________________
સાધુ-સાધ્વી ચેપગ્ય આવશ્યક ક્રિયાનાં સૂત્રો
૭૫ એકાંત નિશ્ચય ધ નહીં, ધર્મ સબ ધીઆ ફલતણે વિષે નિસંદેહ બુદ્ધિ ધરી નહીં, સાધુ સાધ્વીતથી નિંદા જુગુપ્સા કીધી, મિથ્યાત્વીતણું પૂજા પ્રભાવના દેખી મૂદષ્ટિપણું કીધું, સંધમાંહિ ગુણવંતતણી બનુ પબૃહણ કીધી, અસ્થિરીકરણ અવાત્સલ્ય અપ્રીતિ અભક્તિ નિપજાવી, તથા દેવદ્રવ્ય ગુરુદ્રવ્ય સાધારણ દ્રવ્ય ભક્ષિત ઉપેક્ષિત પ્રજ્ઞા પરાધે વિણા, વિણસંતે ઉવેખે, છતી શક્તિએ સારસંભાલ ન કીધી, ઠવણાયરિય હાથથકી પાયા, પડિલેહવા વિસાયં, જિનભવન તણ ચોરાશી આશાતના,ગુરુ પ્રત્યે તેત્રીશ આશાતના કીધી હોય.દેશનાચાર વિષઈએ અને જે કઈ અતિચાર૦૩.
ચારિત્રાચારે આઠ અતિચાર-પણિહાણજોગજુત્ત, પંચહિં સમિઈહિં તીહિંગુત્તહિંએસ ચરિત્તાયારે અવિહે હેઈ નાય. ૪. ઇર્યાસમિતિ, ભાષાસમિતિ, એષણસમિતિ, આદાનભંડમત્તનિક્ષેપણસમિતિ, પરિઝાપનિકાસમિતિ. મનેગુપ્તિ, વચનગુપ્તિ, કાયગુપ્તિ, એ અષ્ટ પ્રવચનમાતા રુડીપરે પાલી નહીં, સાધુતણે ઉમે સદૈવ, શ્રાવકતણે ધમે સામાયિક પિસહ લીધે, જે કાંઈ ખંડન વિરાધના કીધી હોય. ચારિત્રાચાર વિષઈએ અને જે કઈ અતિચાર. ૪.
વિશેષતશ્ચારિત્રાચારે તપોધનતણે ધર્મેન્વયછક કાયછકક, અકપ ગિહિભાયણે પતિઅંક-નિસિજજાએ, સિણણું સંભવજયું. પ
વ્રત ષકે-પહિલે મહાવ્રતે પ્રાણાતિપાત સૂક્ષ્મ બાદર ત્રસ થાવર જીવતણી વિરાધના હુઈ બીજે મહાવતે ક્રોધ લેભ ભય હાસ્ય લગે જૂઠું બોલ્યા, ત્રીજે અદત્તાદાન વિરમણ મહાવ્રત–સામી જીવાદાં, તિસ્થયરઅદત્ત તહેવ ય ગુરુહિં; એવમદત્ત ચઉહા, પણૉ વીયરાએહિં. ૧. સ્વામી અદત્ત, જીવ અદત્ત, તીર્થકર અદત્ત, ગુરુ અદત્ત એ ચતુવિધ અદત્તાદાનમાંહિ જે કાંઈ અદત્ત પરિભેગવ્યું. એથે મહાવતે-વસહિકતનિસિજિદિય, કુહિંતર પુવૅકલિએ પણિએ અઈમાયાહારવિભૂસણાઈ, નવ ભચેર ગુત્તિઓ. ૧. એ નવવાડ સૂધી પાલી નહીં, સુહણે સ્વપ્નાંતરે દષ્ટિવિપર્યાસ હ. પાંચમે મહાવતે ધર્મોપગરણને વિષે ઈચ્છા મૂછ ગૃદ્ધિ આસક્તિ ધરી, અધિક ઉપગરણ વાવર્યો, પર્વ તિથિએ પડિલેહ વિસા, છેકે રાત્રીજન વિરમણ વ્રત અસૂરે ભાત પાણી કીધે, છારેગાર આબે, પાત્રે પાત્રા બંધે તક્રાદિકને છાંટે લાગ્યું, ખરડ રહ્યો, લેપ તેલ ઔષધાદિક તણો સંનિધિ રહ્ય, અતિ માત્રાએ આહાર લીધે. એ છએ વ્રત વિષઈએ અને જે કોઈ અતિ ૬.
કાયષકે ગામતણે પઈ સારે નીસારે પગ પડિલેહવા વિચાર્યા. માટી મીઠું ખડી ધાવડી અરણેટે પાષાણતણ ચાલી ઉપર પગ આવ્યો. અપકાય વાઘારી ફૂસણું હુવા, વહેરવા ગયા, ઊલ હાલ્ય, લેટે ઢા, કાચાપાણતણા છાંટા લાગ્યા, તેઉકાય વીજ દીવતણી ઉજહી હુઈ, વાઉકાય ઉઘાડે મુખે બોલ્યા, મહાવાય વાજતાં કપડા કાંબલીતણ છેડા સાચવ્યા નહીં, ફૂક દીધી, વનસ્પતિકાય નીલકૂલ સેવાલ થડ ફલ ફૂલ વૃક્ષ શાખા પ્રશાખા તણું સંઘટ્ટ પરંપર નિરંતર હુવા, ત્રસકાય બેઇંદ્રી તઈદ્રી ચઉરિદ્રી પચેંદ્રી કાગ બગ ઉડાવ્યા, ઢેર ત્રાસવ્યા, દાડે દેખાડી બાલક બતાવ્યાં, ષટ્કાય વિષઈઓ અને જે કઈ અતિ ૭.
અકલ્પનીય સિજજા વસ્ત્ર પાત્ર પિંડ પરિભેગવ્ય, સિજજાતરતણો પિંડ પરિભેગવ્ય, ઉપયોગ કીધા પાખે વહો, ધાત્રીદેષ ત્રસબીજસંસક્ત પૂર્વકર્મા પશ્ચાત્યમ ઉદ્ગમ ઉત્પાદના દેષ ચિંતવ્યા નહું. ગૃહસ્થતણે ભાજન ભાં–ફેઢવલી પાછો આપે નહીં. સૂતાં સથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org