________________
૫૨૨.
[ધ સં૦ ભા. ૨ વિ૦ ૪-ગા૦ ૧૫૪ આ ધર્મને સ્વીકારવાની ઇચ્છાવાળાએ પ્રથમ તે પૂર્વ રાત્રે અને પાછલી રાત્રે એમ વિચારવું કે “ગચ્છવાસમાં રહીને દીર્ધ પર્યાય સુધી ચારિત્રનું પાલન કર્યું, એગ્ય જીને વાચના પણ આપી અને અનેક શિષ્યોને (આચાર્યાદિપદને) લાયક બનાવ્યા, તે હવે પછી મારે શું કરવું એગ્ય છે?' ઇત્યાદિ વિચારીને જ્ઞાન હોય તે પિતાનું આયુષ્ય કેટલું બાકી છે ? તે સ્વયં વિચારે અને એવું વિશિષ્ટ જ્ઞાન ન હોય તે બીજા અતિશાયી જ્ઞાનીને પૂછે. જે એમ જણાય કે આયુષ્ય અલ્પમાત્ર બાકી છે તે પૂર્વે જણાવ્યાં તે પિકીનું (સ્વશક્તિ પ્રમાણે) કોઈ એક અનશન સ્વીકારે, આયુષ્ય લાંબુ બાકી છતાં જંઘાબળ ક્ષીણ થયું હોય તે સ્થિરવાસ સ્વીકારે અને શક્તિ પુષ્ટ (સારી) હેય તે જિનકલ્પ વિગેરે કેઈ અભ્યત વિહારને (નિરપેક્ષ ધર્મનો) સ્વીકાર કરે. તેમાં કઈ કલ્પ સ્વીકારતાં પહેલાં તે આચાર્ય વિગેરેએ પ્રથમ પોતે જે કલ્પ ઈ છે તે વિષયમાં આ પ્રમાણે તુલના (સ્વસામર્થ્યની ખાત્રી કરવી જોઈએ.
તે ઉપરાંત આચાર્ય જિનકાદિને સ્વીકારવા ઈચ્છે તેણે પ્રથમ સ્વગચ્છને અમુક કાળ માટે બીજા ગ્ય પાલક(આચાર્ય)ની નિશ્રામાં સંપ જોઈએ, ઉપાધ્યાયાદિ નિરપેક્ષધર્મ સ્વીકારવા ઈચ્છે તે “સાધુઓને વાચના આપવી વિગેરે પોતાનું તે તે કાર્ય તેવા અન્ય યોગ્ય સાધુને સેપે અને એ રીતે તે નૂતન આચાર્ય–ઉપાધ્યાય વિગેરે તે તે કાર્યો કરવામાં કેટલા યોગ્ય છે? તે તે અધિકારને લાયક છે કે નહિ? તેની પરીક્ષા કરે. કારણ કે યેગ્યતાવાળાને પણ આ અધિકાર(પદ)ને નિર્વાહ કરે (નિરભિમાની રહેવું) દુષ્કર છે, કહ્યું છે કે
" गणणिक्खेवित्तरिओ, गणिस्स जो वा ठिओ जहिं ठाणे ।
વો તે. સમસ્જ ૩, જિસિવવ રૂાર વેવ ” પન્નવસ્તુ રૂ૭૬ . ભાવાર્થ-આચાર્ય અમુક કાળ માટે પિતાનો ગણ અન્યને સેપે, અથવા જે જે ઉપાધ્યાય વિગેરે જે જે પદે હોય તે તે સ્થાને પોતાના તુલ્ય બીજાને અમુક કાળ માટે સ્થાપે. કારણ કે–
“વિછીમુ તાવ , સિથા હતિમસ તાબાસ? ..
___ जोग्गाणवि पाएणं, णिव्वहणं दुक्करं होइ ॥" पञ्चवस्तु० १३८०॥ ભાવાર્થ-ત્યાં સુધી જોઈએ કે તેઓ આ અધિકારને માટે કેવા ગ્ય છે? કારણ કે યેગ્યતાવાળાને પણ પ્રાયઃ આ સ્થાનને (અધિકાર) નિર્વાહ કરે (પચાવવું) દુષ્કર છે. -
તે પછી નિરપેક્ષ યતિધર્મ સ્વીકારવાની ઇરછાવાળો પિતે પાંચ તુલનાએ વડે આત્માને તળે, અર્થાત પિતાની શક્તિને કેળવે. (ગ્યતાને માપે. કહ્યું છે કે –
તળ , pr વા
तुलणा पंचहा वुत्ता, जिणकप्पं पडिवज्जओ ॥" प्रवचनसारोद्वार-४९९ ॥ ભાવાર્થ તપ, માનસિક શૈર્ય, શ્રુત, એકત્વ અને કાયિક તથા માનસિક બળ, એ પાંચ પ્રકારની તુલનાએ જિનકલ્પને સ્વીકાર કરનારને કરવાની કહી છે. તેમાં
૧-તપથી આત્માને તે એગ્ય બનાવે કે કઈ દેવ વિગેરે “ઉપસર્ગ કરવા માટે શુદ્ધ આહાર ન મળે તે પ્રસંગ ઉભું કરે તે છ મહિના સુધી સુધાને સહન કરી શકે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org