SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ સંસ્કૃત બીજી ચોપડી - ગુજરાતી વાકયો 1. જેનાથી સંસારનું ચક્ર ચાલે છે (અ) એ ઈશ્વરની શક્તિ છે. 2. તેની નિમકહરામીથી ગુસ્સે થયેલા વિષ્ણુદતે તેને તીવ્ર શબ્દથી વીંધી નાખ્યો. (સ + તમ્). 3. તે સભામાં ઉતાવળથી ઊઠતા ઘણા રાજાઓની કંઠીઓ તેમના એકબીજા સાથે અથડાવાથી તૂટી. (ગુરુ) 4. ક્ષમા ન કરે એ સાપ શું લેહીની ઈચ્છાથી, જે મનુષ્ય તેને પગથી અડકે છે તેને કરડે છે? (સં ) પ. ઈક્વાકુ વંશના આચાર્ય વસિષ્ઠને પહેલું નમન કરી રામ પિતાના ભાઈઓને ભેટ્યા. (શવજ્ઞ) 6. ઇન્દ્રજિત મરી જવાથી તેના કવેળાના મતને લીધે શકે રાવણને અગ્નિની માફક બાળે. (પ્રશ્ન ) 7. જેનાથી હું જીવું છું તે લઈ લે, તો તું મારી જિંદગી લઈ લેવા યત્ન કરે છે. () * 8. દીવાની જતથી (આકર્ષાયેલું) ખેંચાયેલું પતંગિયું એકદમ તેના પર પડયું અને મરી ગયું. (*, મૃત્યુ ની દ્વિતીયા સાથે વાપરવું.) 9. તે હાથીને પાછી ફેરવવાનું ઈચ્છતા અને તેને બાણ વડે વી . ( 6) 10. રાક્ષસની સાથે લડાઈમાં રામે સેંકડો દુશ્મનને તીક્ષ્ણ શસ્ત્રોથી કાપ્યા, (ત્ર) 11 રામને આત્મા સીતાના વિરહથી ઉત્પન્ન થયેલા શોકમાં ડૂબ્યો. (મદ્ ) 12. જ્યારે પદી સિવાય યુધિષ્ઠિર પાસેથી બધું જિતાયું હતું, ત્યારે ધૃતરાષ્ટ્રના પુત્રોએ યુધિષ્ઠિરને કહ્યું કે તારી સ્ત્રી પાંચાલીની હેડકર.(0)+ * હ્યસ્તનભૂતકાળમાં પૂર્વે લગાડવામાં આવતું આ ધાતુના પ્રથમ સ્વરથી જોડાતાં માણ થાય છે. + ચોથા પાનાની નીચે આપેલી કોંધ જુઓ
SR No.004488
Book TitleSanskrit Mandirant Praveshika
Original Sutra AuthorN/A
AuthorAnantchandravijay
PublisherChandroday Charitable and Religious Trust
Publication Year1990
Total Pages362
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy