________________
Ra
સજ્જન સામત્ર
મહત. ૧. પાંચ ક્રોડ સાથે મુર્કી, અમણુ જીહાં કી; શુલ ધ્યાન ધ્યાતા અમૂલ, કેલ તીડાં લીધ. ૨. ચૈત્રી પૂનમને રીતે એ, પામ્યા પદ માના; તે દિતથી પુંડરિક ગિરી, નામ ધામ સુખક. ૩.
ર
જય ! જય! નાભિન[રદન,સિદ્ધાચલ માંડણુ; જય! જય! પ્રથમ જિષ્ણુદચંદ, ભવદુઃખ વિર્હંણુ. ૧. જય! જય! સકૂઢિ વૃંદ-વ્ય ંદિ પરમેશ્ર્વર; જય! જય । જગદાનંદ કદ, શ્રી ઋષભ જિનેસર. ૨. અમૃતસમ જિનધના એ, દાયક જગમાં જાણુ, તુજપદ્મ પ‘કજ પ્રીતધર, નિશદિન નમત કલ્યાણુ, ૩.
૯
પવૃક્ષની છાંયડી, નાનડીયા રમ; સેવન હિંચાળે હિંચતા, માતાને મન ગમતા ૧. સૌ દેવી બાળક થઈ, ઋષમજીને તેડે; વાલા લાગે છે કહી, હૈડા શું ભીડે. ૨. જિનપતિ યૌવન પામીયા, ભાવે શું ભગવાન, ઇંદ્રે ઘાલ્યેા માંડવેા, વિવાહના મંડાણુ ૩. ચારી ખાંધી ચિત્તું ઢીશે, સુરગારી ગીત ગાવે; સુન’ઢા સુમ’ગલા, પ્રભુજીને પરણાવે. ૪ સયલ સંગ છડી કરી, કેવલજ્ઞાનને કાજે, અષ્ટકમ'ના ક્ષય કરી, પદ્માંચ્યા શિવપુર ધામે. ૫. ભરતે બિંમ ભરાવીયાએ, શત્રુજય ગિરિરાય; વિજયપ્રભ સૂરિ તણા, ઉદય.રત્ન ગુણ ગાય. ૬.
૧૦
વિમલગિરિવર સયલ અધહુર કિશન મન રજને, વિજ્રરૂપધારી પાય ટારી આદિજિનમદ ગજના; જગજીવ તારે ભરમ ક્ારે સયલ અરિદલ ગજના, પુંડરીક ગિરિવર શૃંગ શાસે આદિનાથ નિરજને. ૧. અજ અમર અચલ આનદરૂપી જન્મ મરણુ ત્રિહણા; સુર અસુર ગાવે ભક્તિભાવે વિમલગિરિ જગ મ`ડા; પુંડરીક ગણધિપ રામપાંડવ આદિ લે બહુ મુનિવરા, જિહાં મુક્િત રમણિ વર્મા ર ંગે કમ કટક સહુ જરા. ૨. કઈ જગમાં અન્ય નહિ વિમલગિરિ સમ તારક', દૂર ભવિયાં જે ભવિયાં સદા દૃષ્ટિ નિવારક; એક ત્રીજે પાંચમે સવવરે શિવદુઃખવારક, ઈડુ આસધારી શરણથારી આતમા હિતકારક, ૩.
૫. શ્રી, આદિનાથ ચૈત્યવંદન.
૧
આદિદેવ અરિહત નમું, ધનુષ પાંચશે' કાયા; નહીં કામ ક્રોધ માન, મૃષા નહીં માયા. ૧. નહીં રાગ નહીં દ્વેષ, નામ નિરંજન તાહ વદન દીઠું શાલ તીહાં, વિ પાપ ગણું માહુરૂં. ૨, નામે હું નિમલ થયે, જપુ· જાપ જિનવર તણે; કવિ ઋષત એમ ઉચ્ચરે, આદિદેવ મહિમા ઘણુંા. ૩.
સર્વાર્થે સિધ્ધ થકી, ચવિયા આદિ જિદ, પ્રથમ રાય વિનીતા વસે, માનવ ગણુ સુખક', ૧. જેની નકુલ જિષ્ણુ દને, હાયન એક હાર; સૌનાતીને કેવલી, વડ હેકે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org