિતનાથજિન સ્તવન (૧)
એકળગ અજિતજિષ્ણુ દની, માહુરે મન માની; માતિ મધુકરની પરે, બની પ્રીત અછાની. ૧. વારી હું જિતશત્રુ સુત તણા, મુખડાને મટકે, અવર કોઇ જાચૂ નહી, વિષ્ણુ સ્વામી સુર’ગા; ચાતુક જિમ જલધર વિના, નિર્વ સેવે ગંગા. વા૦ ૨. એ ગુણ પ્રભુ કિમ વીસરે, સુણી અન્ય પ્રશસા. છીલર કીણુ વિધ પતિ ધરે, માનસરના હંસા, વા૦ ૩. શિવ એક ચંદ્ર કળા થકી, લહી ઇશ્વરતાઈ; અનત કળાધર મે' ધરા, મુજ અધિક પુન્યાઈ. વા૦ ૪. તું ધન તું મન તન તુંહી,સસનેહા સ્વામી; માહન કહે કવી રૂપના, જિન અંતરજામી. વા ૫.
શ્રી અજિતજિન સ્તવન (૨)
અજિત અજિત જિન અંતરજામી, અરજ કરૂં છું પ્રભુ શિર નામી; સાહિમા સસનેહી સુગુણજી, વાતડી કહું કેહી. ૧. આપણુ માળપણાના સ્વદેશી, તે હવે ક્રિમ થાઓ છે. વિદેશી સા॰ પુન્ય અધિક તુમે હુઆ જિષ્ણુ, આદિ અનાદિ અમે તે અ`દા. સા૦ ૨. તાહરે આજ માછે શ્યાની, તુંહિજ લીલાવત તું જ્ઞાની; સા॰ તુજ વિષ્ણુ અન્યને કાં નથી ધ્યાતા, તા જો તું છે લેાક વિખ્યાતા. સા॰ ૩. એકને આદર એકને અનાદર, ઇમ કિમ ઘટે તુજને કાકર; સા॰ દક્ષણુ વામ નયન બિહુ સરખી, કુણુ આછી કુણ અધિકી પરખી. સા૦ ૪. સ્વામ્યતા મુજથી ન રાખેા સ્વામી, શી સેવકમાં રાખે છે ખાચી; સા॰ જે ન લહે સનમાન સ્વામિના, તા તેહને કહે સહૂકા કામીના સા૦ ૫. રૂપાતીત જો મુજથી થાણ્યા, ધ્યાચું રૂપ કરી કિહાં જાણ્યે; સા॰ જડપરિમાણુ અરૂપી કહાયે”,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org