________________ સકૃત બીજી ચોપડી *न दुनोति दयालुत्वाद्वचसा कंचिदप्यसौ / दुरुक्तैरपि दीनानां मनस्तस्य न दूयते // सोमं सुनोति यज्ञेषु सोमवंशविभूषणः / पुरः सुवति संग्रामे स्यन्दनं स्वयमेव सः / / ગુજરાતી વાક્યો . 1. તમે તમારી મનની લાગણીઓને વશ કરવાને શક્તિમાન નથી. (ર ) : 2. અમે દર વર્ષે કાશીની જાત્રા કરીએ છીએ. (8) 3. ચાતક પાણી માગે છે. (વન), પણ તે પામતું નથી. (મry) 4. હું કહું છું તે તું સાંભળે છે? (4) પ. હું તે વિચાર કહી દેખાડતો નથી (વિ = ઝું), કારણ કે તે -- પાપી છે. 6. મહેલના દરવાજા હું બંધ કરું છું. (સમ + ), 7. તે બે શિક્ષકે પોતાના શિષ્યોને ન્યાયના મૂળ વિચારે સમજાવે છે. ( વ + ) 8 આમ કરવામાં+માત્ર તમે તમારી પોતાની હલકાઈ ઉઘાડી પાડો છે (અવિ૬ + ) 9. કંજસે પૈસા સંધરી મૂકે છે. ( 6+ ર ) . 10. સમજુ માણસ પોતાની મતલબો સહેલાઈથી પાર પાડે છે.(સાધુ) 11. મેં એક પશુ જોયું. તેને જાડી પૂછડી છે, જેને તે વારંવાર હલાવે છે. (પુ). * આ અને એની પછીનો શ્લોક ગયા પાઠના જેવા જ કૃષ્ણ નામના રાજાને લાગુ પડે છે. * * + તમેને ગુણ બતાવનાર વર્તમાન કૃદંત વાપરો.