________________
સ્તવન સગ્રહ
૫૪૯
તણું મુખ જોઈ. સુ॰ ૨. જિમ વિરહ કઈયેં નવિ હું, કીજિયે તેઢુવા સંચ રે; કરજોડી વાચક જશ કહે, ભાંજો તે ભેદ પ્રપ‘ચ. સુ૦ ૩. ૧૦ શ્રી શીતલનાથ જિન સ્તવન
શીતલજિન તુજ મુજ વિચે આંતરૂં, નિશ્ચયથી નવિ કાય; દસણુ નાણુ ચરણુ ગુણ જીવને, સહુને પૂરણ હોય; અતરયામી રે સ્વામી સાંભળે. ૧. પણ મુજ માયા રે ભેદી ભેળવે, માહ્ય દેખાવડી રે વેષ; હિંયડે જૂઠી રે મુખ અતિ મીઠડી, જેહવી ક્રૂરત વેષ. અ૦ ૨. એહુને સ્વામિ રે મુજથી વેગળી, કીજે દીનદયાળ; વાચક જશ કહે જિમ તુમ્હયું મિલી, લRsિચે' સુખ સુવિશાળ. અ‘૦ ૩.
૧૧ શ્રી શ્રેયાંસનાથ જિન સ્તવન
શ્રેયાંસ જિસર દાતાજી, સાહિમ સાંભળેા; તુમ્હે જગમાં અતિ વિખ્યાતાજી, સાહિબ સાંભળે; માગ્યું દેતાં તે કશું વિમાસાજી, સાહિબ સાંભળેા; મુજ મનમાં એહ તમાસાજી, સાહિબ સાંભળે. ૧. તુમ્હેં દેતાં સવિ દેવાયેજી, સાહિબ સાંભળે; તે અરજ કચે શું થાયેજી, સાહિબ સાંભળેા, યશ પૂરણ કેતે' લજેિજી, સાહિમ સાંભળેા; જે અરજ કરીને દીજેજી, સાહિબ સાંભળે. ર. જો અધિકું દ્યો તો દેજોજી; સાહિમ સાંભળેા; સેવક કરી ચિત્ત ધરજ્યેાજી, સાહિમ સાંભળે; જશ કહે તુમ્હે પદ સેવાજી, સાહિમ સાંભળેા; તે મુજ સુરતરુ ફળ મેવાજી, સાહિમ સાંભળો, ૩.
૧૨ શ્રી વાસુપૂજ્ય જિન સ્તવન
વાસુપૂજ્ય જિન વાલહા રે, સભારો નિજ દાસ; સાહિશ્યું હૅઠ નવિ હાયે રે, પણ કીજે અરદાસ રે. ચતુર વિચારીયે. ૧. સાસ પહિલાં સાંભરે રે, મુખ દીઠે સુખ હાય; વિસાર્યા નવિ વિસરે રે, તેહશ્યું હઠ ક્રિમ હાય રે. ચ૦ ૨. આમણુ ક્રુમણુ નિવે ટળે ખણુ વિષ્ણુ પૂરે રે આશ; સેવક જશ કહે દીજીયે રે, નિજ પદ્મકમળના વાસ રે. ૨૦ ૩. ૧૩ શ્રી વિમલનાથ જિન—સ્તવન
વિમલનાથ મુજ મન વસે, જિમ સીતા મન શમ લલના, પિક છે સહકારને, પથી મમ જિમ ધામ. લ૦ વિ॰ ૧. કુંજર ચિત્ત રેવા વસે, કમળા મન ગોવીંદ; લ॰ ગૌરી મન શકર વસે, કુમુદ્ઘિની મન જિમ ચંદ. લ॰ વિ૦ ૨. અલ મન વિકસિત માલતી, કમલિની ચિત્ત દિણુ ; લ૦ વાચક જશને વાલડા, તિમ શ્રીવિમલ જિષ્ણુદ. લ૦ વિ૦ ૩. ૧૪ શ્રી અનંતનાથ જિન–સ્તવન
શ્રીઅન'તજિન સેવિયેર, લાલ, માહનવઠ્ઠી કઇ મનમાહના, જે સેન્ચે શિવ સુખ દિયેરે લાલ, ટાળે ભવભય કુ. મ૰ શ્રી ૧. મુખમટકે જગમાહિરે લાલ, રૂપર'ગ અતિ ચ’ગ; મ॰ વાચન અતિ અણીયાલડાંરે લાલ, વાણી ગ`ગતર’ગ. મ૦ શ્રી ૨. ગુણ સઘળા અંગે વસ્યારે લાલ, દોષ ગયા સવિ દૂર; મ૦ વાચક જશ કહે મુ લહેરે લાલ, દેખી પ્રભુ સુખ નૂર. મ૦ શ્રી ૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org