________________
- સ્તવન સંગ્રહ
ઢાલ બીજીઃ-કેઈ કહે અમે ગુરુથી તરસું. જિમ નાવાથી લેહા રે, તે મિથ્યા ન લહે સહવાસે, કાચ પાચની સેહ રે. ૧. શ્રી સીમંધર સાહિબ! સુણજે, ભરતક્ષેત્રની વાતો રેલહું દેવ! કેવલ-રતિ ઈણે યુગે, હું તે તુજ ગુણ રાતો રે શ્રી સી. ૨. કઈ કહે “જે ગરછથી ન ટલ્યા, તે નિરગુણ પણ સાધે રે, નાતિમાંહે નિરગુણ પણ ગણયે; જ સ નહી નાતિ બાંધે છે. શ્રી સી. ૩. ગુણ અવગુણ ઈમ સરિખા કરતે, તે જિનશાસન-વેરી રે, નિરગુણ જે નિજ છન્દ ચાલે, તે ગ૭ થાએ વૈરી છે. શ્રી સી. ૪. નિરગુણને ગુરુ પણ કરે છે, તસ ગછ ત્યજ દાખે રે, તે જિનવર માર અને ઘાતક, ગચ્છાચારે ભાગે રે. શ્રી સી. ૫. વિષમકાલમાં નિરગુણ ગછે, કારણથી જે વસી રે, દ્રવ્ય થકી વ્યવહારે ચલિયે, ભાવે નવિ ઉલ્લસિયે રે. શ્રી સી. ૬. જિમ કવૃષ્ટિથી નગરલેકને, ઘહેલા દેખી રાજા રે; મંત્રી સહિત ઘહેલા હેઈ બેઠા, પણ મન માંહે તાજા રે. શ્રી સી. ૭. ઇમ ઉપદેશપદે એ ભાખ્યું. તિહાં મારગ અનુસારી રે; જાણીને ભાવે આદરીયે, ક૫ભાષ્ય નિરધારી રે. શ્રી સી. ૮. જ્ઞાનાદિક ગુણવત્ત પરસ્પર, ઉપગારે આદર રે; પંચવતુમાં ગ૭ સુગુણને, અવર કહ્યો છે ત્યજ રે. શ્રી સી. ૯. જે નિરગુણ ગુણ રત્નાકરને, આપ સરીખા દાખે રે, સમકિતસાર રહિત તે જાગે, ધર્મદાસ ગણું ભાખે રે શ્રી સી. ૧૦. કે.ઈ કહે “જે બકુત્ર કુશીલા, મૂલત્તર પડિસેવી રે; ભગવતી અગે ભાખ્યા તેથી, અન્ત વાત નવિ લેવી રે. શ્રી સી. ૧૧. તે મિયા નિકારણ સેવા, ચરણઘાતિની ભાખી રે; મુનિને તેને સંભવ માત્રે, સત્તમઠાણું સાખી રે. શ્રી સી. ૧૨, ડિસેવા વચને તે જાણે, અતિચાર બહુલાઈ રે; ભાવ બહુલતાયે તે ટાલે, પંચવસ્તુ મુનિ થાઈ રે. શ્રી સી. ૧૩ સહસા દેષ લગે તે છૂટે, સંયતને તત્કાલે રે; પછિત્ત આકુદિયે કીધું, પ્રથમ અંગની ભાલે છે. શ્રી સી. ૧૪. પાયછિત્તાદિક ભાવ ન રાખે, દેષ કરી નિ કે રે; નિદ્ધધસ સેઢીથી હેઠા, તે માર્ગથી ચૂકે . શ્રી સી. ૧૫. કઈ કહે “જે પાતક કીધાં, પડિકમતાં છૂટીજે રે.” તે મિથ્યા ફલ પડિકમણાનુંઅનુકરણથી લીજે રે. શ્રી સી. ૧૬. મિથ્યા દુક્ક દેઈ પાતિક, તે ભાવે જે સેવે રે, આવશ્યક સાખે તે પરગટ, માયા મોસને સેવે રે. શ્રી સી. ૧૭. મૂવ પદે પડિકમણું ભાખ્યું, પાપ તણું અણુકરવું રે; શક્તિ ભાવતણે અભ્યાસે, તે જસ અથે વરવું રે. શ્રી સી. ૧૮.
ઢાળ ત્રીજી -દેવ ! તુઝ સિદ્ધાંત મીઠે, એક મને ધરિયે દુષ્ટ આલંબન નિહાલી, કહે કિમ તરિયે? દેવ ! ૧. દુષ્ટ આલબન ધરે જે, ભગ્ન-પરિણામી; તે આવશ્યકે ભાખ્યા, ત્યારે મુનિ નામી, દેવ! ૨. નિયતવાસ વિહાર ચેઇય, ભકિતને ધ; મૂઢ અજજાલાભ થાપે, વિગય પડિબ છે. દેવ! ૩. કહે ઉગ્રવિહાર ભાગા, સંગમ આયરિઓ નિયતવાસ ભજે બહુશ્રુત, સુણિએ ગુણદરિએ. દેવી ૪. ન જાણે તે ખણ અંધા-બલ થિવિર તે હે ગોચરીના ભાગ કલ્પી, બહુ રહ્યો જે હે દેવ ! ૫. ચિત્યપૂજા મુકિતમારગ, સાધુને કરવી, જિણે કીધી વયર મુનિવર, ચૈત્યવાસ ઠવી. દેવ! ૬. તીર્થ ઉન્નતિ અન્ય શાસન, મલિનતા ટાણે પૂર્વ અવચિત પુષ્પ મહિમા, તેહ નવિ જાણે. દેવ ! ૭. ચિત્ય પૂજા કરત સંયત, દેવઈ કહ્યા; શુભમને પણ માગનારી, મહાનિશીથે લૉં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org