________________
૫૧૮
[ધ સં૦ ભાવ ૨ વિ૦ ૩–ગા૦ ૧૫૩ માં પ્રક્ષિપ્ત ૯-૨લેશ્યારે સ્થવિરકલ્પની પ્રાપ્તિ વેળા પહેલી (છેલ્લી) ત્રણ (પૈકી કેઈ) શુદ્ધ લેશ્યાવાળા હોય અને પછીથી છ પૈકી કઈ પણ એક વેશ્યાવાળા હોય.
૧૦-ધ્યાનદ્વારે ચારિત્રની પ્રાપ્તિ વેળા ધર્મધ્યાની અને પછી આ વિગેરે ચાર પૈકી કઈ પણ ધ્યાનવાળા હોય.
૧૧-લિલુગદ્વારે દ્રવ્યલિગ (રજોહરણાદિ) હોય અથવા ન હોય, ભાવલિશ (ચારિત્રના પરિણામ) તે નિયમા સદૈવ હોય.
૧૨-ગણુનાદ્વારે ચારિત્ર ગુણસ્થાનકને પ્રાપ્ત કરતા સંખ્યામાં ઉત્કૃષ્ટથી બે હજારથી નવ હજાર હોય અને કેઈ કાળે એક પણ ન હોય, ચારિત્ર પામેલા જઘન્ય–ઉત્કૃષ્ટ ઉભય પ્રકારે બે હજાર ક્રોડથી નવ હજાર કોડ (સહસ્ત્રપૃથફત્વક્રેડ) હોય.
૧૩-અભિગ્રહદ્વારે દ્રવ્યાદિ ચારે પ્રકારના અભિગ્રહવાળા હોય.
૧૪-૧૫-દીક્ષાદ્વારે-મુંડાપનદ્વારે દીક્ષા આપવી, મુંડન કરવું, જ્ઞાન-ક્રિયા શીખવાડવારૂપ બને શિક્ષાઓ આપવી, ઉપસ્થાપના કરવી, સાથે આહાર–પાણી કરવા અને સાથે રહેવું, એ છ પ્રકારને સચિત્તદ્રવ્ય (એટલે શિષ્ય કરવારૂપ) જે કલ્પ તેને પાળે. (અહીં લખેલી પ્રતમાં “જનિત ને બદલે બૃહત્કલ્પમાં વમવિન્તિ પાઠ છે તે શુદ્ધ સમજાય છે) અથવા એ કલ્પમાં પિતે અસમર્થ હેય તે (મુમુક્ષુને) ઉપદેશ કરીને અન્ય ગચ્છમાં મેકલે.
૧૬-પ્રાયશ્ચિત્તદ્વારે મનથી અપરાધ થાય તે પણ પહેલાં બે (આલેચના--પ્રતિકમણ) પ્રાયશ્ચિત્ત કરે, (અર્થાત્ માનસિક દેષમાં બે પ્રાયશ્ચિત્ત હય, બીજાં ન હોય)
૧કારણુદ્વારે જ્ઞાનાદિ પુષ્ટ આલંબને એટલે સબળ કારણે અપવાદમાગને પણ આચરે.
૧૮-પ્રતિકર્મ દ્વારે વિના કારણે શરીરનું પ્રતિકર્મ (શુશ્રુષાદિ, ન કરે, કારણે તે બીમાર, વાદી, આચાર્ય અને વ્યાખ્યાનકાર, એટલાને પગ દેવા, મુખ સાફ કરવું, શરીર દાબવું, વિગેરે પ્રતિકર્મ હાય પણ ખરું.
૧૯–ભિક્ષાઅટન અને વિહારકારે આ બે કાર્યો ઉત્સર્ગથી ત્રીજા પ્રહરમાં અને અપવાદે બાકીના પ્રહરમાં પણ કરે.
એ પ્રમાણે સ્થવિરકલ્પનું સ્વરૂપ બૃહત્કલ્પભાષ્યની ગાથાઓને અનુસારે જણાવ્યું. *
(હવે પછીને છાપેલી પ્રતને “તીર્થ' ઇત્યાદિ પાઠ અમારી પાસેની લખેલી પ્રતોમાં દેખાતું નથી, છતાં તેમાં કરેલી ટીપ્પણીના “ચાર્જર્વિો - શાકે-સાત્વેિ જ નિનવિિત્ત એ શબ્દોના આધારે તે કઈ પ્રતમાંથી લીધેલો સંભવે છે, તેનું સ્વરૂપ આ પ્રમાણે છે.)
યથાલદિકચારિત્ર-જેનું સ્વરૂપ નિરપેક્ષયતિધર્મમાં કહેવાનું છે, તેનું (શેષ-પ્રક્ષિપ્ત) વર્ણન આ પ્રમાણે અહીં ૧૯ દ્વારથી જણાવ્યું છે. - ૩૨૦-છાપેલી પ્રતમાં આટલો પાઠ રહી ગયો છે. “જેસાદારે પ્રતિપમ બાપુ તિરૂપુ સુદ્ધાયુ लेश्यासु धर्मध्यानेन च प्रतिपत्तव्याः, पूर्वप्रतिपन्नास्तु षण्णां लेश्यानामन्यतरस्यां, आर्तादीनां च ध्यानाનામન્યતસ્મિન્ના શુ: ૨૦” !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org