________________
*
*
*
સ્તવન સંહ પાય લાગીરે, ગોડી ૨. જ્ઞાનવિમળસૂરિ ઈણી પેરે બોલે, પ્રભુ આવાગમણ નિવારરે. ગોડી, ૩.
૩૭ [ રાગ-કાફી. સિદ્ધ ભજે ભગવંત પ્રાણું –એ દેશી ] તુમ વિણુ મેરી કેણ ખબર લે, ગેડી પાસ જિર્ણદા વામાનંદન દિલકા રજન, અશ્વસેન કુલચંદા, ગેડી પાસ જિjદા. ૧. મહિમાધારી ઇચ્છાચારી દૂર કરત ભવ ફંદા. ગાડી. ૨. ઉપગારી અવનિતલ તુમ સમ, ઐસો કેન સુનંદા ગેડી ૩. તુજ પદ પંકજ વંદન કરે નિત્ય, સુરનર અસુરકે ઇંદાગોડી ૦ ૪. અમૃત પદ બક્ષે અબ સાહિબ, રંગ સદા સુખ કદા. ગેડી. ૫.
૩૮ લાખીણ સેહાહે જિનછ કુલડાનો ગલેહાર આણીને હવે જિનછ અગીઆ જડાવ. મોરા પાસજી હો લાલ, સંકટ છેડાવ સ્વામી વિધ નિવાર, એ આંકણ. ૧. પદમણી ચાલી પૂજવાને, ધરી સોલ શણગાર; પાય ઘમકે ધૂઘરીને, ઉરને ઝણકાર, મોરા પાસજી ૨. મેઘમાલી દેવતાને, કીધે ઘનઘોર; ગાજે ગગન વિજલીને, પાણી વરસે મોર, મોરા પાસજી ૩. ધ્યાન થકી નવી ચુકયા, પ્રભુ પાસ નિણંદ, દેહી કષ્ટ નિવારવાને, આવ્યા છે ધરણિંદ મારા પાસજી, ૪. ગેડી પારસ પૂજે છમ, હાએ રંગરેલ, દેખી મૂરતિ પાસજીની, જાણીએ મોહનવેલ. મોરા પાસજી, પ. ઠમક ઠમક ચાલતી ને, ઘૂઘરડી ઘમકાર; તાતા થેઈ તાલ બાજે, દેવતાની ચાલ. મેરા પાસજી ૬. કેશર ચંદન ઘસી ઘણાંને, કસ્તુરી ઘનસાર; જે નર ભાવે પૂજશે રે, ઉતરશે ભવપાર, મોરા પાસજી. ૭. તુંહી મેરા સાહિબને, તુંહી જીવન પ્રાણ તુને માને દેવતાને મોટા રાણું રાણ. મોરા પાસજી૮. પંડિત માંહે શિરોમણિને, કનકવિમલ ગુરુ હીર; ચરણ કમલ સેવે સદાને, કેશર કવિયણ ધીર. મોરા પાસજી ૯.
મુજ માહ માને રે, ગોડીજી મુજ રે માહરે માન રે; જિનતે એક દિન નથી દયા, તાસ જન્મ અલેખે રે, ગેડીજી મુજ રે. ૧. સુરતરુ છાયા છડી ગેહરી, બાવલ છાયા કુણ બેસે રે, કાચે રચે કુણ નર મૂરખ, રતનાને કુણુ મૂકે રે ગડીજી મુજરો. ૨. વામાનદ પાસ જિનેસર, વિનતડી અવધારે રે, રૂપ વિબુધનો મેહન ભણે, સાચો સેવક જાણે રે. ગોડીજી મુજરો. ૩.
૪૦ [કચ્છી બેલીનું ] અમાં આઉં નેહગે કપી, ગેડી હિ વેધી, કેસર જે ધારે ધોરીધી વિંઝિ, આઉં પૂજા કરી ઈન વામજીજે નગર એડે, બે નાએ જુગમે તેડે. અમાં૧. સરગ મરત પાતાલજા માડુ, જગ્ગા સેવી પાય, કામણગારે પાસજી આયા, મુંજે દિલમે ભાય. અમાં૨. સપિ સાપ જેરે બરંધા, દિનો જે નવકાર પાસજીજે નાલો ગિની, હુઆ ઈન્દ્ર-ઇન્દ્રાણુ સાર. અમાં, ૩. બિઆ દેવ દિઠા જઝા, દેવ ન કેડે કમ્મ; તું નિરોગી ગતિ નિવારણ, અઠે કમેજે દમ. અમાં૪. જેડા વિજા તેડાં ઈનકે ભજિયાં, જગમેં વડો પીર; જે થર સાંમી મલિ, ખીલી હુઆ ખીર. અમાં. પ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org