________________
વાગ સ્વાધ્યાય
રાત્રીએ બાર વાગ્યા પછી સૂર્યોદય સુધી જે કઈ સાધક એકાગ્ર ચિત્તથી નિષ્ઠાપૂર્વક સાધન કરે તે અવશ્ય સફળતા પ્રાપ્ત થાય છે. - સાધનાના આગળના અંગો સિદ્ધ થયા પછી જ મન સહસ્ત્ર માં સ્થિર થઈ શકે છે તથા પૂર્ણ વિશુદ્ધ પ્રેમભાવને દય થાય છે અને હદય અનિર્વચનીય અ નંદથી ભરાઈ જાય છે.
ચમાં ધ્યાન
Medications માત્ર પુસ્તકો વાંચીને સાધનાના માગમાં આગળ વધવાની જમણા કોઈ ન રાખે.
સદગુરૂ પાસેથી અથવા અનુભવી કહયાણમિત્ર પાસેથી આ અંગેનું માર્ગ દશન સ્પષ્ટ કરી લેવું. આહે સ્પષ્ટપણે ખાનને કોઈ વિધિ દર્શાવ્યું નથી કારણકે અનુભવી ગુરૂ સાધકની યોગ્યતા અનુસાર તેની સંયમ આરાધનામાં સહાયક બને તે પ્રકારને સમ્યક માગ તેને દશાવશે. તે જ વિશેષ ઉચિત તથા હિતકારી છે. - પરમ આત્મવિશુદ્ધિના હેતુને લક્ષમાં રાખીને અધ્યવસા અધિક નિમલ અને તે માટે વિશ્વો કારી શ્રીજીનેશ્વર ભગવડ તેની આજ્ઞાને દ્રઢ પણે અનુસરી સદગરએ દર્શાવેલી વિધિ અનુસાર જ સાધકે ધ્યાન કરવું
અહિંતા માત્ર અંગુલી નિશ કરીએ છીએ.
આસન પર બેસીને સાધકે ધ્યાન શરૂ કરતાં પહેલાં શ્રી જિનેશ્વર ભગતને અત્યંત ભાવપૂર્વક પ્રણામ તથા પ્રાર્થના કરવા જોઈએ.
પ્રાર્થનાના કે સ્તુતિના કે આવાયક સૂત્રના શબ્દ તમે જ્યારે ઉચ્ચાર ત્યારે જાણે સ્વર્ગનું સુખ આ શબ્દોમાં ભર્યું હોય તે રીતે અત્યંત ભાવથી ઉચ્ચારે. શબ્દ તમે જીભ ઉપર મૂકયા છે તેમ નહિ પણ જાણે તમે તમારી સમગ્રતા સાથે આ શોમાં પ્રવેકયા છે તે રીતે ઉચ્ચારે.
પ્રાથના સમયે સાધકની આંખમાંથી આંસુ ઝરતા હોય અને હૃદય પુલકિત બન્યું હોય.
આસન સ્થિર કરી મન એકાગ્ર થયે આંખ બંધ કરી ધ્યાન કરવું જોઈએ,
અસંખ્ય ચન્દ્રોના તેજથી અધિક શાંત અને અસંખ્ય સૂના તેજથી અધિક ઉજજવળ જ્યોતિ પ્રકાશી રહી છે.
આ અલૌકિક જાત અત્યંત શીતલ અને અત્યંત પ્રકાશિત સુમધુર છે.
જાણે શ્રી તીર્થંકર ભગવંત પ્રત્યક્ષ બિરાજમાન છે. અતિ સુંદર, અતિ કમનીય, અપાર કરૂણામય છે. તેમની પ્રસન્ન રુદ્રા છે.
તેમના સર્વાંગમાંથી અત્યંત શુષ સુમધુર સિનગ્ધ પ્રકાશ નીકળી રહ્યો છે
ભગવાન એટલા પ્રેમમય, નેહમય, આનંદમય, વાત્સલ્યમય, કરૂણામય છે કે ચૌદ રાજકમાં કઈની સાથે તેમની તુલના થઈ શકતી નથી. '
ભગવંત અતુલિનિય છે. '
અહિં માત્ર દિશા સુચન તરીકે આધારચક્રમાં શ્રી સુવિધિનાથ ભગવંતનું, ધ્યાન, સવાધિન ચક્રમાં શ્રી પાર્શ્વનાથે ભગવંતનું ધ્યાન, મણિપુર ચક્રમાં શ્રી મુનિસુવ્રતવામિનું ધ્યાન, અનાહત ચક્રમાં શ્રી નેમનાથ ભગવતનું ધ્યાન, શિવરામ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org