________________
૪ શ્રી અભિનંદન જિન–સ્તવન
સજ્જન સન્મિત્ર શેઠ સેવારે અભિનંદન દેવ, જેહુની સાથેરે સુર કિન્નર સેવ; એહુવા સાહિમ સેવે તેહ હજૂર, જેહનાં પ્રગટેરે કીધાં પુન્ય-પદ્રૂર શે॰ ૧. જેહુ સુગુણ સનેહી સાહૅિમ હેજ ઇંગ્લીલાથી લહીયે સુખસેજ; તૃણ સરખું લાગે સઘળે સાચ, તે આગળ આવ્યું ધરણી રાજ. શે૦ ૨. અલવે મે' પામ્યા તેહુવા નાથ, તેહથી હું નિશ્ચય હુએરે સનાથ; વાચક જશ કહે પામી રંગ રેલ, માનું ફળિય આંગણુડે સુરતરુ વેલ શે ૩.
૫ શ્રી સુમતિનાથ જિન–સ્તવન
સુમતિનાથ દાતાર, કીજે ઓળગ તુમ તણીરે; દીજે શિવસુખ સાર, જાણી એળગ જગધણીરે. ૧. અખચ ખજાના તુજ, દેતાં ખેાડિ લાગે નહીરે; કિસિ ત્રિમાસણુ ગુજ્જ, જાચક થાકે ઉભા રહીરે. ૨. રયણ કે તે દીધ, ઊરણ વિશ્વ તદા કીએરે, વાચક જશ સુપ્રસિદ્ધ, માગે તીન રતન ઢીઆરે ૩.
૬ શ્રી પદ્મપ્રભ જિન-સ્તવન
૫૪
પદ્મપ્રભજિન સાંભળે, કરે સેવક એ અરદાસ ડા; પાંતિ મેસારીએ જો તુમ્હે, તેા સફલ કરો આશ હા. ૫૦ ૧. જિનશાસન પાંતિ તે ઢવી, મુજ આપ્યા સકિત થાળ હા, હવે ભાણા ખડખડ કુણુ ખમે, શિવમેાદક પ્રીસે રસાળ છે. ૫૦ ૨. ગજગ્રાસન ગલિત સીથે' કરી, જીવે કીડીના વંશ હે; વાચક જશ કહે ઇમ ચિત્ત ધરી, ીજે નિજ સુખ એક અંશ હા ૫૦ ૩.
૭ શ્રી સુપાર્શ્વનાથ જિન-સ્તવન
શ્રીસુપાસજિનરાજનારે, મુખ દીઠે સુખ હાઈ રે; માનું સકળપદ મે લહ્યો રે, જો તુ નેહનજર ભરી જોઈ; એ પ્રભુ પ્યારારે, મહારા ચિત્તનેા ઠારણહાર માહનગારેરે. ૧. સિંચે વિશ્વ સુધારસેરે, ચંદ રહ્યો પણ દૂરરે; તિમ પ્રભુ કરુણાદ્રષ્ટિથીરે, લહિંચે સુખ મRsમૂર એ॰ ૨. વાચક જશ કહે તિમકારે, રહિયે જેમ હજૂર; પીજે વાણી મીઠડીરે, જેવા સરસ ખજૂર. એ॰ ૩.
૮ શ્રી ચંદ્રપ્રભ જિન-સ્તવન
મારાસ્વામી ચ‘દ્મપ્રભજિનરાય, વિનતડી અવધારીયે જીરેજી; મારાસ્વામી તુમ્હે છે દીનદયાલ, ભવજલથી મુજ તારીયે ૭૦ ૧. મેાસ્વામી હું આવ્યા તુજ પાસ, તારક જાણી ગડુગહી છ॰ મારાસ્વામી જતાં જગમાં દીઠ, તારક કે બીજો નહી જી૦ ૨. મારાસ્વામી અરજ કરતાં આજ, લાજ વધે કહેા કેણિ પરે જી મારાસ્વામી જશ કહે ગાપયતુલ્ય, ભવજળથી કરુણા ધરે જી૦ ૩.
૯ શ્રી સુવિધિનાથ જિન-સ્તવન
જિમ પ્રીતિ ચ'દચકારને, જિમ મેરને મન મેરે; અમ્હને તે તુમ્હેશું ઉલ્લશે, તિમ નાહ નવલા નેહ; સુવિધિજિણેસરૂ, સાંભળેા ચતુરસુજાણ; અતિ અલવેસરૂ. ૧. અણુદીઠે અલો ઘણા, દીઠે તે તૃપતિ ન હાઇ રે; મન તેાહિ સુખ માની લિયે, વાહલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org