________________
સજ્જન સન્મિત્ર તિમ મુજને પ્રભુ દીજીયે હે લાલ, અવિચલ અનુભવરંગ સા. ગિઢ ૧૫
૩૩ અતુલી બલ સામી, ગેડી પાસજી ગાજે અતુલી, ત્રિભુવન માંહી આણુ અખંડિત તેજ પ્રતાપ વિરાજે. અતુલી. ૧. કેવલજ્ઞાન પ્રકાશાથે અપરિ, તેજ સવિ ભાજે; યાકે નામ કેશરી કે અવજિએ, વિઘન મતંગજ ભાજે. અતુલી. ૨. મહામંડલી મહમૂર મહિમગુણ, ગુહિનીઆણુ ગુડાજે, વિવિધ રૂપ કરી તુંહીજ ધ્યાવે, નર દરિસણ નિજરાજે. અતુલી. ૩. અહનિસિ દહીદસિ ભવિજન આવત, લ્યાવત પૂજ સમાજે; દરિસણ દેખી બહુત સુખ પાવત, હોત સવે શિરતાજે. અતુલી. ૪. યાન અ છે ભવ જલધિ તરન કું, તુમ પદ સેવ જિહાંજે સાહિબ અબ મેહ જ્ઞાન વિમલકું સમકિત મોજ નિરજે. અતુલ પ.
૩૪ જિનજી ગેડીમંડન પાસ કે, વિનતિ સાંભરે તે જિન અરજ કરું સુવિલાસ કે મૂકી આમરે લે; જિન. જિનછતુમ દરિસણ કે કાજ કે, જીવડે ટળવળેરેલે; જિનજી મહેર કરી મહારાજ કે આશા સવિ ફલેરે લે. જિનજી૧. જિન મન ભમરે લલચાય કે, પ્રભુની એલમેં રે લે; જિનજી જીમ તિમ મેલે થાય કે, તે કરજે વગેરે લે; જિન. જિનછ દૂર થકાં પણ નેહ કે, સાચે માન રે લે; જિનજી તુમથી લહું ગુણગેહ કે, અમૃતપાન જેરેલો. જિન. ૨. નિજી પ્રભુ શું બાંધે પ્રેમ કે, તે કેમ વિસરે લે; જિનજી બીજા જેવા નિમ કે, પ્રભુથી દિલ ઠરેરે લે, જિનછ જિન લેતાં તાહરું રૂપ કે, અનુભવ સાંભરે રેલે, જિન તાહરી
તિ અનુપ કે, ચિંતા દુઃખ હરે રેલે. જિ. ૩. જિ. એઠું ભેજન ખાય કે, મિઠાઇની લાલચે રેલે, જિ. આતમને હિત થાય કે, પ્રભુના ગુણ સચેલે; જિ. જિ. કમ તણે બલર કે, તેહથી તારિયે રેલે, જિ. સમકિતના જે ચેર કે, તેહને વારિ રલે; જિ. ૪. જિ, નિજ સેવક જાણીને મુકિત બતાવીયે રેલે, જિ. કરુણરસ આણને કે મનમાં લાવીયે રે. જિ. જિ. વાચક સહજ સુંદરને સેવક કહે રેલે, જિ. પંડિત શ્રી નિત્ય લાભ કે, પ્રભુથી શિવ લહેરેલ. જિનજીપ.
૩૫ [ મેરે સાહિબ તુમહી હે એ રાગ]. પ્રભુશ્રી ગોડીચા પાસજી, આશ પૂરો કૃપાલ; જગમાંહે જાણે સહુ, તુમ હે દિન દયાલ. પ્રભુશ્રી. ૧. બીરુદ ગરીબ નિવાજનું અશરણ આધાર, પતિત પાવન પરમેસર, સેવક સાધાર. પ્રભુશ્રી. ૨. ભૂત-પ્રેત પીડે નહીં, ધરતાં ધ્યાન ગયવરના અવારને, કહા કીમ અડે શ્વાન. પ્રભુશ્રી. ૩. એકતારી તુમ ઉપરે, દઢ સમકિત ધારી; ભકતવછલ ભગવતજી, કરો ભવજલ પારી. પ્રભુશ્રી. ૪. પા૫ ૫ડલ જાયે પરાં, વેદન વિસરાલ કહે લાવણ્ય તુમ નામથી, હવે મંગલ માલ. પ્રભુશ્રી પ.
| લપ લાગીરે, લપ લાગીરે, ગોડી પાસ જિર્ણોદશું લપ લાગી; આતમરૂપી ને અકલ અરૂપી, કાલોક પ્રકાશીરે, ગેડી. ૧. ચોસઠ ઈદ્ધિ કરે તેરી સેવા, ઈન્દ્રાણિ લલિતળિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org