________________
૩૧
સ્તુતિ (વે ) ૨. કનક કમલ પગલાં ઠવે, જગ શાંતિ કરીએ, રણ સિંહાસન બેસીને, ભલી દેશના દીજે; ચગાવચક પ્રાણીયા, ફલ લેતા રીઝે, પુષ્કરાવતના મેઘમાં, મગસેલ ન ભી જે. ૩. કોડવદન શુકરારૂઢા, શ્યામ રૂપે ચાર, હાથ બીજો કમલ છે, દક્ષિણ કર સાર; જક્ષ ગરુડ વામ પાણિએ, નકુલા વખાણે, નિર્વાણીની વાત તે, કવિ વીર તે જાણે. ૪.
૨૬ શ્રી મલ્લિનાથની રસ્તુતિ મલ જિનેસર વાને લીલા, દીયે મુજ સમક્તિ લીલા, અણ પરણે જિણે સંયમ લીધે, સુધા સંયમ શીલાજી; તે નરભવમાં પશુ પરે જાણે, જે કરે તુમ અવહીલજી, તુમ પદ પંકજ સેવાથી હેય, બાધ બીજ વસીલાછે. ૧. અષ્ટાપદગિરિ રુષભ જિનેશ્વર, શિવપદ પામ્યા સારજી, વાસુપૂજ્ય ચંપાએ યદુપતિ, શિવ પામ્યા ગિરનારજી, તિમ અપાપા પુરી શિવ પહેતા, વદ્ધમાન જિનરાય, વિશ સમેતશિખર ગિરિ સીધા, ઈમ જિન ચઉવશ થાય છે. ૨. જીવ અજીબ પુણ્ય પાપને આવ, બંધ સંવર નિજજરણજી, મોક્ષ તત્વ નવ ઈણી પર જાણે, વલી ષ દ્રવ્ય વિવરણા; ધમ અધર્મ નભ કાલને પુદ્ગલ, એડ અજીવ વિચારે છે, જીવ સહિત ષદ્રવ્ય પ્રકાશ્યો, તે આગમ ચિત્ત ધારો. ૩. વિદ્યાદેવી સોલ કહીએ, શાસન સુર સુરી લીજે, કપાલ ઈંદ્રાદિક સઘળા, સમતિ દૃષ્ટી ભણજેજી; જ્ઞાનવિમલ પ્રભુ શાસન ભક્તા, દેખી જિનને રીગ્રેજી, બધીબીજ શુદધ વાસન દ્રઢતા, તાસ વિરહ નવિ
ર૭ શ્રી નેમિજિન સ્તુતિ
સુર અસુર વંતિ પાયસ્પંકજ, મયણુ મલુમતિ , ઘન સુધન શ્યામ શરીર સુંદર, શંખ લંછન શેશિત શિવદેવી નંદન, ત્રિજગ વંદન, ભવિક કમલ દિનેશ્વર, ગિરનાર ગિરિવર શિખર વ૬, શ્રી નેમિનાથ જિનેશ્વર. ૧. અષ્ટાપદે શ્રી આદિ જિનવર, વીર પાવાપુરી વરુ, વાસુપૂજ્ય ચંપા નયર સિદ્ધા, નેમ રૈવત ગિરિવર સમેતશિખરે વીશ જિનવર, મુક્તિ પહોતા મુનિવરુ, વીશ જિનવર નિત્ય વંદુ, યલ સંઘ સુહંક. ૨. ઈશ્ચાર અંગ ઉપાંગ બાર, દશ પન્ના જાણિયે, છ છેદ ગ્રંથ પથ્થ સસ્થા, મૂલ ચાર વખાણિયે; અનુગદ્વાર ઉદ્ધાર, નંદી સૂવ જિનમત ગાઈ, વૃત્તિ ચણિ ભાષ્ય પિસ્તાલીશ આગમ થાઈએ. ૩. દેય દિશિ બાલક દેય જેહને, સદા ભવિચણ સુખકરું, દુઃખ હરિ અંબા લુંબ સુંદર, દુર્તિ દેહગ અપહ, ગિરનાર મંડણ નેમિ જિનવર ચરણ પંકજ સેવિયે, શ્રી સંઘ સુપ્રસન્ન મંગલ, કરે તે અંબા દેવિએ. ૪
૨
શ્રી ગિરનારે જે ગુણ નીલે, તે તરણ તારણ રિલેવન તિલે; ને મીસર નમિયે તે સદા, સેવ્યાથી આપ સંપદા. ૧. ઈદ્રાદિક દેવ જેહને નમે, દર્શન દીઠે દુખ ઉપશમે; જે અતિત અનાગત વત્તમાન, જે જિનવર વ પર પાન, ૧. અતિ વાણી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org