________________
૯૬ -
વધેનુચિંતામણિકામકુંભાન, કરાયસૌ કાણકપદમૂલ્યાન આ
–અધ્યાત્મપનિષદુ સમતા વિના જે તપક્રિયા પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવાના હેતુએ થાય, તે તે કામધેનુ, ચિંતામણિ કે કામકુભનું કાણી કેડી જેટલું મૂલ્ય કરવા બરાબર છે. અન્યલિંગાદિ સિદ્ધાનામાધારઃ સમલૈવ હિ . રત્નત્રયફલ પ્રાપ્તયયાસ્વાદુભાવનતા છે.
અન્ય લિંગાદિકે કરીને સિદ્ધ થયેલા જીવોને એક સમતા જ આધાર-અવલંબન છે, કે જે સમતા વડે ત્રણ રનના ફળની પ્રાપ્તિ થવાથી ભાવ જૈન પણું ઉપન્ન થાય છે. સંત્યજ્ય સમતા એકાં સ્થા—ષ્ટમનુઠિતમા તદીસિતકર નૈવ બીજ મુપ્તામિષરે .
એક સમતાને તજીને જે જે કટકારી ક્રિયાઓ કરી હોય, તે ઉખર ભૂમિમાં વાવેલા બીજની જેમ વાંછિત ફળને દેનારી થતી નથી. ઉપાયઃ સમલૈકા મુક્તર ઃ કિયાભરઃ તત્ત પુરૂષભેદેન તસ્યા એવ પ્રસિદ્ધયે |
મુક્તિને ઉપાય માત્ર એક સમાજ છે, અને તે સિવાય બીજે કિયાસમુહ, તે તે પુરૂષના ભેદે કરીને તે સમતાની જ સિદ્ધિને માટે છે. દિડ માત્ર દશને શાસ્ત્રવ્યાપારસ્યા દૂરગ: અસ્યાઃ સ્વાનુભવઃ પારં સામર્થ્ય વગાહને
શાસ્ત્રને વ્યાપાર માત્ર દિગદર્શનને વિષેજ હોય છે પણ તેથી દૂર જ નથી. તેથી સામર્થ્ય નામને આત્માને અનુ- ભવ જ આ સમતાના પારને પામે છે. પરમાત્પરમેષા યત્રિમૂઢ તમામનઃ તદધ્યામપ્રસાદેન કાકામેવ નિર્ભ૨
આ સમતા આત્માનું સર્વથી ઉત્કૃષ્ટ
સજજન સન્મિત્ર અને અતિ ગૂઢ તવ છે, તેથી સમતાને વિષે અધ્યાત્મના પ્રસાદ વડે અતિ ઉદ્યમ કર. - સમતા આત્માનું નિગૂઢ એટલે સવ પ્રદેશ વડે વ્યાપ્ત એવું પરમ રહસ્ય છે, તથા સર્વ જેગો કરતા ઉત્કૃષ્ટ ગરૂપ છે. તેથી અધ્યાત્મ પ્રસાદ એટલે મનની પ્રસજતા વડે આ સમતાને વિષે ઉદ્યમ કરો.
તે સમતા આ વિચાર વડે ઉન્ન કરવી. “સર્વપ્રાણીને સુખ પ્રિય છે, દુઃખપર દ્વેષ છે, સંસારને ભય અને જીવવાની ઇચ્છા છે, તેથી મારે સર્વ પ્રાણીનું હિત જ કરવું કેમકે તે સર્વ મારી સમાનજ ધર્મવાળા છે. આ પ્રમાણેના વિચારથી સર્વત્ર સર્વ જીવ ઉપર સમદ્રષ્ટિ રાખવી.
જિનશાસનને સાર
Infinite Love is God જે ઈચ્છસિ અપ્પણતે,
જં ચ ણ ઈચ્છસિ અપણા તે ઈચ્છ પરસ્ટ વિ યા, એત્તિયાં જિણસાસણય /
–શ્રી બૃહત્કલ્પ આ ગાથામાં શ્રી જિનશાસનને સાર છે.
આપણે જે સુખાદિક ઈચ્છતા હોઈએ તે સુખાદિક જગતના જીવ માત્રને મળે એવું ઇચછીએ અને જે દુઃખાદિક આપણે ઈચ્છતા ન હોઈએ તે દુઃખાદિક જગતના જીવ માત્રને ન મળે એવું ઈચ્છીએ; એ જ આપણે શ્રી જૈનશાસનને પામ્યાને ખરો પરમાર્થ છે.
ગની પ્રાથમિક ભૂમિકા માટે આ ચાર ચીજો અગત્યની છે ૧. કૃતજ્ઞતા ૨. પરાર્થવૃત્તિ ૩. આત્મસમદશિવ ૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org