SearchBrowseAboutContactDonate
Page Preview
Page 597
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬૬ [ધ સં૦ ભાવ ૨ વિ૦ ૪ થા સમાપ્ત સંપત્તિને કરનારી એવી પૃથ્વી સમુદ્રો સહિત જ્યાં સુધી શેષનાગે પિતાના મસ્તકે ધારણ કરેલી રહે, પિતાનાં અતિ ઉંચાં સુવર્ણમય શિખરેથી દેવેની માગને જેણે સ્પર્શ કર્યો છે એવો મેરૂપર્વત જ્યાં સુધી કાયમ રહે અને જગતને પ્રકાશ કરતા ચંદ્ર અને સૂર્ય જ્યાં સુધી તે મેરૂપર્વતની ચારેય બાજુ ભ્રમણ કરતા રહે, ત્યાં સુધી પંડિત પુરૂષથી વંચાતાભણાતે આ ગ્રંથ પણ જયવંતે રહો ! શાશ્વત બને !! (૨૦). જેઓ ગ્રંથના ભાવને પ્રગટ કરવામાં અતિ નિપુણ છે અને જેઓ સમ્યગ્ર ગુણેને ગ્રહણ કરનારા છે તે પુરૂષો (આ ગ્રંથ દ્વારા) મારા ઉપર પ્રસન્ન થાઓ ! ખલપુરૂનું મારે શું પ્રોજન છે? કે જેમ “મારવાડની ભૂમિમાં ગ્રીષ્મઋતુમાં પડેલા વરસાદને છાંટો પણ ન જણાય તેમ જેઓના ચિત્તમાં શુદ્ધ અને સુંદર વચને રૂપ અમૃતના રસ વડે સતત સિંચેલ (તસ્વાવબોધ રૂ૫) પાણુને લેશ પણ જણાતે-ટકતું નથી. (૨૨) અનેક શાને જોઈને લખેલા આ ગ્રંથના કુલ રૂપે અન્ય ભવમાં પણ મને પરમાનંદ (મોક્ષ)ના કારણભૂત બેધિને લાભ થાઓ ! (૨૨) એમ પરમગુરૂ ભટ્ટારક શ્રી વિજયાનન્દસૂરિશિષ્ય-પડિત શ્રીશાતિવિજયગણિના ચરણપાસક મહોપાધ્યાય શ્રીમાનવિજયગણિવિરચિત પજ્ઞ શ્રીધમસંગ્રહના બીજા ભાગમાં સાપેક્ષયતિધર્મ અને નિરપેક્ષયતિધર્મ નામના પહેલા અને બીજા (બને ભાગની અપેક્ષાએ ત્રીજા અને ચોથા) અધિકારને, તપાગચ્છાધિપતિ સંઘસ્થવિર આચાર્યશ્રીવિજયસિદ્ધિસૂરીશ્વરજી પદ્દાલંકાર સ્વર્ગત શમદ-- માદિગુણુભૂષિત પૂ. આચાર્ય શ્રી વિજય મેઘસૂરિવર પટ્ટાલાકાર ગાશ્મીર્યાદિગુણોપેત પૂ. ગુરૂમહારાજ શ્રીવિજયમનહરસૂરિશિષ્યાણ મુનિ ભદ્રંકરવિજયકૃત ગુર્જર ભાષાનુવાદ અહીં સમાપ્ત થયે. ઈતિ શ્રી ધર્મસંગ્રહના ગુર્જરભાષાનુવાદને બીજો ભાગ સમાપ્ત. વિ. સં. ૨૦૧૩–વી. સં. ૨૪૮૩ સ્થળ-અમદાવાદ મહા સુદ-૧૦ રવિવાર. જૈન વિદ્યાશાળા. છે ઇતિ ધર્મ સંગ્રહ ભાષાન્તર સમાપ્તમ્ અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004502
Book TitleDharmasangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy