SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ હe સંસ્કૃત બીજી ચોપડી स्वप्नेऽपि नानृतां वाणी संगृणाति स भूपतिः / यस्य संगिरते किंचित्तस्मै तत्प्रतिपादयेत् // लिनाति धर्म एवासौ नेन्द्रियार्थषु लीयते / / प्रीणाति यः सुचरितैः पितरं स पुत्री यद्भर्तुरेव हितमिच्छति तत्कलत्रम् / तन्मित्रमापदि सुखे च समक्रियं यदेतत्त्रयं जगति पुण्यकृतो लभन्ते // ગુજરાતી વાક્યો 1. પવન ઝાડોનાં શિખરને હલાવે છે. (6) 2. તું પૈસા ચોર મા (); કારણ કે દેશનાં અધિકારીઓ જેઓ એમ કરે છે તેમને શિક્ષા કરે છે. 3. ઉપવાસને દિવસે અમે કંઈ ખાતા નથી. () 4. હમણું તે બ્રાહ્મણે ઑો પાસેથી પણ દક્ષિણ લે છે. (ર) પ. મારે માટે મુંબઈમાં ધાન્યના મેટા ઢગ ખદદ કર. () 6. ગોવિંદ તે ઝાડની ડાળીઓ કાપી નાખે છે (ઝૂ) 7. નારાયણ પોતાને ઘડે તળાવે પાણીથી ભરે. (3) 8. તું તેમનાં કાવતરાં જાણતો નથી (જ્ઞા) 9. આડે રસ્તે લઈ જનારી ઈચ્છાઓને તેઓ કાબૂમાં રાખે.( નિદ) . 10. મારે ઘેર આવવા દરેક માણસને હું ખુશ કરું છું. (0) - 11. હું અહીં બહુ વાર સુધી રહ્યો છું, મને જવા દે. (અનુ+શા) 12, એ દેવો ! પાપી માણસો માત્ર તમને સ્મરે છે, એટલે તમે તેમને પાવન કરે છે. (g) સામાન્ય રીતે પ્રેરક ભેદને અર્થ હોય તે ધાતુનાં રૂપાખ્યાન ૧૦મા ગણનાં રૂપાખ્યાન જેવાં થાય છે.
SR No.004488
Book TitleSanskrit Mandirant Praveshika
Original Sutra AuthorN/A
AuthorAnantchandravijay
PublisherChandroday Charitable and Religious Trust
Publication Year1990
Total Pages362
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy