________________
૧૦૬ યંગસૂત્ર (પાતં૦) ૧૦૭ રાયપાસેણીય સુત્ર ૧૦૮ લઘુ ક્ષેત્રસમાસ ૧૦૯ લલિતવિસ્તરા ૧૧. લેકવ્યવહાર શાસ્ત્ર ૧૧૧ લૌકિક નીતિશાસ્ત્ર ૧૧ર વસુદેવહિં ડી ૧૧૩ વ્યવહાર પિઠિકા ૧૧૪ વ્યવહાર ચૂણિ ૧૧૫ વ્યવહાર ચૂલા ૧૧૬ વ્યવહાર ભાષ્ય ૧૧૭ વ્યવહારસૂત્ર મૂળ ૧૧૮ વિચારામૃત સારસંગ્રહ. ૧૧૯ વિચારસાર પ્રકરણ ૧૨૦ વિવાહ ચૂલિકા
૧૨૧ વિવેકવિલાસ ૧૨૨ વિશેષાવશ્યક ભાષ્ય ૧૨૩ વીતરાગસ્તોત્ર ૧૨૪ શતક બૃહસ્થૂર્ણિ ૧૨૫ શિવપુરાણ ૧૨૬ શ્રમણપ્રતિકમણુસૂત્ર વૃતિ ૧૨૭ શ્રાદ્ધજિતકલ્પ ૧૨૮ શ્રાદ્ધદિનકૃત્ય ૧૨૯ શ્રાદ્ધપ્રતિકમણુસૂત્ર ચૂર્ણિ ૧૩૦ શ્રાદ્ધપ્રતિક્રમણ સૂત્ર વૃત્તિ ૧૩૧ શ્રાદ્ધવિધિ પ્રકરણ ૧૩૨ શ્રાદ્ધસામાચારી ૧૩૩ શ્રાવકધર્મ પ્રજ્ઞપ્તિ ૧૩૪ શ્રાવકધર્મ વિધિ પ્રકરણ ૧૩૫ શ્રાવકત્રત ભંગાવચૂરિ
૧૩૬ પડશક મૂળ ૧૩૭ પડશક વૃત્તિ ૧૩૮ સદ્ધર્મવિંશિકા ૧૩૯ સન્મતિ પ્રકરણ ૧૪૦ સમવાયાફુગ સૂત્ર ૧૪૧ સ ધ પ્રકરણ ૧૪ર સમ્યકત્વવિંશિકા ૧૪૩ સંસક્તનિર્યુક્તિ ૧૪૪ સ્કન્દપુરાણ ૧૪૫ સામાચારી પ્રકરણ ૧૪૬ સિદ્ધપ્રાભૂત ૧૪૭ સિદ્ધસેનીય દ્ધાત્રિશિકા ૧૪૮ સિદ્ધહેમશબ્દાનુશાસનમ્ ૧૪૯ સુદ સણાચરિયમ્ ૧૫૦ સૂત્રકૃતાર્ગ સૂત્ર ૧૫૧ હિતોપદેશમાળા છે
* આ સિવાય પણ કેટલાય ગ્રન્થાને આધાર લીધેલ છે જે સ્થળો અને નામો મેળવી શકાયાં નથી.
ક
અગત્યની સુચનાધર્મસંગ્રહ” ગ્રન્થ સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા સર્વને એક સરખો ઉપકારક છે. ગૃહસ્થને સાધુધર્મના જ્ઞાન વિના ગુરૂ તત્ત્વની આરાધના વિશુદ્ધ થઈ શકે નહિ અને સાધુ મુનિરાજેનેગૃહસ્થ ધર્મના જ્ઞાન વિના શ્રાવક-શ્રાવિકા વર્ગને ધર્મમાર્ગે જોડી શકાય નહિ. એમ પ્રત્યેકને ઉભયના ધર્મનું જ્ઞાન આવશ્યક છે. એમાંને ગૃહસ્થ ધર્મ પહેલા ભાગમાં અને સાધુધર્મ બીજા ભાગમાં વર્ણવેલો છે. આથી ખાસ ભારપૂર્વક વિનંતિ છે કે પહેલો ભાગ મેળવ્યો હોય તેણે બીજો ભાગ અને બીજો ભાગ મંગાવનારે પહેલો ભાગ પણ મંગાવી લેવો. બને ભાગે સાદ્યન્ત અભ્યાસ કરવાથી જૈન દર્શનના વ્યવહાર અને નિશ્ચય ઉભય ધર્મનું સચેટ જ્ઞાન થઈ શકે છે અને આજે વણસતા કાળે મનુષ્ય જન્મની સફળતા માટે તે પૂર્ણ આવશ્યક છે. ધનસંગ્રહની વધતી જતી ભૂખથી જગત જે કાળે ધસંગ્રહ માટે ઉપેક્ષા કરી રહ્યું છે તે કાળે ધસંગ્રહ નામને આ ગ્રન્થ આ લોક-પરલોકમાં સર્વત્ર ઉપકારક એ ધર્મ સંગ્રહ કરવા માટે ઉષણ કરે છે. સુષુ કિંબહુના ?
પ્રકાશક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org