________________
પિ૭૦
સજન સન્મિત્ર સેવન બને, આતમશક્તિ સમારિહો. વા. ૪
૧૯ શ્રી કૃતાર્થ જિન સ્તવન સેવા સારા જિનની મન સાચે, પિણ મત માગે ભાઈ મહિનતના ફળ માગી લેનાં, દાસભાવ સવિ જાઈ. સે. ૧. ભક્તિ નહી તે તે ભાયત, જે સેવાફલ જા; દાસ તિકે જે ઘન ભર નિરખી, કેકીની પરે નાચે. સે. ૨. સારિ વિધિ સેવા સારં તાં, આણ ન કાંઈ ભાંજે હુકમ હાજર ખીજ મતિ કરતાં સહેજે નાથ નિવાજે. સે. ૩. સાહિબ જાણે છે સહુ વાતે, શું કહિયે તુમ આગે; સાહિબ સનમુખ અને માગણની, વાત કારમી લાગે. સે. ૪. સ્વામી કૃતાર્થ તે પિણ તમથી, આશ સહકે રાખે; નાથ વિના સેવકની ચિંતા, કેણ કરે વિણ દાખે. સે. પ. તુજ સેવ્યાં ફળ મા દેતાં, દેવપણે થાયે કાચ વણમાગ્યાં વંછિત ફલ આપ, તિણે દેવચંદ્ર પદ સાચે. સે. ૬.
- ૨૦ શ્રી ધર્મિશ્વરજિન સ્તવન હું તે પ્રભુ વારિ છું તુમ મુખની, હું તે જિન બલિહારી તુમ મુખની સમતા અમૃતમય સુપ્રસનની, ત્રેય નહી રાગરૂખની. હુ. ૧. ભ્રમર અધર શિષ ધનુર કમલદલ, કીર હિર પુન્યમશશીની શોભા તુચ્છ પ્રભુ દેખત યાકિ, કાયર હાથે જિમ અસીની. હ ૨. મનમેહન તુમ સનમુખ નિરખત, આંખ ન તૃપતિ અહુચિમેહતિમય રવિ હરષચંદ્રછબી, મૂરત એ ઉપશમચી. હ૦ ૩, મનની ચિંતા મટિ પ્રભુ ધ્યાવત, મુખ દેખતાં તુમ જિનની, ઇંદ્રિતૃષા ગઈ જિનેસર સેવતાં, ગુણગાતાં વચનની. હ૦ ક. મીન ચકેર મેર મતંગજ, જલ શશી ઘનની ચનથી; તિમ મે પ્રતિ સાહિબ સૂરતથી, એર ન ચાહ મનથી. હ૦ ૫ જ્ઞાનાનંદન જાયાનંદન, આશ દાસનીયતની; દેવચંદ્ર સેવન મેં અહનિશ, રમ પરણતિ ચિતની. હ૦ ૬.
૨૧ શ્રી શુદ્ધમતિજિન સ્તવન શ્રી શુદ્ધમતો જિનવર પૂર, એહ મને રથ માળ, સેવક જાણહ મહિરબાની કરી, ભવસંકટથી ટાળ. શ્રી. ૧. પતિત ઉદ્ધારણ તારણ વત્સલ, કર અપણાત એ નિત્ય નિરાગી નિસ્પૃહ જ્ઞાનની, શુદ્ધ અવસ્થા દેહ, શ્રી. ૨. પરમાનદિ હે તું પરમા. તમા, અવિનાશી તુજ રીત; એ ગુણ જાણહે તુમ વાણીથકી, ડહરાણ મુજ પ્રીત, શ્રી૩. શુદ્ધ સ્વરૂપી જ્ઞાનાનંદનીઅવ્યાબાધ સ્વરૂપ, ભવજલનિધિહ તારક જિનેશ્વરૂ, પરમ મહદયભૂપ થી ૪. નિર મમ નિસગાહે નિરભય અવિકારતા, નિરમલ સહજ સમૃદ્ધિ, અષ્ટ કરમહે વનદાહથી, પ્રગટી અન્વયરિદ્ધિ શ્રી. ૫. આજ અનાદનીહા અનંત અક્ષતા, અક્ષર અનસરરૂપ અચલ અકલહે અમલ અગમનું. ચિદાનંદ ચિઢ૫. શ્રી. ૬. અનંત જ્ઞાની અનંતદશની, અનાકારી અવિરુદ્ધ લોકાલેકહો જ્ઞાયક સુહ કરું, અનાહારી સ્વયં બુધ, શ્રી. ૭. જે જિન પાસેહે તે શું માગીયે, દેવચંદ્ર જિનરાજ, તેપણ મુજનેહા શિવપુર સાધતાં, હૈયે સદા સહાય. શ્રી. ૮.
૨૨ શ્રી શિવકર જિન રતવન શિવકર જિનવર દેવ, સેવ મનમાં રમે છે લાલ સેવ મનમાં રમે. તન્મયતાએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org