________________ ઋણ સ્વીકાર 1. શાસનસમ્રાટુ તપાગચ્છાધિપતિ બાલબ્રહ્મચારી 5. પૂજ્યપાદ આચાર્ય મહારાજાધિરાજ શ્રીમદ્વિજય નેમિસૂરીશ્વરજી મહારાજા. 2. વાત્સલ્યવારિધિ સમયજ્ઞ કરૂણાનિધિ પ. પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્વિજયવિજ્ઞાનસૂરીશ્વરજી મહારાજા. 3. ધર્મરાજા પ્રાકૃતિવિશારદ સિદ્ધાંતમહોદધિ પ. પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્વિજયકસ્તૂરસૂરીશ્વરજી મહારાજ. 4. જિનશાસનશણગાર આશીર્વાદદાતા પ્રગુરુ પ. પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્વિજંય ચંદ્રોદયસૂરીશ્વરજી મહારાજા પ. પંચ પ્રસ્થાનમય સૂરિમંત્ર સમારાધક 5. પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્વિજયઅશોકચંદ્રસૂરીશ્વરજી મહારાજા. 6. સ્વાધ્યાયમાર્ગનું સિંચન તેમજ સતત પ્રેરણા કરનાર પુસ્તક પ્રકાશનના પ્રેરણાદાતા પંચ પ્રસ્થાનમય સૂરિમંત્ર મારાધક પ. પૂજ્યપાદ ગુરુદેવ શ્રી મદ્વિજયજયચંદ્રસૂરીશ્વરજી મહારાજા. 7. આરાધનામાર્ગમાં આગળ વધારનાર તથા સહાયક બનનાર તમામ સહવર્તિ મુનિ ભગવંતે આ પુસ્તકના લખાણમાં શાસ્ત્રમર્યાદા વિરૂદ્ધ કાંઈપણ લખાયું હોય તે એનું ત્રિવિધ ત્રિવિધ મિચ્છામિ દુક્કડમ મુનિ અનંતચંદ્રવિજય