________________ 218 સંસ્કૃત બીજી ચોપડી ગુજરાતી વાકયો 1. તે પોતાના દીકરાને ભેટ્યો (46) અને છાતી ફાટે રડ્યો. (4) 2. અમે અમારા ઘેડા પર ચહ્યા છીએ (આ+ ) અને શત્રુ સામાં જઈએ છીએ. 3. ગઈ કાલે આણેલાં ફૂલે કરમાઈ ગયાં છે. (ત્રે) તેમને ફેંકી દે અને નવાં આણો. 4. ચંદ્રકેતુ અને લવ કેવી રીતે બીજા સાથે લડ્યા અને રામે તેમને શાંત રહેવા કેવી રીતે આજ્ઞા કરી તે અમને કહીને તે અટક્યો. (વિપક્ષ) પરમૈ૦) 5. મેં હજી વિચાર કર્યો નથી કે કયું મારે માટે સારું પડશે; કાયદાનો અભ્યાસ કે વૈદકને? (fક+સ્કૃશ) 6. તમે પુષ્પ સંધયું? (ગ્રા) તે ઘણું સુગંધીદાર છે. 7. રાજા ગાદી પર બેઠે છે (૩+વિા) અને પ્રધાનોની સલાહ લે છે 8. અમે તમને આટલા વખત સુધી સંકટમાંથી કે ઈજામાંથી બચાવ્યા (ii) અને હવે દગલબાજ થાઓ છે; બીજુ શું વધારે શેકજનક થઈ પડે? 9. જે સ્ત્રીએ તને અણગમતું કોઈ દિવસ કંઈ પણ કર્યું નથી, તેને તેં કેમ તજી દીધી ? (f) શબ્દકેષ 23 અનુપાન ન કરવું તે, બજાવવું તે | સાપનમા પુ. શ્રી.ન.(આરજે સરસ પુ. સુર્યનું આથમવું તે પુ. સ્ત્રી. ન. પાસેનું, મરણ ન. માત્ર સ્ત્રી. ચન્દ્રનું છઠું નક્ષત્ર મત) જેનું મોત પાસે આવ્યું નવૃત(+)નું કર્મણિ ભૂ.ક. | હોય તે, કે નાખેલું ભરેલું, ઢંકાયેલું | ગ્રાહુતિ સ્ત્રી, યજ્ઞનું બલિદાન