________________
૩૪૬
સજ્જન સન્મિત્ર લગે અમર પળાવે, સ્વામીવચ્છલ મેરૂ ભરાવે, જિનશાસન દીપાવે; પોસહ પદ્ધિ બ્રા ચિત્ત ધારે, ક્રોધ કષાય અતરથી વારે, વીજીની પૂજા રચાવે. ૧. પુસ્તક લઈ રાત્રિજા કીજે, ગાજતે વાજતે ગુરુ હરતે દીજે, ગહ્ લી સુવાસણ કીજે; કલ્પસૂત્ર પ્રારંભે વખાણ્યું, વીર જન્મ દિન સહુકા જાણ્યું, નીશાળમરણા ટાણું; ખાંડ પડા પેંડા પતાસા, ખાંડના ખડીઆ નાળીએર ખાસા, પ્રભાવના ઉલ્લાસા, વીરતશેા પહેલે અધિકાર, પાસ નેમિસર અંતર સાર, આદિ ચરિત્ર ચિત્ત ધાર. ૨ જ બૂં પાટ પ્રભવ ગુણ ભરીયા, શ્રી શય્યભવ જેણે ઉદ્ગુરીયા, યજ્ઞ થકી એાસરીયા; કાસ્યા ઘેર ચામાસુ કીધુ, અખંડ શિયલનુ દાન જ દીધું, સ્થૂલિભદ્ર નામ પ્રસિધુ'; પારણે હાલરડાં ગાયા, સાંભળતા સૂત્ર પાઠે ઢવીયા, વયસ્વામી શુભ વરીયા; એમ સ્થવિરાવલી ભાખી જેહ, સેહુમસ્વામી ચિંતામણિ જેહ, ૫માં સુણીએ એહુ. ૩. કસબ મસરું ને પાઠાં રુમાલ, પૂજીએ પેથી ને જ્ઞાન વિશાળ, ઠવણી સહેજ સંભાળ; વળી પૂજા કીજે ગુરુ અંગે, સવત્સરી દિન મનને રંગે, બારસે સુણા એક અગે; સાસુ જમાઇના અડીયા ને દડીયા, સમાચારીમાંહે સાંભળીયા, ખામણે પાપજ ટળીયા, શ્રી ભાવલધિસૂરિ કહે એ કરણી, શ્રીપદ મહેલ ચાણુ નીસરણી, સિદ્ધાયિકા દુઃખહરણી, ૪.
૪
પવ પન્નુસણુ પુન્યે કીજે, સત્તરભેઢી જિન પૂજા રચીજે, વાજીંત્ર નાદ સુણુીજે; પ્રભાવના શ્રીલની કીજે, યાચક જનને દાન જીજે, જીવ અમારી કરાજે; મનુષ્યજન્મ ફળ લાહે લીજે, ચેાથ છઠ્ઠું અટ્ઠમ તપ કીજે; સ્વામીવત્સલ કીજે; એમ અઠ્ઠાઈ ઓચ્છવ કીજે, કલ્પસૂત્ર ઘેર પધરાવીએ, આદિનાથ પૂજીજે. ૧. વડા કલ્પ દિન ધુર મંડાણુ, દેશ ૫ આચાર પરિમાણુ, નાગકેતુ વખાણુ; પછી કરીએ સૂત્ર મંડાણુ, નમુક્ષુણ્ણ હાય પ્રથમ વખાણુ, મેઘકુમાર અહુિઠાણુ; દશ અચ્છેરાના અધિકાર, ઇંદ્ર આદેશે ગભ પરિહાર, દેખે સુપન ઉદાર; ચેાથે સ્વપ્ને ખીજુ` સાર, સ્વપ્નપાઠક આત્મા દરખાર, એમ ત્રીજુ જયકાર. ૨. ચેાથે વીર જન્મ વખાણુ, દિશિ કુમરી સવી ઈન્દ્રની જાણુ, દીક્ષા પંચ વખાણુ; પારણા પરીસદ્ધ તપ ને દાન, ગણધરવાદ ચામાસુ` પરિમાણુ, તવ પામ્યા નિરવાણુ, એ છઠ્ઠું વખાણે કહુિએ, તેલાધર દિવસે એમ લડીએ, વીરચરિત્ર એમ સુણીએ; પાસ નેમિજિન અતર સાથે, આઠમે ઋષભ થિર અવદાત, સુતા દીએ શિવ સાથ. ૩. ખ઼વચ્છરી દિન સહુ નરનારી, બારસે સૂત્ર ને સમાચારી, નિસ્રણે અઠ્ઠમ ઉદારી; સુણીએ ગુરુ પટાલિ સારી, ચૈત્યપ્રવાડી અતિ મનેહારી, ભાવે દેવ જુહારી; સાહમી ખમત ખામણા કીજે, સમતા રસમાંહે ઝીલીજે, દાન સવચ્છરી દીજે; શ્રી ચક્રેશ્વરી સાનિધ્ય કીજે, જ્ઞાનવિમલ એમ ગણી જે, સુજસ મહેાય લીજે. ૪.
પ
પુન્યનુ* પાષણ પાપનુ શાષણ, પરવપજીસણ પામીજી; કલ્પ ઘેર પધરાવેા સ્વામી, નારી કહે શીરનામીજી; કુંવર ગયવર બંધ ચઢાવી, ઢાલ નીસાન વજડાવેાજી; સદ્ગુરુ સ ંગે ચઢતે રંગે, વીર ચરિત્ર સુણાવેાજી. ૧. પ્રથમ વખાણુ ધમ સારથી પદ, બીજે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org