________________
પ૭૮
સજજન સન્મિત્ર તીજી. ધ. ૩. કમળાકરે કમળ વિકાસજી, ધ સેરંભતા લખમી વાસજી; ધતે દિનકર કરણ જયજી, ધ ઈમ ધરમ દાયક તું હાયજી. ધ૦ ૪. તે માટે ધરમના રાગજી, ધ, તુજ પદ સેવે વડભાગીજી કહે માનવિજય ઉવઝાયજી, ધ, નિજ અનુભવ જ્ઞાન પસાયછે. ધ૦ ૫.
૧૬ શ્રી શાંતિનાથ-જિન સ્તવન શ્રી શાંતિ જિનેસર સાહિબા, તુજ નાઠે કિમ છુટશે; મેં લીધી કેડજ તાહરી, તેહ પ્રસન્ન થયે મૂકાશે. શ્રી. ૧. તું વીતરાગપણે દાખવી, ભેળા જનને ભૂલાવે; જાણીને કીધી પ્રતિજ્ઞા, તેહથી કહે કુણ લાવે. શ્રી૨. કઈ કઈને કેડ મત પડે, કેડ પડ્યાં આણે લાજ, નિરાગી પ્રભુ પણ ખિચીઓ, ભગતે કરી મેં સાત રાજ. શ્રી. ૩. મન માહિં આણું વાસીઓ, હવે કિમ નિસરવા દેવાય; જે ભેદ રહિત મુજશું મિલે, તે પલકમાંહિ છુટાય. શ્રી૪. કબજે આવ્યા કિમ છુટશે, દીધા વિણ કવણ કૃપાળ; તે શું હઠવાદ લઇ રહ્યા; કહે માન કરો ખુસિયાળ. શ્રી૫.
૧૭ શ્રી કુંથુનાથજિન સ્તવન, કુંથુ જિનેસર જાજેરે લાલ, મુજ મનને અભિપ્રાય જિનેશ્વર મેરા; તું આતમ અલસરૂરે લાલ, રખે તુજ વિરહ થયરે. જિ. તુજ વિરહ કિમ વેઠિયેરે લાલ, તુજ વિરહ દુઃખ દાયરે; જિ૦ તુજ વિરહ ના ખમાયરે લાલ, ખિણ વરસાં સ થાય. જિ વિરહ માટી બેલાયરે. જિ. ૧. તાહરે પાસે આવવુંરે લાલ, પહેલાં ન આવે તે ડાયરે; જિ. આવ્યા પછી તે જાવુંરે લાલ, તુજ ગુણ વિશે ન સહાયરે જિકુ. ૨. ન મિળ્યાને ધખો નહીરે લાલ, જસ ગુણનું નહિ નાણુરે; જિમિલિયાં કુર્ણ કળીયાં પછીરે લાલ, વિછુરત જાયે પ્રાણરે. જિકુ. ૩. જાતિ અંધને દુઃખ નહીરે લાલ, ન લહે નયનને
સ્વાદ, જિ. નયન સ્વાદ લહી કરીરે લાલ, હાર્યાને વિખવાદરે. જિ. કે. ૪. બીજે પણ કિહાં નવિ ગમેરે લાલ, જિસે તુજ વિરહ બચાયરે, જિ. માલતી કુસુમે માહી
રે લાલ, મધુપ કરીને ન જાય. જિ. કુલ ૫. વન દવે દાધાં રૂખડરે લાલ, પલ્હવે વળી વરસાદડે; જિ. તુજ વિરહાનળના બળ્યારે લાલ, કાળ અનંત ગમતારે જિ0 કુ ૬. તાઢક રહે તુજ સંગમે લાલ, આકુળતા મિટી જાય, જિ. તુજ સંગે સુખી સદારે લાલ, માનવિજય ઉવઝારે. જિ. કુ. ૭.
૧૮ શ્રી અરનાથજિન સ્તવન શ્રી અરનાથ ઉપવાસના, શુભ વાસના મૂળ હરિ હર દેવ આસાસના, કુણ આવે શૂળ શ્રી. ૧. દાસના ચિત્તની કુરાસન, ઉદવાસના કીધ; દેવભાસની ભાસના, વિસારી દીધ. શ્રી. ૨. વળી મિથ્યાવાસના તણું વાસનાર જેહા તે કુગુરૂની સાસના, હઈયે ન ધરેહ. શ્રી. ૩. સંસારિક આસંસના, તુજ શું ન કરાય; ચિંતામણી દેણહારને, કિમ કાચ મંગાય. શ્રી. ૪. તિમ કલાપિત ગચ્છવાસના, વાસના પ્રતિબંધ; માન કહે એક જિન તણે, સાચો પ્રતિબંધ શ્રી પ.
૧૯ શ્રી મલનાથજન સ્તવન 1 મહિમા મલિલ જિદને, એકે જીભે કહ્યો કમ જાય; યોગ ધરે ભિન્ન એગશું,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org