________________
પ્રાગટ્યની સર્વોચ્ચ પ્રક્રિયા રૂપી ધર્મ એ તક છે.
ભાવનોપનિષદમાં આ માનવ દેહને શ્રીયંત્ર કહ્યાં છે.
પરમેષ્ઠિમંત્ર-ક૯પમાં પુ. શ્રી. સિંહ તિલકસૂરિજીએ કહ્યું છે કે, - “દેહમિદ ભારતી યંત્રમ'
-આ દેહ સરસ્વતીનું યંત્ર છે.
આ દેહ ભારતી–સરસ્વતીનું યંત્ર છે, અર્થાત્ આ દેહની રચના શ્રી સદ્ધ ચકાદિ યંત્ર જેવી છે. શ્રી સિદ્ધચક્ર દ્વારા જે મ શ્રી અરિહંત પરમાત્માનું ધ્યાન કરાય છે, તેમ દેહરૂપ યંત્ર દ્વારા સરસ્વતીનું ધ્યાન કરી શકાય.
દેહમાં સરસ્વતીનું ધ્યાન કરવાની અનેક રીતે છે. શ્રી સહતિલકસૂરિએ “પરમેષ્ઠિ મંત્ર૯પમાં બે રીતે બતાવી છે. પ્રથમ રીત આધારાદિ ચડે. માં માતૃકા (બારાખડી –જે સરસ્વતી, શ્રતજ્ઞાનની વાચક છે)ના વર્ષોના ન્યાસની છે. બીજી રીત આધારાદિ ચકેમાં છે આદિ સરસ્વતી બીજેના દયાનની છે.
પ્રથમ રીત મુજબ ક થી જ્ઞ સુધીના માતૃકાક્ષરોનું અનુક્રમે આધાર, સવાધિકાન, મણિપણું, અનાહત, વિશુદ્ધ અને આજ્ઞા ચક્રના દળમાં વાત કરવાનું હોય છે.
બીજી રીત મુજબ આ ધાર ચકની કર્ણિકામાં વાભબીજ નું શ્વેત વર્ણમાં યાન કરવાનું છે. આધાર ચક્રમાં સૂર્ય નાડી અને ચંદ્રનાડી એવી રીતે રહેલી છે કે જેથી તે બે નાડી વડે ની રચના થાય છે. તેની ઉપર કલા (*) છે, તે વિનીત પ્રતીક છે. એ ચર આધાર
ચક્રમાં વાવબીજ 1 ની રચના કુદરતી રીતે થયે રી છે. સારાંશ એ છે કે આ થાપનમાં જે બીજનું વિશિષ્ટ પદ્ધતિએ ધ્યાન કરવામાં આવે છે તેથી શ્રેનની અવિષ્ઠાત્રી સરસ્વતી દેવી પ્રસન્ન થાય છે. શ્રી બપભટ્ટસૂરિ વગેરે અનેક સમર્થ આચાર્યોએ આ રીતે ધ્યાન કર્યું હોય, તેવા માણ મળે છે.
કારનું માત્રાહિત પણ ધ્યાન કરી શકાય છે. તેનું ઐકયબીજ દ્વીકાર અથવા કામ બીજ ઋી કાર સાથે પણ ધ્યાન કરી શકાય છે. દરેક યાનનાં ભિન્ન ભિન્ન પ્રયાજને શા માં બતાવવામાં આવ્યાં છે.
સ્વાધિષ્ઠાન ચકની કર્ણિકામાં ષટ્કમાં કામ બીજ દી સહિત હાજકારનું ધ્યાન કરાય છે. મણિપણું માં અરુણુવર્ણના શ્રી બીજનું ધ્યાન અનેક રીતે લાભપદ છે. આજ્ઞા ચક્રમાં ઢોકાર અથવા ૐકારનું દયાન કરી શકાય છે. અથવા આજ્ઞા ચકમાં અમૃત વરસાવતા “ઝલ બીજનું ધ્યાન કરી શકાય છે તે સર્વ પ્રકારના વિષ અને રોગને હરનારું છે.
મંત્ર મહોદધિ નામના તંત્ર ગ્રંથમાં સરસ્વતીની નવ પીડાશક્તિએ આ પ્રમાણે કહેલી છે.
મેધા, પ્રજ્ઞા, પ્રભા, વિદ્યા, શ્રી, ધૃતિ, સ્મૃતિ, બુદ્ધિ, અને વિધેશ્વરી ને માતૃકા પીઠની શક્તિઓ કહેલી છે.
ભાવનેપનિષદ Human Symbolism ભાવને પનિષદ શ્રીયંત્રને દેહ સાથે ઘરાવે છે. દેહમાં રહેલી નાડીઓ વગેરેને શ્રીયંત્રના તેતાલીસ ત્રિકોણમાં રહેલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org