________________
દશા સામાચારીનું સ્વરૂ૫]
૩૦૭ તથા ઈન્દ્રિઓને જે વિજેતા હોય તેવા ગીની આવસતિ વસતિમાં રહેતાં કે કારણે બહાર જતાં પણ શુદ્ધ છે, કહ્યું છે કે –
"आवस्सिया उ आवस्सएहिं सव्वेहिं जुत्तजोगिस्स ।
मणवयकायगुतिंदियस्स आवस्सिया होइ ॥६९४॥" (आव०नि०) ભાવાર્થ–આવસ્યહિ તે પ્રતિક્રમણ વિગેરે સર્વ આવશ્યક અનુષ્ઠાનેથી યુક્ત એવા યેગીની અને જેણે મન, વચન, કાયા તથા ઈન્દ્રિયને વશ કરી હોય તેની શુદ્ધ હેય થાય) છે.
તાત્પર્ય કે-સવું આવશ્યક અનુષ્ઠાનેને સદેવ કરનારે, અર્થાત બહારની પ્રવૃનિ સિવાયના કાળે પણ નિરતિચાર ચારિત્રવાળા ક્રિયાયુક્ત સાધુને ગુરૂ આજ્ઞાથી પ્રવૃત્તિકાળે બહાર જતાં આવસ્યહિ કહેવી તે સાન્વર્થ હોવાથી શુદ્ધ છે, શેષ અર્થ સુગમ છે, એ આ વસ્તહિન વિષય કો.
નિસીહિને વિષય “અવગ્રહમાં પ્રવેશ કરે એ છે, અવગ્રહ એટલે શય્યા (ઉપાશ્રય), સ્થાન (કાયોત્સર્ગ માટે ઉભા રહેવું), આદિ શબ્દથી દેવને અવગ્રહ એટલે જિનમન્દિર અને ગુરૂને અવગ્રહ (ગુરૂના આસનથી સર્વત્ર સાડા ત્રણ હાથ ભૂમિ), વિગેરે સમજવું. કહ્યું છે કે–
" सेज्जं ठाणं च जहि, चेएइ तहिं निसीहिआ होइ।
ગા તત્ય નિરિદ્રો, તે તુ નિરદિગા હો ' (શાવ. નિ.) વ્યાખ્યા–“શય્યા” એટલે સુવાનું સ્થાન-સ્થળ, અને “સ્થાન” એટલે કાત્સર્ગાદિ માટે ઉભા રહેવું, આ કાર્યોત્સર્ગ જે સ્થળે કરવાનું ચિત્ત અર્થાત્ સમજે-કરે, ત્યાં અને શયન ક્રિયા કરતે એટલે નિશ્ચયથી જ્યાં શય્યા કરે–સુવે ત્યાં, એમ અર્થ કરે. ‘’ શબ્દથી ગાથામાં પ્રત્યક્ષ નહિ કહેલી પણ વીરાસનાદિ પ્રવૃત્તિઓ કરતાં, અથવા “” શબ્દ તુ શબ્દના અર્થવાળે જાણો અને તે વિશેષણરૂપે સમજ.તે આ પ્રમાણે-પ્રતિકમણાદિ આવશ્યક કાર્યો જેણે કરી લીધાં છે તે વિશિષ્ટ સાધુ શુરૂ આજ્ઞાથી જ્યાં શયન, કાત્સર્ગ, વિગેરે ક્રિયા કરવાની હોય ત્યાં જ નિસાહિ કહે, બીજે સ્થળે નહિ. કારણ કે- શય્યાદિ કરવાની આજ્ઞા હોવાથી તે સિવાયનું અન્ય સર્વ કાર્ય કરવાનો નિષેધ થયે, માટે) નિષેધાર્થક નિશીહિ શબ્દને પ્રવેગ (નિષિદ્ધ કાર્યને અંગે કરવાને હેવાથી) ત્યાં જ કરવું જોઈએ. [તથા દેવના-ગુરૂના અવગ્રહની ભૂમિમાં પ્રવેશ કરતાં નિસીહિને પ્રયોગ કરવો જોઈએ, એ પણ સમજી લેવું. ]
આ આવરૂહિ નિસાહિ બનેને વિષય (અર્થપત્તિએ) એક જ હેવાથી વસ્તુતઃ બન્નેને અર્થ પણ એક જ સમજ. કારણ કે-અવશ્ય કર્તવ્ય કરવા માટે આવરૂહિ અને અન્ય તે કાળે અકરણીય કે પા૫) કાર્યોના નિષેધ માટે નિસીહિ છે. અવશ્ય કરણીયને કરવાની ક્રિયા અને પાપકર્મના નિષેધરૂપ ક્રિયા બને એક જ હોવાથી વસ્તુતઃ બન્નેનું એકાર્થિકપણું છે, એકના વિધાનમાં બીજીને નિષેધ કે એકના નિષેધમાં બીજીનું વિધાન સૂચિત છે, છતાં શાસ્ત્રોમાં બેનાં નામે ભિન્ન છે અને કેઈ સમયે ઉભા રહેવું, કેઈ સમયે ગમન કરવું, એમ ભિન્ન ભિન્ન ક્રિયા કરવાની હોવાથી અહીં ભિન્ન ભિન્ન વર્ણન કર્યું ૯૯ છે. [તાત્પર્ય એ છે કે
૧૯૯-આ આવરસહિ અને નિસીહિને પ્રયોગ એક પ્રતિજ્ઞા રૂ૫ છે, આવસહિથી અવશ્યકાર્યને કરવાની અને નિસાહિથી આકરણીયના ત્યાગની પ્રતિજ્ઞા થાય છે, આવી પ્રતિજ્ઞા કરવાથી પ્રતિજ્ઞા ભાગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org