________________ 238 સંસ્કૃત બીજી ચોપડી मात्मन: कौशलं दिदर्शयिषन्त्यङ्गना महान्तं कालमनृत्यत् / अर्थयन्ते द्विजन्मानो यस्मादर्थ यियक्षवः / अर्थापयत्यसौ सम्यग् दुर्बुद्धं वैदिकं वचः // ગુજરાતી વાક્ય 1. કૂતરા ભરવામાં છે* (); તેને છેડે નહીં. 2. ઝાડની ડાળીને નમાવવાની ઇચ્છા કરીને (R5 પ્રેરક) તેણે હાથ ઊંચો કર્યો. ' 3. ઘણું સખત તોફાન ચઢી આવ્યું, સૂર્ય દેખાતો બંધ થયો અને જાણે પવન બધાં ઝાડોને મૂળમાંથી ઉખેડી નાખવા માગતો હેય (ઉતૂર) અને બધાં ઘરને નાશ કરવા ઇચ્છતા હોય એવું લાગ્યું. (મ) 4 હજાર વર્ષ સુધી વિશ્વામિત્ર તપશ્ચર્યા કરી અને ત્યાં સુધીમાં તેનું બધું કાઠું બ્રહ્મના તન્માત્ર તત્વથી દીપિત થયું અને પોતાના અદ્ભુત તેજથી આખી સૃષ્ટિને બાળી નાખવાની તૈયારીમાં હેય એમ દેખાયું. (6) 5. પિતાનાં સગાં પિતાની સાથે લડવાને તૈયાર (યુપ) જોઈને તેનું મોં ફીકું પડયું. 6. આ કરું ઊંઘવામાં છે (aq); ઘોડિયામાં સુવાડે અને તેને ઝુલાવી ધાડે. 7. એક માણસ બારણે ઉભે છે; જરૂરના કામ માટે તમારી સાથે બોલવા ઇચ્છે છે. (3) 8. જે સંસારબંધનથી મુક્ત થવા ઇચ્છે છે (મુ) તેણે તત્ત્વદર્શી પાસે જવું; બ્રહ્મને ઓળખી તેનું ધ્યાન ધરવું; * જે જાડા અક્ષરમાં છાપેલા છે તેને ઠેકાણે ઈચ્છાદશક રૂપ વાપરવું.