________________
સ્તવન સંગ્રહ
પ૭૯ ચાળા પણ ચેગના દેખાય. મ૧. વયણે સમજાવે સભા, મને સમજાવે અનુત્તર દેવ; ઉદારિક કાયા પ્રતે, દેવ સમીપે કરાવે સેવ. મ. ૨. ભાષા પણ સવિ શ્રોતાને, નિજ નિજ ભાષા સમજાય; હરખે નિજ નિજ રીઝમાં, પ્રભુ તે નિર્વિકાર કહાય. મ૦ ૩. યેગ અવસ્થા જિન તણ, જ્ઞાતા હુયે તિણ સમજાય: ચતુરની વાત ચતુર લહે, મૂહ બચારા દેખી મુંઝાય. મ. ૪. મૂરખ જન પામે નહિ, પ્રભુ ગુણને અનુભવ રસસ્વાદ; માનવિજય ઉવઝાયને, તે રસ સ્વાદે ગો વિખવાદ. મ૦ ૫.
૨૦ શ્રી મુનિસુવ્રતસ્વામીજિન સ્તવન | મુનિસુવ્રત કિજે મયારે, મનમાંહિ ધરી મહેર; મહેર વિહેણ માનવીરે, કઠણ જણાયે કહિર. જિણેસર તું જગનાયક દેવ, તુજ જગ હિત કરવા ટેવ; બીજે જુવે કરતા સેવા. જિ. ૧. અહટ ખેત્રની ભૂમિકારે, સીંચે કૃતાર્થ હોય; ધારાધર સઘળી ધરારે. ઉધરવા સજજ જેય. જિ. ૨. તે માટે અમ ઉપરેરે, આણું મનમાં મહેર; આપે આયા આફરે, બેધવા ભરૂચ શહેર. જિ. ૩. અણુ પ્રારથતા ઉધર્યારે, આપે કરીય ઉપાય; પ્રારથતા રહે વિનવતારે, એ કુણ કહીયે ન્યાય. જિ૪. સંબંધ તુજ મુજ વચ્ચે, સ્વામી સેવક ભાવ; માન કહે હવે મહેરને રે, ન રહ્યો અજર પ્રસ્તાવ જિ. પ.
૨૧ શ્રી નમિનાથજન સ્તવન શ્રી નમિનાથ જિjદને રે, ચરણ કમળ લય લાય; મૂકી આ૫ણી ચપળતારે, તુચ્છ કુસુમે મત જાયરે, સુણું મન મધુકર મારી વાત, મ કરે ફેકટ વિલુપાત. સુ ૧. વિસમ કાસ વરસા તુરે, કમે કમે એ વ્યતીત છેલે પુગ્ગલ પરિયડ્રોરે, આવ્યા શરદ પ્રતીતરે. સુ. જ્ઞાનાવરણ વાદળ ફરે, જ્ઞાન સૂરજ પરકાશ; ધ્યાન સરેવર વિકસિયારે, કેવળ લક્ષ્મીવાસરે. સુ૩. નામે લલચાવે કે ઈરે, કેઈક નવ નવ રાગ; એવી વાસના નહિ બીજેરે શુદ્ધ અનુભવશું પરાગરે. સુ. ૪. ભમત ભમત કહાવીયેરે, મધુકરને રસ સ્વાદ; માનવિજય મનને કહેરે, રસ ચાખો આહાદરે. સુપ.
- ૨૨ શ્રી નેમિનાથ જિન સ્તવન નેમિ જિણુંદ નિરંજણ, જઈ મોહ થળે જળ કેળ રે, મેહના ઉદભટ ગોપી, એકલમલે નાંખ્યા ઠેલરે. સ્વામી સલૂણું સાહિબા, અતુલી બળ તું વડવીરરે. સા૧. કેઈક તાકી મુક્તિ, અતિ તીખાં કટાક્ષનાં બાણ રે, વેધક વયણ બંદુક ગોળી, જે લાગે જાયે પ્રાણરે. સા. ૨. અંગુલી કટારી ઘેચતી, ઉછાળતી વેણી કૃપાણરે; સિંથે બાલા ઉગામતી, સિંગ જળ ભરે કેક બાણરે. સા. ૩. કુલ દડા ગળી નાખે, જે સત્વ ગઢ કરે ચોરેકુચ યુગ કરે કુંભસ્થળે, પ્રહરતી હદય કપાટરે. સા૪. શીલ સન્નાહ ઉન્નત સખે, અરિ શસ્ત્રને ગેળા ન લાગ્યા, સેર કરી મિથ્યા સેવે, મેહ સુભટ દહે દિશે ભાગ્યારે. સા૫. તવ નવ ભવ દ્ધો મંડે, સજી વિવાહ મંડપ કટરપ્રભુ પણ તસ સનમુખે ગયે, નીચાણે દેતે ચેટરે. સા૬. ચાકરી મેહની છેડવી, રાજુલને શિવપુર દીધરે; આપે રૈવતગિર સજી, ભીતર સંયમગઢ લીધ રે. સા૭. શ્રવણ ધરમ યોદ્ધા લડે, સવેગ ખડગ વૃતિ હાલર, ભાલા કેસ ઉપાડતે, શુભ ભાવના ગડગડે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org