________________
ચૈત્યવદના
રા
ઉતારે. ૧. અન ́ત સિદ્ધના એહ ઠામ, સકલ તીથ'ના રાય, પૂનવાણું ઋષભદેવ, જ્યાં ટવિયા પ્રભુ પચ ૨. સૂરજકુંડ સુહામશેા, કવડજક્ષ અગિામ, નાભિશયાકુલમ ઢણે, જિનવર કરું પ્રણામ. ૩.
૩
શ્રી શત્રુંજય સિદ્ધક્ષેત્ર, સિદ્ધાચલ સાચા; આદિસર જિનરાયને, જિહાં મહિમા જાચેા. ૧. ઇંડાં અન ́ત ગુણવંત સાધુ, પામ્યા શિત્ર વાસ; એહગિરિ સેવાથી અધિક, હાય લીલ વિલસ. ૨. દુષ્કૃત સત્ર ક્રૂરે હરે એ, બહુ ભવ સ`ચિત જેહ, સકલ તીથ શિર સેહરા, દાન નમે ધરી ને. ૩.
૪
શત્રુંજય ગિરિ વીએ. સકલ તીરથ જગસાર; આતમ પાવન કારણે, એહી જ તીથ નિરધાર. ૧. શિગિરિ સેવી શિન્ન વસ્યા, મહાત્મા નતાનત, એહ તીથની *રસના, અમ હેજો સુખવત. ૨. તીથ'નામ યથાય તે, જેથી ભવ તરાય; વિષય ક્યાંય મૂત્ર ભવનજી!, તી" ભક્તે છેઢાય. ૩. સ્થાવર જંગમ ભેદથી, ધ્રુવિધ તીથ જાય; જિન ગણુહુરાદિ મુનિવરા, જગમ તી' કહાય. ૪. સિધ્ધાચળ અષ્ટપદગિરી, આખુ સમેત સાર; ચૈતગિરિ આઅે સવે, સ્થાવર તીથ અવધાર. ૫. ચિત્ત ચાખે શુદ્ધ સાધ્યનું, તન્મય સ્વરૂપાધાર; એકજ વાર એમ સેવતાં, આપે ભવના પાર. ૬. સેવના જોગ અસખ્ય છે, પણ ભક્તિ અળવાન; તે માટે રૂપ ઓળખી, શામળ કરે ગુણગાન. ૭.
અંગ
૫
સિદ્ધાચલ શિખરે ચઢી, ધ્યાન ધરે જગદીશ; મન વચ કાય એકાગ્રશું નામ જો એકવીશ ૧. શત્રુંજય ગિરિ વંદીએ, બાહુબલી શિવઠામ; મરુદેવ પુડરીગિરિ રૈવતગિરિ, વિશ્રામ. ૨. વિમલાચલ સિદ્ધરાજજી, નામ ભગીરથ સાર; સિધ્ધક્ષેત્ર ને સહસ્રમલ, મુક્તિનિલય જયકાર. ૩. સિધ્ધાચળ શતકૂટગિરિ, ઢક ને કોડીનિવાસ; કદંબગિરિ લેાર્હુિત નમું, તાલધ્વજ સુખવાસ. ૪. મહુાબલ દશક્તિ સહી, એ એકવીશે નામ; સાતે શુદ્ધિ સમાચરી, નિત્ય કીજે પરણામ. ૫. દગ્ધ શૂન્ય ને અવિધિ દોષ, અતિ પરિણતિ જે; ચાર દોષ છડી ભો, ભક્તિ ભાવ ગુણ ગેહ. ૬. માનવ ભવ પામી કરીએ, સદ્ગુરુ તીરથ જોગ; શ્રી શુભવીરને શાસને, શિવરમણી સોગ. ૭.
શ્રી શત્રુંજય મહાત્મ્યની, રચના કીધી સાર; પુંડરિકગિરીના સ્થાપનાર, પ્રથમ જિન ગણધાર. ૧. એક દિન વાણી જિનની, શ્રવણી થયે આન; આવ્યા શત્રુ ંજયગિરી, પંચ ક્રોડ સહુ રંગ. ૨. ચૈત્રી પુનમને દિને એ, શિશું કીધે યેાગ; નમીયે ગિરીને ગણુધરું, અધિક નહીં ત્રિકુંલેક. ૩.
७
આદિશ્વર જિનરાયને, ગણુધર ગુણવત; પ્રગટનામ પુંડરિક નસ, મહી માંહે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org